• મંગળવાર, 21 જુલાઈ, 2026

ફાઇનલમાં સ્પેનનો સંપૂર્ણ દબદબો

ફાઇનલમાં આર્જેન્ટિના વિરુદ્ધ સ્પેનનું સંપૂર્ણ વર્ચસ્વ જોવા મળ્યું હતું. મેસ્સીની ટીમ મેચમાં કયારે પણ જોરદાર ટકકર આપી શકી ન હતી. મેચના આંકડા સ્પેનના દબદબાને સાબિત કરે છે.

પોઇન્ટર  સ્પેન      આર્જેન્ટિના

ગોલ      1          0

કુલ શોટ  20        2

ગોલ પર શોટ       12        0

પાસ      878     476

કોર્નર      9          4

ફાઉલ     21        25

બોલ પોઝિશન     60 ટકા  32 ટકા

ઇ-પેપરના નવા શુલ્ક