• મંગળવાર, 21 જુલાઈ, 2026

મેસ્સીના બદલે રોડ્રી વિશ્વ કપનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર થતાં વિવાદ

ફીફા એવોર્ડ-2026

ગોલ્ડન બોલ        રોડ્રી       સ્પેન

સિલ્વર બોલ        લિયોનલ મેસ્સી    આર્જેન્ટિના

ગોલ્ડન બૂટ         કિલિયન એમ્બાપે  ફ્રાંસ (10 ગોલ)

સિલ્વર બૂટ         લિયોનલ મેસ્સી    આર્જેન્ટિના (8 ગોલ)

ગોલ્ડન ગ્લવઝ     ઉનાઇ સિમોન      સ્પેન

યંગ પ્લેયર           પાઉ કુબાર્સી        સ્પેન

સ્પેનની સોનાની ટ્રોફી સાથે 481 કરોડ રૂપિયાનું ઇનામ

ફીફા વર્લ્ડ કપ જીતનાર સ્પેન ટીમને સોનાની ચમકતી ટ્રોફી સાથે 481 કરોડ રૂપિયાનું બમ્પર ઇનામ પણ મળ્યું હતું. આર્જેન્ટિનાને 318 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક