-99 ટકા લોકો-સંગઠનો પક્ષમાં, સંયુક્ત સંસદીય સમિતિ 17 જુલાઈમાં અહેવાલ સંસદને સોંપશે
નવી દિલ્હી,
તા. 11 ઃ
સંસદની સંયુક્ત
સમિતિ (જેપીસી)
એવી કોશિશ
કરી રહી
છે કે,
2029ની લોકસભા
ચૂંટણી સુધી
ભારતમાં ‘એક
દેશ એક
ચૂંટણી’ લાગુ
કરી શકાય.
અત્યાર સુધી
ચર્ચામાં સામેલ
લગભગ 99 ટકા
નાગરિકો અને
સંગઠનોએ તેનું
સમથૃન કર્યું
છે. સમિતિના
અધ્યક્ષ પી.પી.
ચૌધરીએ આ
કવાયત અંગે
જાણકારી આપી
હતી. સમિતિએ
અનેક રાજ્યોના
તજજ્ઞોની સલાહ
લીધી છે.
સમિતિ 17 જુલાઈના
પોતાના અહેવાલને
અંતિમ રૂપ
આપી સંસદમાં
રજૂ કરશે.
સમિતિના સભ્ય
અને ભાજપ
સાંસદ અનુરાગ
ઠાકુરે ગોવા
પ્રવાસ કર્યો
હતો.
તેમણે કહ્યું
હતું કે,
વારંવાર ચૂંટણીથી
ગોવા જેવા
નાના રાજ્યને
મોટી અસર
થાય છે,
તો વિચારો
કે મોટા
રાજ્યોમાં કેવી
અસરો થશે.
દેશમાં જે
રાજ્યોનો કાર્યકાળ
2029 પછી પણ
બચ્યો હશે,
તેના માટે
બંધારણમાં સુધારા
કરી કાર્યકાળ
સમયથી પહેલાં
સમાપ્ત કરી
2029માં ચૂંટણીચક્ર
સાથે જોડી
દેવાશે. એ
સિવાય, જ્યાં
2029થી પહેલાં
કાર્યકાળ પૂરો
થાય છે,
ત્યાં રાષ્ટ્રપતિ
શાસન લાગુ
થઈ
શકે છે.
એક દેશ
એક ચૂંટણી
લાગુ કરવા
માટે સંસદમાં
બેતૃતીયાંસ બહુમત
અને અડધા
રાજ્યોની મંજૂરી
જરૂરી રહેશે.