રાજકોટ:
ચંપકલાલ જીવણદાસ મજીઠીયા (ઉં.81) તે પ્રતિકભાઈ, પ્રકાશભાઈ, મનીષાબેન મયુરકુમાર રાજાણી
તથા નિતાબેન સૌમેયાના પિતાનું તા.18 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી
તા.19 નાં સાંજે 4 થી 5:30 મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ કોમ્યુનિટી હોલ, ડાયમંડ હાઈટ્સની
સામે, ચંદનપાર્ક મેઈન રોડ, કીડવાઈ નગર સોસાયટી, બાપા સીતારામ ચોક, રૈયા રોડ નજીક,
રાજકોટ
છે.
રાજકોટ:
શકુંતલાબેન અરૂણભાઇ ધ્રાફાણી (ઉ.84) મૂળ વતન જસદણ, હાલ રાજકોટ તે દશા મોઢ માંડલિયા
વણિક જ્ઞાતિ અરૂણભાઇ ભીમજીભાઇ ધ્રાફાણીના પત્ની, હિમાંશુભાઇ ધ્રાફાણીના માતા, બીના
ધ્રાફાણીના સાસુ, પ્રિયાંશુના દાદી, નટુભાઇના ભાભી, નિલેશભાઇના કાકી, વસંતભાઇ ત્રિકમલાલ
વાણીના બહેનનું તા.18 ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6 મોઢવણિક વિદ્યાર્થી
ભવન, રજપુતપરા શેરી નંબર-5, રાજકોટ છે.
રાજકોટ:
ચેતનભાઇ કાંતિલાલ વિરાણી (ઉ.64) તે સ્વ. કાંતિલાલ હંસરાજ વિરાણીના પુત્ર, નીતાબેન,
રાજુભાઇ, કૌશિકભાઇના ભાઇ, ચેતનાબેનના પતિ, શ્રેયા નિશીથ ભીમાણી, શ્રેયાસના પિતા, સ્વ.
કિરીટભાઇ રેવાશંકર સંઘવીના જમાઇનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.21નાં સવારે
10-30 કલાકે પ્રાર્થના સભા સવારે 11 થી 12 વિતરાગ નેમીનાથ ઉપાશ્રય, ગાંધીગ્રામ, રાજકોટ
છે.
રાજકોટ:
ઔ.ખ.સ.બ્રા. ચંદ્રિકાબેન ચંદુભાઇ જોશી તે સ્વ. ચંદુભાઇ મગનલાલ જોષીના પત્ની, સ્વ. મગનલાલ
પ્રાણશંકર જોષીના પુત્રવધુ, સ્વ. પ્રાણશંકર પંડયાના પુત્રીનું તા.17ના અવસાન થયું છે.
બેસણું તા.19નાં સાંજે 4 થી 6 ના બાલકુંજ હોબી સેન્ટર, વિવેકાનંદ સોસાયટી, એરપોર્ટ
ફાટક પાસે, પિયર પક્ષનું બેસણું સાથે છે.
રાજકોટ:
રૈયા ગામે આવેલ આઇ શ્રી ખોડીયાર માતાજી મંદિરના સ્વ. મહંત દોલતગિરિ ફુલગિરિ ગોસ્વામીનાં
પત્ની મુકતાબેન (ઉ.95) તે ભૂપતગિરિ, સુરેશગિરિ,
ભરતગિરિ, મહેશગિરિના માતા, રાજ રાજેશ્વર મહાદેવના મહંત, ભાનુગિરિ, જયંતિગિરિ, જ્યોતિષગિરિના
મોટા બા, મયુરગિરિ, પરેશગિરિ, ધવલગિરિ, રવિગિરિ, કિશનગિરિ, હરેશગિરિ, દેવાંગગિરિના
દાદી, કિશોરગિરિ ગોસ્વામી (રાજકોટ), દિનેશગિરિ ગોસ્વામી (કુવાડવા)ના સાસુનું તા.17ના
અવસાન થયું છે. બેસણું તા.19ને શનિવારે સાંજે 4 થી 6 રૈયા ગામ આઇશ્રી ખોડીયાર માતાજીના
મંદિરે રાખેલ છે. મો.નં. 97236 48360.
ગઢડા(સ્વામીના):
ભારતીબેન અશ્વિનકુમાર દવે (ઉં.71) તે સ્વ. કનૈયાલાલ ભગવાનજી રાવલ (વિરડી)ના દીકરી,
સ્વ. રમેશભાઇ, કિશોરભાઇ, ઇન્દુબેન કનૈયાલાલ રાવલ, નીરૂબેન રમેશચંદ્ર પાઠક, ગીતાબેન
કિશોરકુમાર ત્રિવેદીના બહેન, અશ્વિનકુમાર વ્રજલાલ દવેના પત્ની, વિપુલભાઇ (રઘુભાઇ),
પુનિતભાઇ, સોનલબેન અતુલકુમાર યાજ્ઞિકના માતા, અવિનાશ વિપુલભાઇ દવે (હરી), પ્રાચીબેન
પુનિતભાઇ દવેના દાદીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સવારે 9થી સાંજે 6 સુધી
તેમના નિવાસસ્થાને સામાકાંઠે પ્રગતિ હોટેલ પાછળ ગઢડા મુકામે છે.