લીંબડી સંપ્રદાયના
વસુધાજી મહાસતીજી
કાળધર્મ પામ્યા
રાજકોટઃ સ્થાનકવાસી
લીંબડી અજરામર
સંપ્રદાયના આચાર્ય
ભાવચંદ્રજી સ્વામીના
આજ્ઞાનુવર્તી દમયંતીબાઈ
મ.સ.ના
શિષ્યા વસુધાજી
મ.સ
(રામાણીયા) 44 વર્ષના
દીક્ષા પર્યાય
સહીત તા.11-10-26ના
સમાધિ ભાવે
કાળધર્મ પામ્યા
છે. સત્ય
સદન, નપ્પુ
ગાર્ડન કોર્નર,
માટુંગા ખાતેથી
તેમની પાલખીયાત્રા
નીકળી હતી.
ધીરગુરૂદેવે તેઓને
ગુણાંજલિ અર્પણ
કરી હતી.
ચક્ષુદાન
ધોરાજીઃ લાભુબેન
ધીરજલાલ કારેલીયાનું
અવસાન થતા
પરિવારજનેએ સ્વ.લાભુબેનના
ચક્ષુદાન કરવા
અંગે ધોરાજી
માનવ સેવા
યુવક મંડળના
ધર્મેન્દ્ર બાબરીયા
અને સાગર
સોલંકીને જાણ
કરાતા સરકારી
હોસ્પિટલ ધોરાજીના
અધિક્ષક ડો.જયેશ
વેસેટીયન અને
ડો.િકશન
ધામેચા અને
મેડીકલ ટીમે
પોતાની સેવાઓ
બજાવી હતી.
આ તકે
જીતુભાઈ કારેલીયા,
હિતેશભાઈ, મનીષભાઈ,
કિશનભાઈ, હેતભાઈ
અને પ્રફુલાબેન
કારેલીયા સહિતના
હાજર હતા.
કોડીનારઃ મુળ
મોરવાડ વાળા
હાલ કોડીનાર
સ્વ.હરજીવનદાસ
ગોરધનદાસ નગદિયાના
પત્ની ત્રિવેણીબેન
(ઉં.102) તે
દેવચંદભાઈ માખેચા
(ડોળાસા)ના
પુત્રી, કાંતિભાઈ
(અમિત સ્ટોર
કોડીનાર), પ્રવીણભાઈ
(ભીખુભાઈ) (ગોકુલ
શુઝ વેરાવળ),
કિશોરભાઈ (ગોપી
શુઝ વેરાવળ),
વનીતાબેન જમનાદાસ
ખંધેડીયા (અમદાવાદ),
લતાબેન વિનોદચંદ્ર
કાનાબાર (વેરાવળ),
વિજુબેન મનસુખલાલ
સુબા (ઉના),
ગીતાબેન વિજયભાઈ
છગ (ચૂલડી)ના
માતા, ભાવેશ,
જયેશ (લાલભાઈ),
અમિત, હર્ષ
(ગોપી)ના
દાદીનું તા.11ના
અવસાન થયું
છે. સ્મશાનયાત્રા
તા.12ને
સોમવારે સવારે
9 કલાકે પ્રવીણભાઈના
નિવાસ સ્થાન,
80 ફૂટ રોડ,
સુદામા કોમ્પલેક્ષની
પાછળ, શિવધારા
કોમ્પલેક્ષની બાજુમાં,
વેરાવળથી નીકળશે
તેમજ સદગતનું
ઉઠમણું, પિયર
પક્ષની સાદડી
તા.12ને
સોમવારે સાંજે
4 થી 6, બિલેશ્વર
મંદિર, જલારામ
ટોકીઝ રોડ,
વેરાવળ છે.
જામખંભાળિયાઃ સારસ્વત
બ્રાહ્મણ સ્વ.પ્રમોદભાઈ
રેવાશંકરભાઈ સાતાના
પુત્ર મેહુલભાઈ
(ઉં.65)(જીઈબી)વાળા
તે માધુરીબેન
વિજયકુમાર જિંદાણી,
સ્વ.દીપકભાઈના
મોટાભાઈ, તેજસ,
ધ્રુતિબેન પ્રણવકુમાર
લહેરૂના પિતા,
સ્વ.બકુલભાઈ
રેવાશંકર સાતા,
દિનેશભાઈ, સ્વ.ભરતભાઈના
ભત્રીજા, સ્વ.પ્રવિણભાઈ
જેશંકર ટેવાણીના
જમાઈ, નરેશભાઈ
પ્રવિણભાઈ ટેવાણી
(રાણાવાવ)ના
બનેવીનું તા.11ના
અવસાન થયું
છે. પ્રાર્થનાસભા,
શ્વસુર પક્ષની
સાદડી તા.12ના
સાંજે 4 થી
4-30, જલારામ મંદિર,
જામખંભાળિયા છે.
રાજકોટઃ મોરબી
નિવાસી હાલ
રાજકોટ સ્વ.નર્મદાબેન
છગનલાલ દોશીના
પુત્ર અનિલભાઈ
(ઉં.68) તે
શોભનાબેનના પતિ,
પિયુષભાઈ, ધરાબેન
સંઘવીના પિતા,
મોહિલકુમાર, હેમાલીબેનના
સસરા, કિર્તીભાઈ,
રાજુભાઈ, ભાનુબેન
રમેશચંદ્ર શેઠ,
પ્રવિણાબેન વિનોદરાય
ગાંધીના ભાઈ,
અદિતિ અને
દિપેશના દાદાનું
તા.11ના
અવસાન થયું
છે. ઉઠમણું
તા.12ના
સવારે 10-30 કલાકે,
પ્રાર્થનાસભા સવારે
11 કલાકે રોયલ
પાર્ક જૈન
ઉપાશ્રય, રોયલ
પાર્ક શેરી
નં.8, ઓરબીટ
ટાવરની સામે,
કાલાવડ રોડ,
રાજકોટ છે.
રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય
મહુવાવાળા હાલ
રાજકોટ ભૃગુલતાબેન
સોપારીયા (ઉ.78)
તે જયંતિલાલ
કાનજીભાઈ સોપારીયાના
પત્ની, સ્વ.જીવરાજભાઈ,
ગજેન્દ્રભાઈ, જ્યોતિન્દ્રભાઈના
ભાભી, અમિતભાઈ,
નૈમિષભાઈ તથા
ક્રિષ્નાબેન જગડ
(ભાવનગર), પૂર્ણિમાબેન
બોસમીયા (અમદાવાદ),
ભૂમિબેન જગડ
(જામનગર)ના
માતા, સ્વ.મોહનભાઈ
વશરામભાઈ સિંઘવડના
દિકરી, પ્રવિણભાઈ,
નવનીતભાઈ, કિશોરભાઈ
તથા લલીતભાઈના
મોટા બહેનનું
તા.9 નાં
અવસાન થયું
છે. પ્રાર્થનાસભા,
પિયરપક્ષની સાદડી
તા.1ર
ના સાંજે
4 થી 6 બ્રહ્મક્ષત્રિય
જ્ઞાતિની વાડી,
પેડકરોડ, રાજકોટ
છે.
બગસરાઃ છગનભાઈ
રાણાભાઈ ઘાડિયા
(ઉ.79) તે
હિતેશભાઈ, કિશોરભાઈના
પિતા, નારણભાઈ,
સ્વ.મગનભાઈના
મોટાભાઈનું તા.11
ના અવસાન
થયું છે.
બેસણુ તા.1ર
નાં સવારે
8 થી 6 સુધી
તેમના નિવાસ
સ્થાન, ‘માતૃશ્રી’,
નટવરનગર ખાતે
છે.
રાજકોટઃ પ્રતીક્ષાબેન
હિતેશકુમાર ભીંડે
(ઉ.54) તે
હિતેશભાઈ ચંદુલાલ
ભીંડેના પત્ની,
અલ્પેશભાઈ, રવિભાઈ,
અસ્મિતાબેન પ્રણવકુમાર
પલાણ, અંકિતાબેન
હર્ષલકુમાર હિંડોચાના
માતા, પ્રભુદાસભાઈ
પરસોત્તમદાસ ગોટેચાના
પુત્રી, મુકેશભાઈ,
હર્ષદભાઈ, કેતનભાઈના
બહેનનું તા.11
અવસાન થયું
છે. પ્રાર્થનાસભા,
પિયર પક્ષની
સાદડી તા.1ર
નાં સાંજે
પાંચથી છ
દરમિયાન પંચનાથ
મંદિર, રાજકોટ
છે.
રાજકોટઃ શીતલબેન
(ઉં.પર)
તે અલ્કેશભાઈ
લલિતભાઈ કામદારના
પત્ની, સુરેશભાઈ
હરજીવનભાઈ સંઘવીની
પુત્રી, તે
પરીનભાઈ સંઘવીના
બહેન, નીલ
તથા મોહીલ
કામદારના સાસુનું
તા.11 ના
અવસાન થયું
છે. ઉઠમણુ
તા.1ર
ના બપોરે
4ઃ30 કલાકે
ઋષભદેવ ઉપાશ્રય-1,
તિરૂપતીનગર મેઈન
રોડ, સૌરાષ્ટ્રકલા
કેન્દ્ર, નિર્મલા
કોન્વેન્ટ રોડ,
રાજકોટ છે.
તમામ પ્રકારના
લૌકિક વ્યવહાર
બંધ રાખેલ
છે.
સાવરકુંડલાઃ ઔદીચ્ય
સહત્ર ઝાલાવાડી
બ્રાહ્મણ લીલાવતીબેન
જોષી તે
અરવિંદભાઈ ભવાનીશંકર
જોષીના પત્ની,
છેલભાઈ જોષી
(બીએસએનએલ નિવૃત)
ના નાનાભાઈના
પત્ની, અશોકભાઈ
જોષી (પોસ્ટ
ઓફિસ નિવૃત્ત)
ના ભાભી,
જસ્મીનભાઈ જોષી
પીજીવીસીએલ સાવરકુંડલાના
કાકી, મંથનભાઈ
જોષીના ભાભુનું
તા.11 ના
અવસાન થયું
છે. બેસણુ
તા.1ર
ના સવારે
9ઃ30 થી
સાંજે 6 સુધી
પરશુરામ ઉપવન
વાડી, કે.કે.
હાઈસ્કૂલ રોડ,
સાવરકુંડલા છે.
જામનગરઃ મુળ
ભોગાતવાળા વિજયાબેન
દાવડા (ઉ.85)
તે સ્વ.ગોવિંદજી
ગોકલદાસ (કાકુભાઈ)
ના પત્ની,
નટુભાઈ, જીતુભાઈ,
જગદીશભાઈ તથા
વર્ષાબેન દિનેશકુમાર
સોનૈયાના માતા,
દિલીપભાઈ, ભરતભાઈના
કાકી, દેવાંગ,
આદિત્ય, હોર્નીક,
રવી, હીરલ,
મૌલીકા અને
કરિશ્માના દાદી,
કલ્યાણજી રવજી
વિઠલાણી (બારા)
ના પુત્રીનું
તા.10 ના
અવસાન થયું
છે. બેસણુ,
પિયર પક્ષની
સાદડી તા.1ર
નાં સાંજે
4 થી 4ઃ30
પાબારી હોલ,
તળાવની પાળ,
જામનગર છે.
ગોંડલઃ ગોવિંદભાઈ
વિરાભાઈ દાફડા
(ઉ.79) તે
કાંતાબહેનના પતિ,
મનીષભાઈ, શૈલેષભાઈ,
સ્વ.ઉમેશભાઈ,
સરોજબેન પંકજભાઈ
ચાવડાના પિતા,
માવજીભાઈ, આલાભાઈ,
બધાભાઈના ભાઈ,
મુળજીભાઈ મેઘજીભાઈ
મયાત્રાના જમાઈનું
તા.10 ના
અવસાન થયું
છે. બેસણુ
તા.15 નાં
સાંજે 4 થી
6 દાસીજીવણ કૃપા,
યશરાજનગર, જેતપુર
રોડ, દાસી
જીવન પાર્ટી
પ્લોટ સામે,
ગોંડલ છે.