ચક્ષુદાન
પોરબંદરઃ નટવરલાલ
મોહનલાલ રંગપરીયાનાં
મોટા બેન,
રશ્મીબેન હરેશભાઈ
રાયઠઠ્ઠા (મુક-બધિર)
અને વિશાલભાઈ
શાંતિલાલ સામાણી
(મૂક-બધિર)નાં
માતા, અજયભાઈ,
યજ્ઞેશભાઈ નટવરલાલ
રંગપરીયાનાં ફઈબા
સુશીલાબેન શાંતિલાલ
સામાણી (ઉં.75)નું
અવસાન થતાં
નટવરલાલ રંગપરિયા
અને સામાણી
પરિવારે ‘સર્જન’
પરિવારના ડો.નીતિન
પોપટ અને
આનંદભાઈ રાજાણીને
નેત્રદાન માટે
બોલાવી સ્વ.સુશીલાબેન
શાંતિલાલ સામાણીનાં
નેત્રોનું દાન
આપી પુણ્યનું
કાર્ય કર્યું
હતું.
રાજકોટઃ જયેશભાઈ
મથુરદાસ મહેતાના
પત્ની અલ્કાબેન
(ઉં.65) તે
જૂનાગઢ નિવાસી
સ્વ.ભગવાનદાસ
ભુપતરાય કામદારના
પુત્રી, પારસભાઈ,
દર્શનભાઈના માતા,
શિલ્પાબેન, હિરલબેનના
સાસુનું તા.1ના
અવસાન થયું
છે. ઉઠમણું
તા.3ના
10-30 વાગે તથા
પ્રાર્થનાસભા સવારે
11 વાગે રોયલ
પાર્ક ઉપાશ્રય,
કેકેવી હોલ
પાસે, કાલાવડ
રોડ, રાજકોટ
છે.
રાજકોટઃ ગુર્જર
સુથાર ધોરાજી
તોરણીયાવાળા હાલ
રાજકોટ ચુનીભાઈ
મોહનભાઈ બકરાણીયા
(ઉ.76) તે
ચંદ્રિકાબેનના પતિ,
અમુભાઈ, સ્વ.મનસુખભાઈ,
નટુભાઈ, શૈલેષભાઈના
ભાઈ, ભાનુબેન
રમેશભાઈ સંચાણીયા,
નિમુબેન મુકેશભાઈ
દુધૈયાના ભાઈ,
સ્વ.હંસરાજભાઈ
ગોરધનભાઈ ભાડેસીયાના
જમાઈનું તા.ર9
ના અવસાન
થયું છે.
બેસણુ તા.ર
નાં સાંજે
4 થી 6 પંચશીલ
સોસાયટી હોલ,
ગેંડલ રોડ,
રાજકોટ છે.
જૂનાગઢઃ વિનોદપુરી
બાલપુરી ગોસ્વામી
(ઉં.71) તે
રસીલાબેનના પતિ,
જયેશભાઈ, સ્વ.શરદભાઈ,
ટીનાબેનના પિતા,
પીનાકના દાદા,
કલ્પેશપુરીના મોટાબાપાનું
તા.30 ના
અવસાન થયું
છે. બેસણુ
તા.3 ના
સાંજે 4 થી
6 ભુવનેશ્વર મહાદેવ
મંદિર, સરકારી
ગોડાઉન પાછળ,
ગાંધીગ્રામ જૂનાગઢ
છે.
મોરબીઃ વિમલભાઈ
સુરેશભાઈ જોષી
(ઉ.49) (લોખંડવાળા)
તે સ્વ.સુરેશભાઈ
ધીરજલાલ જોષીના
પુત્ર, દીપકભાઈના
ભત્રીજા, હિરેનભાઈ
સુરેશભાઈ જોષીના
મોટાભાઈ, હરનિશભાઈ
જોષી (પત્રકાર)
ના સાળાનું
તા.30 ના
અવસાન થયું
છે. બેસણુ
તા.ર
ના સાંજે
4 થી 6 સોરઠીયા
લુહાર જ્ઞાતિની
વાડી, પુજારા
મોબાઈલ, સ્વામિનારાયણ
મંદિરવાળી શેરી,
સનાળા રોડ,
મોરબી છે.
જૂનાગઢઃ હિમાક્ષીબેન
દિવ્યવદનભાઈ (ડીએસ)
કરછી તે
વાણી જ્વલંત
માંકડ, ઈશાની
હેમ જોશીપુરાના
માતા, કુશલ
તથા મૌલીના
નાનીનું તા.1ના
અવસાન થયું
છે. સ્મશાનયાત્રા
તા.ર
ના સાંજે
પ વાગે
તેમના નિવાસ
સ્થાન ‘ઈશાન’,
14/એ અમરદીપ
ટેનામેન્ટ, એગ્રીકલ્ચર
કેમ્પસ સામે,
જૂનાગઢથી નિકળશે.
ભાટીયાઃ ગુણવંતીબેન
બદિયાણી (ઉ.87)
તે સ્વ.કાંતિલાલ
ઠાકરસીભાઈ બદિયાણીના
પત્ની, સ્વ.મનસુખલાલ,
જેન્તીભાઈ (બારાડી
ટ્રેડિંગવાળા), સ્વ.ગોપાલભાઈ,
દામોદરભાઈ (આદર્શ
ઈલે.વાળા)
ના માતા,
આશાબેન, ભાવનાબેન,
ઈલાબેનના સાસુ,
આનંદ, રાજ,
વિહાર, માધવી
દિવ્યેશકુમાર રૂઘાણી,
હિરલ, જીજ્ઞેશકુમાર
સચદેવના દાદી,
સ્વ.સુભાષચંદ્ર
ત્રિકમદાસ વિઠલાણી
(દ્વારકા) તથા
નરેન્દ્રભાઈના મોટાબેનનું
તા.1 ના
અવસાન થયું
છે. ઉઠમણુ,
પિયર પક્ષની
સાદડી ભાઈઓ,
બહેનોની તા.ર
ના સાંજે
4ઃ30 થી
પ દુધેશ્વર
મહાદેવ મંદિર,
ભાટીયા છે.
પોરબંદરઃ વાસંતીબેન
ચંદુલાલ જોબનપુત્રા
(ઉં.77) તે
ચંદુલાલ પી.
જોબનપુત્રાના પત્ની,
ભાવેશ, દિપક,
નિલેશના માતા,
અંજનાબેન, પ્રીતિબેન
તથા કાજલબેનના
સાસુ, દર્પણ
તથા મીતના
દાદી, સ્વ.ગોરધનભાઈ,
સ્વ.નરેન્દ્રભાઈ,
જગદીશભાઈ અમલાણીના
બેનનું તા.30
ના અવસાન
થયું છે.
રાજકોટઃ જીતેન્દ્રસિંહ
લખુભા જાડેજા
(ઉ.64) (મૂળઃ
મૂંગાવાવડી) તે
ભરતસિંહના નાનાભાઈ,
સ્વ.ચંદુભા
દોલુભા અને
અશોકસિંહ દોલુભાના
મોટાભાઈ, રામદેવસિંહના
પિતાનું તા.ર9
ના અવસાન
થયું છે.
બેસણુ તા.ર
ના 4 થી
6 ઈન્દ્રેશ્વર મહાદેવ
મંદિર, માસ્તર
સોસાયટી, કસ્તુરબા
સ્કૂલની બાજુમાં,
રાજકોટ છે.
રાજકોટઃ વર્ષાબેન
અનિલકુમાર શુકલ
(ઉ.67) (ઔદિચ્ય
સહત્ર ઝાલાવાડી
બ્રાહ્મણ) તે
અનિલકુમાર મગનલાલ
શુકલના પત્ની,
જીતેશ અનિલકુમાર
શુકલ (નંદવિદ્યાનિકેતન
સ્કૂલ), રુપલ
ઉત્તપલ ત્રિવેદી
(કેલીફોર્નિયા) ના
માતા, અનુરાધા
જીતેશ શુકલ
(શીશુવિહાર સ્કૂલ)
ના સાસુનું
તા.1 ના
અવસાન થયું
છે. પ્રાર્થનાસભા
તા.ર
ના પ
થી 6 તિરૂપતી
મહાદેવ મંદિર,
તિરૂપતી સોસાયટી
મેઈન રોડ,
ઢીચડા રીંગરોડ,
જામનગર છે.