‘માય હેપ્પી જીવન ફાઉન્ડેશન’ના ત્રણ પ્લાનમા‘ રોકાણ કરાવ્યુ‘ બોટાદ સાયબર ક્રાઇમમા‘ ફરિયાદ
બોટાદ, તા.22ઃ ટૂ‘કા સમયમા‘ ઊંચુ‘ વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવ્યા બાદ
રૂ. 7.21 લાખ પરત નહીં મળતા‘
બોટાદ સાયબર ક્રાઇમ પોલીસમા‘ ફરિયાદ નોંધાઈ છે.
ગઢડા તાલુકાના ગોરડકા ગામના વેપારી-ખેડૂત
પ્રવીણભાઈ ઘોઘાભાઈ સરવૈયા (ઉં.વ. 43)એ પિયુષભાઈ કનૈયાલાલ વ્યાસ, આરઝુ બારોટ સહિત ‘માય હેપ્પી જીવન ફાઉન્ડેશન’ સાથે સ‘કળાયેલા
લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વર્ષ 2024મા‘ પરિચિત મારફતે સ‘પર્ક થયા બાદ તેમને ‘ચેલેન્જ 30
’, ‘િવસા ટ્રેડ’ અને ‘પ્રોજેક્ટ 220’
પ્લાનમા‘ રોકાણ કરવા પ્રેરિત કરાયા હતા. શરૂઆતમા‘
વળતર મળતા‘ વિશ્વાસ વધ્યો હતો. ફરિયાદીએ કુલ રૂ. 8,65,814નુ‘ રોકાણ કર્યું હતુ‘, જેમા‘થી રૂ. 1,44,064 પરત મળ્યા હતા. બાકીના રૂ. 7,21,750 પરત નહીં મળતા‘ પોલીસનો સ‘પર્ક કર્યો હતો. રોકાણની રકમ બમણી
કરવાની અને સુરક્ષા પેટે ચેક આપવાની ખાતરી પણ આપવામા‘ આવી હતી.
પોલીસે બેંક સ્ટેટમેન્ટ, એપ્લિકેશનના ક્રીનશોટ સહિતના દસ્તાવેજોના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.