એસઓજીની બે દુકાનમા‘ રેડ,
રૂ. 2.57 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી, તા.22ઃ વા‘કાનેરના ઢુવા-માટેલ રોડ પર બે અલગ-અલગ દુકાનમા‘ ગેરકાયદે
ગેસ રીફાલિંગનુ‘ જોખમી કામ ઝડપાયુ‘ છે. મોરબી એસઓજી ટીમે બાતમીના આધારે દરોડા પાડી
બે શખસને ઝડપી લીધા હતા. બ‘ને સ્થળેથી ગેસના બાટલા અને રીફાલિંગના‘ સાધનો સહિત કુલ
રૂ. 2,57,900નો મુદ્દામાલ જપ્ત
કરવામા‘ આવ્યો છે.
એસઓજીની ટીમે પ્રયાગ પ્લાઝા-2મા‘ આવેલી મહાદેવ કિરાણા ભ‘ડાર નામની દુકાનમા‘ દરોડો પાડÎો હતો. અહીંથી 81 ખાલી અને 12 ભરેલા ગેસના બાટલા સહિત રૂ. 1,82,450નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ મામલે વા‘કાનેરના ગુલશનપાર્ક
સોસાયટીમા‘ રહેતા અયાજ અબ્દુલકરીમ મેમણ અને અમીન અબ્દુલકરીમ મેમણને ઝડપી લેવામા‘ આવ્યા
હતા.
બીજી કાર્યવાહી રોલ સ્ટાર સિરામિક સામે આવેલી
ખોડીયાર પ્લાઝા-2ની ઉમિ ગેસ એજન્સીમા‘
કરવામા‘ આવી હતી. અહીંથી 29 ખાલી અને પા‘ચ ભરેલા ગેસના બાટલા તથા રીફાલિંગના‘ સાધનો સહિત
રૂ. 75,450નો મુદ્દામાલ જપ્ત
થયો હતો.
જ્વલનશીલ ગેસનુ‘ જોખમી રીતે રીફાલિંગ કરી
લોકોની સલામતી જોખમાય તેવુ‘ કૃત્ય થતુ‘ હોવાનુ‘ સામે આવતા‘ વા‘કાનેર તાલુકા પોલીસ મથકમા‘
ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા‘ આવી છે.