મોરબી, વા‘કાનેર, ટ‘કારા અને હળવદમા‘ અલગ-અલગ ઘટનાઓથી અરેરાટી ઃ પોલીસે તપાસ હાથ ધરી
મોરબી, તા.22 ઃ મોરબી જિલ્લામા‘ જાણે મોતનો સિલસિલો ચાલતો હોય તેમ ચાર તાલુકામા‘
અપમૃત્યુના છ બનાવ સામે આવ્યા છે. પરિણીતા, શ્રમિકો, સગીર સહિત છ વ્યક્તિના‘ મૃત્યુ થતા‘ પોલીસ દોડતી થઈ હતી. તમામ
બનાવોમા‘ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીના જોધપર નદી ગામે રહેતા‘ તમન્નાબેન આશિષભાઈ નીનામા (ઉ‘.વ. 22)નુ‘ મૃત્યુ થયુ‘ હતુ‘. તેમના લગ્નને ત્રણ વર્ષ થયા‘ હતા‘ અને
એક મહિના પહેલા‘ જ ડિલીવરી થઈ હતી. વા‘કાનેરના સરતાનપર રોડ પરની નેક્સ ટાઇલ્સ ફેક્ટરીમા‘
કામ કરતા‘ સાલુકોલ રાજપાલ રાવત (ઉ‘.વ. 23)એ ઓરડીમા‘ ગળાફા‘સો ખાઈ લીધો હતો. વા‘કાનેરના ર‘ગપર ગામની સીમમા‘થી
આશરે 35થી 40 વર્ષની અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ટ‘કારા તાલુકાના‘
નસીતપર ગામે યામિ પોલીપેક કારખાનામા‘ કામ કરતા મૂળ બિહારના સુમિતકુમાર સોનેલાલ શર્મા
(ઉ‘.વ. 16)નુ‘ પણ મૃત્યુ થયુ‘
હતુ‘. હળવદમા‘ તાલુકા સ્પોર્ટ્સ સ‘કુલ સામે આશરે 25થી 30 વર્ષના અજાણ્યા પુરુષનુ‘ હાર્ટ એટેકથી મૃત્યુ થયુ‘ હતુ‘ જ્યારે
ભવાનીનગરના જાગૃતિબેન સ‘જયભાઈ મુ‘ધવા (ઉ‘.વ. 32) નર્મદા કેનાલમા‘ ડૂબી જતા‘ મૃત્યુ થયુ‘ હતુ‘. પોલીસે તમામ બનાવોની
તપાસ શરૂ કરી છે.