ચક્ષુદાન
ધોરાજી: મોટી પાનેલી ગામના વતની
ધોરાજી યુવા ભાજપ પ્રમુખ નીરવ ધાડિયાનાં દાદી હેતલબેનનું અવસાન થતાં તેમના પરિવારની
ઈચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં
457મું ચક્ષુદાન થયું છે.
રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ
લલીતાબેન ભટ્ટ (ઉ.80) તે ભાનુશંકર ધીરજલાલ ભટ્ટ (માંડણ કુંડલા વાળા)ના પત્ની, સ્વ.
અજયભાઇ, બિન્દુબેન પ્રવીણભાઇ દવે, ભારતીબેન રાજીવભાઇ ભટ્ટ, દીપાબેન વિમલભાઇ દવેના માતા,
જગદીશભાઇ, જીતુભાઇ (ગોવા) અને હર્ષાબેન વ્યાસ (જામનગર)ના બહેનનું તા.2 ના અવસાન થયું
છે. બેસણું સોમવારે તા.5 ને સોમવારે સાંજે 4 થી 6 ગાયત્રીનગર મેઇન રોડ, ગાયત્રી શાક
માર્કેટ પાછળ, રંગીલા હનુમાનજી મંદિરે (મહાદેવ મંદિર) રાજકોટ ખાતે છે.
વેરાવળ: મહેન્દ્રભાઈ લખાણી (ઉં.69)(પિનાક
એન્ટરપ્રાઈઝવાળા) તે સ્વ.બાબુભાઈના પુત્ર, કિરણબેનના પતિ, જીગરભાઈ, ધારાબેન સોહિલકુમાર
મુખી, પુનમબેન સોહિલકુમાર ઘીયાના પિતા, ખુશ્બુના સસરા તેમજ સ્વ.રમેશભાઈ, કુંદનબેન મનોજકુમાર
કક્કડ (કેશોદ)ના ભાઈ તેમજ હિરેન, સંતોષ, રક્ષાબેન દિપકકુમાર અઢીયાના કાકા તથા હરિદાસ
લાલજી રોકડીયા ગડુવાળાના જમાઈનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું અને પિયરપક્ષની સાદડી
તા.5ને સોમવારે સાંજે 4 થી 5, બ્રહ્મકુંડ મંદિર, વેરાવળ ખાતે છે.
રાજકોટ: ઉષાબેન (ઉં.74) તે શ્રીગોળ
બ્રાહ્મણ સ્વ.મુકુંદભાઈ કેશુભાઈ ત્રિવેદી (ખડીયાવાળા)ના પત્ની, સ્વ.કેતન તથા નિહલના
માતા, વિશાલ, અભિષેક, જાનકીના દાદી, સ્વ.જયંતભાઈ શેઠ, સ્વ.અનંતરાય શેઠ, સ્વ.હરિશભાઈ
શેઠ, સ્વ.મધુબેન કાંતિલાલ શાહ, સ્વ.સરલાબેન વૈકુંઠલાલ માધાણીના બહેનનું તા.4ના અવસાન
થયું છે. લૌકિક ક્રિયા બંધ છે. બેસણું તા.5ને સોમવારે સાંજે 4 થી 6, ભવનાથ મંદિર, સિંદુરિયા
હનુમાન સામે, દેવપરા માર્કેટ પાછળ, રાજકોટ ખાતે છે.
રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડિયા
હરેશભાઈ મણીલાલ ટાંક (રિટાયર્ડ - આરએનબી) (ઉં.69) તે સુરેશભાઈના નાનાભાઈ તેમજ સ્વ.રાજેશભાઈ,
રમેશભાઈ, નિલેશભાઈના મોટાભાઈ તેમજ ધવલભાઈના પિતા તથા વંદનના દાદાનું તા.1ને ગુરૂવારે
અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.5ને સોમવારે સાંજે 4 થી 6, રામનગર-2, ગોંડલ રોડ, રામ
મંદિર, પ્રાર્થના હોલ, રાજકોટ ખાતે છે.
રાજકોટ: ઈલાબેન (ઉં.81) તે શ્રીમાળી
સામવેદી બ્રાહ્મણ આર.વી.ત્રિવેદી (દેના બેંક +રિટાયર્ડ ઓફિસર)ના પત્ની, સ્વ.કપિલ, આરતી,
જ્યોતિ, બીના, જીગ્નાના માતા, શ્વેતાબેનના સાસુ, માહીના દાદીનું તા.4ના અવસાન થયું
છે. બેસણું તા.5ના સાંજે 4-30 થી 6-30, તેમના નિવાસ સ્થાન, આલ્ફા કાવ્યમ, પેરેડાઈઝ
હોલ, ગણેશ પાર્ક-4, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ
બ્રાહ્મણ સવિતાબેન તે મુળ મેવાસા હાલ રાજકોટ કનૈયાલાલ મહેતાના પત્ની, હરેશભાઈ, મિતેશભાઈ,
કેતનભાઈ શાત્રી (સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૂજારી), શૈલેષભાઈના માતા તથા ધર્મેશભાઈના
ભાભુનું તા.3ને શનિવારે અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.5ને સોમવારે સવારે 9-30 કલાકે
તેમના નિવાસ સ્થાન “ભાગવત’’, મિલાપનગર, પદ્મનાભ ટાવર પાછળ, પંચાયતનગર ચોક નજીક, યુનિવર્સિટી
રોડથી મોટા મવા સ્મશાન જશે. બેસણું તા.8 ને ગુરૂવારે સાંજે 4 થી 6, સિદ્ધનાથ મહાદેવ
મંદિર, શ્રીરામ પાર્ક, શેરી નં.9, પંચાયતનગર ચોક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે
છે.
સાણથલી: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ
અરવિંદભાઈ હરિશંકરભાઈ વ્યાસ (ઉં.82) તે ભરતભાઈ, વિમલભાઈ તથા સ્વ.મયુરભાઈના પિતા તેમજ
દામોદર ડાયાલાલ ઠાકર (મોટા ભાડુકીયા)ના જમાઈ તેમજ ઋષિભાઈ, અવધભાઈ, ધારાબેન, અંકિતાબેન,
નિશાબેન, અલ્પાબેનના દાદાનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.8ને ગુરૂવારે પ્રતાપપુર
(નવાગામ) આટકોટ રોડ પાસે, પટેલ સમાજ વાડી ખાતે સાંજે 3 થી 5 છે.
કોટડાનાયાણી: ચાર્તુવેદી મચ્છુકાઠીયા
મોઢ બ્રાહ્મણ અરવિંદભાઈ નંદલાલ પંડયા (ઉં.80) તે સ્વ.લીલાબેનના પતિ, જ્યોતિ દવે, રક્ષા
ત્રિવેદી, કિરણ સોનાગરા, કમલેશના પિતા, રોહિણીના સસરા, ખ્યાતિ, જયકારના દાદા, માણેકભાઈ
નારણજી પંડયા (પુના)ના બનેવીનું તા.3ને શનિવારે પુના નિવાસ સ્થાને અવસાન થયું છે. લૌકિક
ક્રિયાઓ બંધ છે. ટેલિફોનીક બેસણું તા.5ને સોમવારે 4 થી 6 છે. ચક્ષુદાન

સામવેદી બ્રાહ્મણ આર.વી.ત્રિવેદી (દેના બેંક રિટાયર્ડ ઓફિસર)ના પત્ની, સ્વ.કપિલ, આરતી,
જ્યોતિ, બીના, જીગ્નાના માતા, શ્વેતાબેનના સાસુ, માહીના દાદીનું તા.4ના અવસાન થયું
છે. બેસણું તા.5ના સાંજે 4-30 થી 6-30, તેમના નિવાસ સ્થાન, આલ્ફા કાવ્યમ, પેરેડાઈઝ
હોલ, ગણેશ પાર્ક-4, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ
બ્રાહ્મણ સવિતાબેન તે મુળ મેવાસા હાલ રાજકોટ કનૈયાલાલ મહેતાના પત્ની, હરેશભાઈ, મિતેશભાઈ,
કેતનભાઈ શાત્રી (સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૂજારી), શૈલેષભાઈના માતા તથા ધર્મેશભાઈના
ભાભુનું તા.3ને શનિવારે અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.5ને સોમવારે સવારે 9-30 કલાકે
તેમના નિવાસ સ્થાન “ભાગવત’’, મિલાપનગર, પદ્મનાભ ટાવર પાછળ, પંચાયતનગર ચોક નજીક, યુનિવર્સિટી
રોડથી મોટા મવા સ્મશાન જશે. બેસણું તા.8 ને ગુરૂવારે સાંજે 4 થી 6, સિદ્ધનાથ મહાદેવ
મંદિર, શ્રીરામ પાર્ક, શેરી નં.9, પંચાયતનગર ચોક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે
છે.
સાણથલી: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ
અરવિંદભાઈ હરિશંકરભાઈ વ્યાસ (ઉં.82) તે ભરતભાઈ, વિમલભાઈ તથા સ્વ.મયુરભાઈના પિતા તેમજ
દામોદર ડાયાલાલ ઠાકર (મોટા ભાડુકીયા)ના જમાઈ તેમજ ઋષિભાઈ, અવધભાઈ, ધારાબેન, અંકિતાબેન,
નિશાબેન, અલ્પાબેનના દાદાનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.8ને ગુરૂવારે પ્રતાપપુર
(નવાગામ) આટકોટ રોડ પાસે, પટેલ સમાજ વાડી ખાતે સાંજે 3 થી 5 છે.
કોટડાનાયાણી: ચાર્તુવેદી મચ્છુકાઠીયા
મોઢ બ્રાહ્મણ અરવિંદભાઈ નંદલાલ પંડયા (ઉં.80) તે સ્વ.લીલાબેનના પતિ, જ્યોતિ દવે, રક્ષા
ત્રિવેદી, કિરણ સોનાગરા, કમલેશના પિતા, રોહિણીના સસરા, ખ્યાતિ, જયકારના દાદા, માણેકભાઈ
નારણજી પંડયા (પુના)ના બનેવીનું તા.3ને શનિવારે પુના નિવાસ સ્થાને અવસાન થયું છે. લૌકિક
ક્રિયાઓ બંધ છે. ટેલિફોનીક બેસણું તા.5ને સોમવારે 4 થી 6 છે.