• સોમવાર, 22 જૂન, 2026

avshan nodh

મોરબી: રોહીશાળા વાળા હાલ મોરબી સ્વ. અરવિંદભાઇ મોહનલાલ મહેતાના પત્ની વિણાબેન તે વર્ધમાન મોનજી ટોળીયા (વાંકાનેર)ના પુત્રી, જીતેન્દ્રભાઇ, નિલેશભાઇ, રશ્મીભાઇ, હિતેશભાઇના માતાનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.22ના સવારે 9 થી 10, પ્રાર્થના સભા સવારે 10 થી 12 વિશાશ્રીમાળી જ્ઞાતિની વાડી, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી છે.

બગસરા: સાધુ શાંતાબેન રતિદાસ ગોંડલીયા (ઉ.90)તે મહેન્દ્રભાઇ, ભરતભાઇ, દિનેશભાઇના માતા, હાર્દિકના દાદીનું તા.17ના અવસાન થયું છે.

બગસરા: સાધુ પ્રભુદાસજી ગોંડલીયા (નિવૃત એસ.ટી. કંડકટર) (ઉ.80) તે હરિભાઇ, હિમતભાઇ તથા તરૂણભાઇના પિતા, કાર્તિકના મોટા બાપુનું તા.15ના અવસાન થયું છે.

રાજકોટ: રાજગોર બ્રાહ્મણ મુળ ગામ જામ દુધઇ હાલ રાજકોટ મંજુલાબેન કાન્તીલાલ જોશી (ખાંડેખા) (ઉ.89) તે સ્વ. વિનોદભાઇ, પ્રવિણભાઇના માતા, પિયુષ, વિમલના દાદીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.21નાં સાંજે 5 થી 7 ન્યુ કેદારનાથ સોસાયટી શેરી નં.9, ગોવિંદનગર મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: જોડિયા નિવાસી હંસાબેન કાંતિલાલ પંડયા (ઉ.80) તે ભરતભાઇ, ભારતી ભાવેશ ભટ્ટ, પૂજા સચિન વ્યાસનાં માતા, ઉત્સવનાં દાદીનું તા.19ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું: તા.20નાં સાંજે 4 થી 6 છે લૌક્કિ પ્રથા બંધ છે. મો.નં. 95371 33557.

વેરાવળ: મીત માંડલિયા તે વેરાવળ નિવાસી અંકિતભાઈ તથા જાનકીબેનના પુત્ર અરૂણભાઈ (યશ જ્વેલર્સ)વાળા તથા દક્ષાબેનના પૌત્ર તેમજ મેઘનાબેન મનદીપકુમાર ચરાડવા, રસીલાબેન અનંતરાય દિવેચા, બીપીનભાઈ માંડલિયા, ભરતભાઈ માંડલિયા, રમાબેન કેતનભાઈ ઝિંઝુવાડીયાના ભત્રીજાનું તા.17ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણું તા.20ને શનિવારે સાંજે 4 થી 6, કાશી વિશ્વનાથ મંદિર, પોસ્ટ ઓફિસ રોડ પાસે, વેરાવળ ખાતે છે.

રાજકોટ: બાલમુકુંદભાઈ આડેસરા (ઉં.83) તે સ્વ.જયંતિલાલ દેવચંદભાઈ મઘડિયાના પુત્ર, નટવરભાઈ, પ્રકાશભાઈ, પ્રવીણભાઈ, ડોલરભાઈના મોટાભાઈ, હરેશભાઈ, અતુલભાઈ, સોનલબેનના પિતા, પરાગભાઈ, યશભાઈ, અવનીબેન, આર્ચીના દાદા, દામોદરદાસ ચત્રભુજભાઈ પારેખના જમાઈનું તા.19ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.20ના સવારે 10થી 12, સોની સમાજની વાઘેશ્વરી વાડી, યુનિટ નં.3, રામનાથપરા, રાજકોટ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રાજકોટ: ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મૂળ પાનેલી નિવાસી હાલ રાજકોટ ચંદ્રકાંત મોહનલાલ વ્યાસના પત્ની મંજુલાબેન તે ચેતનાબેન, સ્વ.ભાગ્યેશભાઈ વ્યાસના માતા, રશ્મિબેન વ્યાસના સાસુ, રાજ વ્યાસ, તૃપ્તિ વ્યાસના નાનીમા, આસ્થા, દર્શનના દાદીમાંનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના સાંજે 4-30થી 6-30, ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી મેઈન રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક