વેરાવળ:
રતિલાલ ભગવાનજી દાવડા (ઉ.93) તે નરેન્દ્રભાઈ, રાજુભાઈ, ભરતભાઈ, જીતુભાઈ, જયશ્રીબેન
પ્રવીણકુમાર બધેચા (વેરાવળ), કુસુમબેન વિનોદરાય રામાણી (જુનાગઢ), મીનાબેન લલિતકુમાર
ઉનડકટ (સુરત)ના પિતાનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, બેસણું અને સસરા પક્ષની
સાદડી તા.8ના સાંજે 4 થી 5, કાશી વિશ્વનાથ મંદિર, પોસ્ટ ઓફિસ રોડ, વેરાવળ છે.
ધ્રોલ:
મૂળ આમરણ હાલ ધ્રોલ નિવાસી લાભુબેન રેવાજતી ગોસાઈ (ઉં.82) તે સ્વ.રેવાજતી જીવાજતી ગોસાઈના
પત્ની, યોગેશજતી ગોસાઈ (િનવૃત્ત મામલતદાર), ધીરેશજતી ગોસાઈ (ધરમ મંડપ), મહેશજતી ગોસાઈ
(એડવોકેટ) અને સુરેશજતી ગોસાઈ (કારોબારી અધ્યક્ષ-ધ્રોલ નગરપાલિકા), મનીષાબેન વિજયભારતી
ગોસ્વામી, સાધનાબેન જયેન્દ્રગીરી ગોસ્વામી, હીનાબેન મુકેશગીરી ગોસ્વામીના માતુશ્રી,
સ્વ.ચુનીગીરી શંભુગીરી ગોસ્વામી, ધનરાજગીરી શંભુગીરી ગોસ્વામીના બહેનનું તા.6ના અવસાન
થયું છે. બેસણું તા.8ના સાંજે 3-30 થી 5-30 દરમિયાન પટેલ સમાજની વાડી, એસ.ટી.રોડ, ધ્રોલ
છે.
સાવરકુંડલા:
વિમળાબેન છગનભાઇ ચૌહાણ (ઉં.76) સ્વ. મહેશભાઇ
તથા હિતેશભાઇ તથા સ્વ. અશોકભાઇના માતુશ્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.8ના
સાંજે 4થી 6 ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ વાડી પારેખ વાડી કોર્નર (નીચેનો વિભાગ)
સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
માયાબેન કિશોરભાઇ પરમાર (ઉં.61) કિશોરભાઇ ગોવિંદભાઇ પરમારના પત્ની, હાર્દિકભાઇ અને
તન્વીબેનના માતુશ્રીનું તા.3ના અવસાન થયું છે. સાદડી તા.8ના 4થી 6 ‘વ્રજકુંજ’ શિવમ પ્લાસ્ટિકની બાજુમાં પારેખ વાડી સાવરકુંડલા છે.
રાજકોટ:
હિમતલાલ વાલજીભાઇ કાચાનાં પૌત્ર, સુનિલભાઇ તે પ્રફૂલભાઇના પુત્ર, પ્રદીપભાઇના ભત્રીજા,
ઉત્તમ, વિશાલ, જુહીના મોટા ભાઇ, ભરતભાઇના જમાઇનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.8ના
સાંજે 4થી 6 કલાકે ‘નકલંક કૃપા’ સિદ્ધિ વિનાયક રેસીડેન્સી પોપટપરા સ્મશાનની સામેનો
રોડ, રેલનગર, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ. મણિલાલ ત્રિભુવનદાસ જોબનપુત્રા તથા સ્વ. હરીશભાઇના બહેન જ્યોત્સનાબેન ત્રિભુવનદાસ
જોબનપુત્રા (ઉં.83) તે પીયૂષભાઇ, વિજયભાઇ, અજયભાઇ, વિરલભાઇ તથા સ્વ. નિરવભાઇ જોબનપુત્રાના
ફઇબાનું તા.7ના અવસાન થયું છે. બેસણું- ઉઠમણું તા.8ના સાંજે 4થી 5 નટેશ્વર મહાદેવ મંદિર,
80 ફુટ રોડ, શેઠ હાઇસ્કૂલ રાજકોટ છે.
રાજકોટ:
સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ સ્વ. દોલતરાય અ. ત્રિવેદીના પત્ની, ચંપાબેન (ઉં.86) તે યોગેશભાઇ,
સ્વ. રાજેન્દ્રભાઇ, નયનાબેન, જાગુબેન (જાગૃતિબેન) અને રક્ષાબેનના માતુશ્રી તથા સ્વ.
રમણીકભાઇ, સ્વ. શાંતિભાઇ, અરવિંદભાઇ, ભાલચંદ્રભાઇ, સ્વ. પ્રભાબેન અને દુર્ગાબેનના બહેનનું
તા.5ને શુક્રવારે અમદાવાદમાં અવસાન થયું છે.