-ટેરિફ,
વિદેશી
રોકાણકારોના
ભારતીય
બજાર
પર
ઘટેલા
વિશ્વાસ,
અમેરિકા
સાથે
વેપાર
સંધિ
અંગે
અનિશ્ચિતતા,
ડોલરની
વધેલી
માંગથી
દબાણ
વધતાં
90.21નો
વિક્રમ
સર્જક
કડાકો
નવી દિલ્હી, તા. 3 : છેલ્લા આઠ મહિનાથી સરિયામ ‘ધીમાં ઝેર’ જેવા ઘટાડાની પરાકાષ્ઠારૂપે બુધવારે ભારતીય ચલણ રૂપિયો ઐતિહાસિક ઘસારા સાથે પહેલીવાર ડોલર સામે 90 રૂપિયાને પાર ચાલ્યો ગયો હતો. વિદેશી રોકાણકારોના ભારતીય બજાર પર ઘટેલા વિશ્વાસ અને ડોલરની મજબૂતીનાં દબાણ હેઠળ રૂપિયો સર્વકાલીન તળિયે સરકી ગયો હતો.
ગઈકાલે
મંગળવારે
89.96
પર
એટલે
કે,
90ની
અડોઅડ
અટક્યા
પછી
આજે
અમેરિકી
ડોલર
સામે
વધુ
તૂટીને
ભારતીય
ચલણ
90.05
રૂપિયાના
સૌથી
નીચાં
સ્તરે
ગગડયો
હતો.
વિદેશી
રોકાણકારોએ
સતત
ઘરેલુ
બજારમાંથી
રૂપિયાનો
ઉપાડ
કરતાં
રૂપિયો
નબળો
પડયો
હતો.
2025ના
વર્ષમાં
રૂપિયો
અત્યાર
સુધી
5.16
ટકા
કમજોર
પડી
ચૂક્યો
છે.
પહેલી
જાન્યુઆરીના
દિવસે
રૂપિયો
ડોલર
સામે
85.70
રૂપિયાનાં
સ્તરે
હતો,
જે
આજે
90.21
રૂપિયાની
સપાટીએ
સરકી
ગયો
છે.
અમેરિકી
ટેરિફની
અસરની
સાથોસાથ
રૂપિયામાં
આજના
વિક્રમ
સર્જક
ઘસારા
પર
ભારત-અમેરિકા
વચ્ચે
વેપાર
સંધિની
અનિશ્ચિતતાની
પણ
અસર
થઈ
છે.
ભારતીય
ચલણમાં
ઐતિહાસિક
કડાકા
બાદ
ભારત
માટે
વિવિધ
વસ્તુઓની
આયાત
મોંઘી
થશે.
એ
સિવાય
વિદેશોમાં
ફરવા
જવા
કે
અભ્યાસ
કરવા
જવાના
આયોજનો
પણ
મોંઘાં
થઈ
જશે.
અમેરિકાના
રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ
ટ્રમ્પે
લાગુ
કરેલો
50 ટકા
ટેરિફ
ભારતના
જીડીપી
દરને
60થી
80 બેસીસ
પોઈન્ટ
સુધી
ઘટાડી
શકે
છે.
સાથોસાથ
નાણાકીય
ખાદ્ય
વધવાથી
નિકાસ
ઘટી
શકે
છે.
ઉપરાંત,
વિદેશી
ચલણની
આવકનો
પ્રવાહ
ઘટવાનાં
કારણે
પણ
રૂપિયા
પર
દબાણ
વધ્યું
હતું.
જુલાઈ
2025થી
અત્યાર
સુધીમાં
વિદેશી
સંસ્થાગત
રોકાણકારોએ
ભારતીય
સંપત્તિઓમાં
1.03
લાખ
કરોડ
રૂપિયાથી
વધુનું
વેચાણ
કર્યું
છે,
જેના
કારણમાં
અમેરિકી
ટેરિફની
ચિંતા
છે.
આવી
સ્થિતિનાં
પગલે
અમેરિકી
ડોલરની
માંગ
વધી
ગઈ
છે,
જે
રૂપિયાને
નીચે
ધકેલે
છે.
તેલ
અને
સોનાંની
કંપનીઓ
રેજિંગ
માટે
ડોલર
ખરીદી
રહી
છે.
એ
સિવાય
અન્ય
આયાતકારો
પણ
ટેરિફની
વધેલી
અનિશ્ચિતતાનાં
કારણે
ડોલરનો
સંગ્રહ
કરવા
માંડયા
છે.
આવા
તમામ
પરિબળોની
અસરથી
રૂપિયા
પર
સતત
દબાણ
વધતું
ચાલ્યું
છે.
એક
રિપોર્ટ
અનુસાર
આરબીઆઈએ
છેલ્લા
અમુક
અઠવાડિયાથી
રૂપિયાને
બચાવવા
માટે
વધુ
પડતો
હસ્તક્ષેપ
કર્યો
નથી.
સાથે
જ
વિદેશી
રોકાણકારો
બજારમાંથી
પૈસા
ઉપાડી
રહ્યા
છે.
આ
બન્ને
કારણોથી
રૂપિયો
વધારે
દબાણમાં
છે.
જેમાં
સામાન્ય
લોકોના
ખિસ્સા
ઉપર
મોંઘવારીનો
બોજ
વધારે
વધી
શકે
છે
કારણ
કે
રૂપિયો
નબળો
પડતા
આયાત
મોંઘી
થઈ
જશે.
વિદેશી
મુદ્રા
વ્યાપારીઓ
અનુસાર
મોટી
મોટી
કંપનીઓ,
આયાત
કરનારા
અને
વિદેશી
રોકાણકારો
મોટા
પાયે
ડોલર
ખરીદી
રહ્યા
છે.
જેના
કારણે
રૂપિયાને
અસર
પડી
રહી
છે
અને
રોકાણકારોનું
સેન્ટીમેન્ટ
બગડી
રહ્યું
છે.
એટલે
કે
ડોલરની
માગ
વધુ
છે
અને
સપ્લાઈ
ઓછી
છે.
તેવામાં
રૂપિયો
સતત
તૂટી
રહ્યો
છે.
આ
સ્થિતિમાં
પેટ્રોલ
ડીઝલ
પણ
મોંઘા
થવાની
આશંકા
વધી
છે.
રૂપિયામાં
ઘટાડો
સોમવાર
બાદ
વધ્યો
છે.
સોમવારે
જ
રૂપિયો
8 પૈસા
તૂટીને
89.53
ઉપર
બંધ
થયો
હતો.
બે
ત્રણ
દિવસમાં
જ
નબળાઈ
આવ્યા
બાદ
હવે
90ના
સ્તરને
પણ
પાર
કરી
દીધું
છે.
મંગળવારે
કારોબાર
ખતમ
થવા
સુધીમાં
રૂપિયો
42 પૈસા
તૂટીને
89.95એ
બંધ
થયો
હતો.