• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

avshan nodh

ભાવનગર: નૌમાલિકાબેન (દ્યુતિબેન) (ઉ.90) તે દિવ્યકાંત દુર્ગાપ્રસાદ છાયા (િનવૃત યુનિયન બેન્ક)નાં પત્ની, સુચિ, યામિનીના માતા, ડો. સમીર વૈદ્ય (િનવૃત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), ડો. પંકજ બુચ (ડીન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ)ના સાસુ, કિરીટ અંતાણી (બેન્કર્સ યુનિ.)નાં બેનનું તા.29 ના અવસાન થયું છે. લૌક્કિ ક્રિયા બંધ રાખેલ છે.

ગોંડલ: સ્વ.વલ્લભભાઇ કાનજીભાઇ ચાવડાના પત્ની સાકરબેન તે હસમુખભાઇ, ધનજીભાઇ, મંજુલાબેન ચૌહાણ, રેખાબેન ચોટલીયાના માતા, યોગેશભાઇ, ભાવિકભાઇ, જયવંતભાઇ, શનિભાઇ, ઉર્વશીબેનના દાદીનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ના બપોરે 4 થી 6 સહજાનંદનગર, ગરબી ચોક, સ્વામિનારાયણ સંસ્કાર ધામ, ગોંડલ છે.

જૂનાગઢ: ધર્મદાસ પોપટ (ઉ.65) તે સ્વ. શાંતિલાલ રામજીભાઇ પોપટના પુત્ર, ભાવનાબેનના પતિ, રક્ષિતાબેન, હિનાબેનના પિતા, પ્રકાશભાઇના ભાઇ, નરભેરામ વલ્લભદાસ ખખ્ખરના જમાઇ, હિતેશભાઇ, દિલીપભાઇ, હરેશભાઇના બનેવીનું તા.29ના  અવસાન થયું છે. ઉઠમણું, સાદડી તા.31ના સાંજે 4-30 થી 6 તેમના નિવાસસ્થાન રચના પેલેસ-એ, ભક્તિનગર, ટીંબાવાડી, જૂનાગઢ છે.

સરવડ: તા. માળિયા મી., જી.મોરબી) નિવાસી ઘનશ્યામભાઇ ભાનુશંકર રાવલના પુત્ર, યશકુમાર ઘનશ્યામભાઇ રાવલ (ઉ.20)નું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.31નાં સાંજે 4 થી 6 પટેલ સમાજવાડી, સરવડ (જૂનું ગામ) ખાતે છે.

જામનગર: રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના ભાવિન જયંતભાઇ પુંજાણી (ઉ.46) તે સ્વ. દોલતરાય કાલીદાસ પુંજાણીના પૌત્ર, જયંતભાઇના પુત્ર, ભાવિકા પુંજાણીના પતિ, યશ, હર્ષેલના પિતા, કૃષ્ણા કપિલકુમાર ભટ્ટ, નિશિત પુંજાણી, એકતા ભાવિનકુમાર કલ્યાણી, ધર્મેન, રાધિકા કૃનાલકુમાર મહેતા, રક્ષિત હેમોલી મૌલિકકુમાર પારેખ, મૌલિકના મોટાભાઇ, વિનોદભાઇ, સ્વ. રોહિતભાઇ, ભરતભાઇના ભત્રીજા, સ્વ. પ્રવિણભાઇ ગોહિલના  જમાઇનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.31ના સાંજે 5 થી 5-30 રાજ્ય પુરોહિત બ્રહ્મપુરીની વાડી, રાજગોર ફળી, શેરી નં.1, પંજાબ બેંક વાળી શેરી, રણજીત રોડ, જામનગરમાં ભાઇઓ- બહેનો માટે છે.

જામનગર: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ કેશવલાલ દેવશંકરભાઇ રાવલના પુત્ર જીતેન્દ્રભાઇ કેશવલાલ રાવલનાં પત્ની જયશ્રીબેન (ઉ.65) તે ભાવિનભાઇ, શ્વેતાબેનના માતા, મનાલી ભાવિનભાઇ રાવલ, મેહુલકુમાર ભટ્ટના સાસુ, મહેન્દ્રભાઇ કેશવલાલ રાવલ, રાજેશભાઇ રાવલનાં ભાભી, જીગરભાઇ રાવલ, કપિલભાઇ અને પિનાકિનભાઇના કાકી, હસમુખભાઇ ભાનુશંકર રાવલ, જયપ્રકાશભાઇ, કિરણબેન અનુપકુમાર વ્યાસના બહેનનું તા.28ના અવસાન થયું છે.

જૂનાગઢ: લીલાવંતીબેન વલ્લભભાઇ સવસાણી તે વલ્લભભાઇના પત્ની, વિઠલભાઇ, મગનભાઇ, છગનભાઇના ભાભી, રીપલભાઇ, બીનાબેન હિતેષભાઇ વાછાણીના માતા, બીનલબેનના સાસુ, કેશવી, આરવના દાદીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.31ના સવારે 8 થી 11 ફળદુ વાડી, બાયપાસ રોડ, જૂનાગઢ છે.

પોરબંદર: વિજયાબેન કાકુભાઇ સામાણી (કબીર) (ઉ.88) તે સ્વ. કાકુભાઇ લાલજીભાઇ સામાણીના પત્ની, નરેશભાઇ, મિલનભાઇ, મહેન્દ્રભાઇ, પ્રફુલ્લાબેન જીતેન્દ્રભાઇ બંધેચાના માતા, બાંટવાવાળા નારણભાઇ જગજીવનભાઇ ઠકરારના પુત્રીનું તા.28ના અવસાન થયું છે.

રાજકોટ: કનકરાય ચુનિલાલ દોશી (ઉ.90) તે હંસાબેનના પતિ, યોગેનભાઇ (સીજીએસટી-કસ્ટમ- સુપ્રિન્ટેન્ડેન્ટ), પન્નાબેન (મુંબઇ)ના પિતા, પ્રજ્ઞેશભાઇ શાહ, મીનુબેનના સસરા, સ્વ. ગિરીશભાઇ, સ્વ. કિશોરભાઇ, મીનાક્ષીબેન મોદીના નાના ભાઇ, પ્રિતના નાનાજી, હિલોની ધ્રુવ મજમુદાર અને દર્શી તથા સાવન પટેલના દાદાનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થના સભા 30 ને રવિવારે સવારે 10 કલાકે બાલકુંજ હોબી સેન્ટર, એરપોર્ટ રોડ, રાજકોટ છે.

રાજકોટ: કુતિયાણા નિવાસી હાલ રાજકોટ પ્રમોદભાઇ લક્ષ્મીચંદભાઇ શાહ (િનવૃત્ત દેનાબેંક કર્મચારી) તે સ્વ. લક્ષ્મીચંદ ભોવનભાઇ શાહના દીકરા, સ્વ. હંસાબેન (િનવૃત્ત એસ.ટી. કર્મચારી)નાં પતિ, સ્વ. હરિબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. સવિતાબેન, સ્વ. ઇન્દુબેન સરલાબેન, જયોત્સનાબેન, સ્વ. અનંતરાય, સ્વ. સંદિપભાઇના ભાઇ, મનિષભાઇ (કે. રેડીમેઇડ ગારમેન્ટ), ધર્મેશભાઇ (કેમ્પેઇન એડ) તથા કાજલબેન અમિતકુમાર ગણાત્રા (કે.કે.વી. હોલ પરિવાર)ના પિતા, તે સ્વ. મુળજીભાઇ શિવલાલભાઇ જસાણીના જમાઇ, નમ્રતાબેન મનીષભાઇ શાહ, ફાલ્ગુનીબેન ધર્મેશભાઇ શાહ, અમિતભાઇ ચંદ્રકાંતભાઇ ગણાત્રાના સસરા, આત્મન, કુશલ, ડો. હેત્વીના દાદા, ડો. આયુષી કૈવલ્ય શાહ, વૃંદાના નાનાનું તા.29ના અવસાન થયું છે. પ્રાર્થના સભા સોમવારે તા.31ના સાંજે 4 થી 6 નિલકંઠવર્ણી હોલ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: રશ્મિબેન રસિકભાઇ રૂપારેલ મુળ પોરબંદર હાલ રાજકોટ ઘંટીવાળા (ઉ.65) તે જેસંગભાઇના પુત્રવધુ, અમૃતલાલના પુત્રી, રોનક, સાગરભાઇના માતાનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.31ના 4 થી 5 સોમનાથ મહાદેવ મંદિર, સોમનાથ સોસાયટી શેરી નં.3, રૈયા ટેલિફોન એકસચેન્જ પાછળ, રાજકોટ છે.

મોરબી: ફરીદાબેન મહંમદભાઇ પારેખ તે ઓનઅલી બદરૂદીનભાઇ ગુલાબીના પત્ની, તસ્નીમ ભારમલ (ભાવનગર), અલી અસગરના માતા, ઇદરીસભાઇ ભારમલ (ભાવનગર)ના સાસુ તા.29 ના મોરબી મુકામે વફાત થયા છે. ઝીયારતના સિપારા તા.30ના બપોરે 12-30 કલાકે ભાઇઓ- બહેનોના સૈફી મસ્જિદ મોરબી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક