• શનિવાર, 11 જુલાઈ, 2026

avshan nodh

જન્મભૂમિ ગ્રુપ-અમદાવાદ બ્યુરો ઓફિસના કર્મચારી મુકેશભાઈ પ્રજાપતિના માતુશ્રીનું અવસાન, રવિવારે બેસણું

અમદાવાદ, તા.9 મંજુલાબેન કાંતિલાલ પ્રજાપતિ તે કાંતિલાલ પીતાંબરદાસ પ્રજાપતિના પત્ની, ભરતભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ પ્રજાપતિ (જન્મભૂમિ ગ્રુપ-અમદાવાદ બ્યુરો ઓફિસના કર્મચારી) અને ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિના માતુશ્રીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.12ને રવિવારે સવારે 10 થી 12, ઓએનજીસી કોમ્યુનીટી હોલ, ઓજીજીસી કોલોની, વેસ્ટર્ન સેક્ટર, ચાંદખેડા, અમદાવાદ ખાતે રાખેલ છે. મો.નં.98247 69655, 98795 87224, 94265 70278

ચક્ષુદાન

રાજકોટ શાહ પરિવારના તરૂબેન યશવંતરાય શાહ (ઉં.84)નું અવસાન થતા રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીના પ્રયાસથી શાહ પરિવારના એડવોકેટ આશીષભાઈ શાહ, એડવોકેટ વિદીતભાઈ શાહે સ્વ.તરૂબેન યશવંતરાય શાહના બંને ચક્ષુઓનું દાન કરવાનો સમાજ ઉપયોગી નિર્ણય લીધો હતો. ચક્ષુદાનમાં અર્હમ ફાઉન્ડેશનના આંખના સર્જન ડો.ધર્મેશભાઈ શાહ તેમની ટીમ દ્વારા સેવા અર્પણ કરાઈ હતી.

ચક્ષુદાન

રાજકોટઃ જીતેન્દ્રભાઈ મૂળજીભાઈ ચૌહાણનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 877મું ચક્ષુદાન થયું છે.

રાજકોટઃ નરેન્દ્રભાઈ ગોપાલભાઈ રાવલ મૂળ માણાવદર હાલ રાજકોટ તે સ્વ.ગોપાલભાઈ બેચરભાઈ રાવલના પુત્ર, યશોદાબેનના પતિ, સ્વ.પ્રધ્યુમનભાઈના ભત્રીજા, કિશોરભાઈ, પંકજભાઈ, સંજયભાઈ, ધરમભાઈ તથા કમલેશભાઈના ભાઈ, સોનુ અને ખુશીના પિતાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.10ના આવકાર સીટી, પરીન ફર્નિચર પાછળ, ગોંડલ રોડ, રાજકોટ છે.

રાજકોટઃ રાહુલ (રાજા) વાઘેલા (ઉં.48) તે પુરૂષોત્તમભાઈ વાઘેલાના પુત્ર તે સાહિર, મિરાજના પિતા, મૃદુલાબેન ચૌહાણ, કલાબેન મિલનકુમાર સોલંકીના ભાઈનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તા.10ના સાંજે 6 થી 6-30, કાશી વિશ્વનાથ મંદિર, કે.વી.રોડ, જામનગર ખાતે બહેનો-ભાઈઓ માટે છે.

પોરબંદરઃ અડવાણા ગામના ધાનીબેન રાજશીભાઈ કારાવદરા (ઉં.97) તે સ્વ.ભરતભાઈ, ભીમભાઈ (િનવૃત્ત પોલીસ ઈન્સપેક્ટર) અરજનભાઈ (યુવક મંડળના પ્રમુખ), પુરીબેન ગીગાભાઈ ઓડેદરાના માતાનું તા.9ના અવસાન થયું છે.

જામનગરઃ સ્વ.સવજીભાઈ લાલજીભાઈ લાખાણીનાં પુત્ર ભરતભાઈ તે હર્ષાબેનના પતિ, નેહા, સ્વ.રવિના પિતા, ચિંતન સોલંકીના સસરા, મયુરના નાના, પ્રિયલના દાદા, જનકભાઈના મોટાભાઈ, સંજય, આશિષ, મેહુલના કાકાનું તા.8 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.10 નાં સાંજે પઃ30 થી 6 કડિયા જ્ઞાતિની વાડી, પહેલા માળે, કડિયા વાડ, જામનગર છે.

જામનગરઃ રાહુલ (રાજા) વાઘેલા (.48) તે પુરૂષોત્તમભાઈ વાઘેલાના પુત્ર, સાહિર, મિરાજના પિતા, મૃદુલાબેન ચૌહાણ, કલાબેન મિલનકુમાર સોલંકીના ભાઈનું તા.8 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.10 ના સાંજે 6 થી 630 કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી.રોડ, જામનગરમાં ભાઈઓ, બહેનો માટે છે.

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ દિલીપભાઈ લાભશંકર જોશી (.73) તે ભુષણભાઈ, અભયભાઈ, અદિતીબેનના પિતા, રશ્મિનભાઈ, હરેશભાઈ, ચંદ્રેશભાઈ, રાજેશ્રીબેન, હંસાબેન, અંજૂબેનના ભાઈ, કેતનભાઈ ભાઈશંકર પંડÎાના બનેવી, ઘનશ્યામકુમાર દિલીપભાઈ દવેના સાસરાનું તા.9 ના અવસાન થયુ છે. બેસણું તા.11 ના 4 થી 6 નહેરૂનગર કોમ્યુનિટી હોલ, નાના મૌવા રોડ, રાજકોટ છે.

તળાજાઃ વંદનાબેન પંડÎ (.65) તે ઋષિભાઈ ભાનુશંકર પંડÎ (પંડÎ મેડિકલ હોલસેલ) ના પત્ની, આદિત્યભાઈ, આસ્થાબેન પ્રજ્ઞેશકુમાર ઠાકર (રાજકોટ), આદ્રાબેન મયંકભાઈ ભટ્ટ (ભાવનગર)ના માતા, તેજલબેન આદિત્યભાઈ પંડÎ, પ્રજ્ઞેશભાઈ ભરતભાઈ ઠાકર (રાજકોટ), મયંકભાઈ જગદીશભાઈ ભટ્ટ (ભાવનગર)ના સાસુ, સ્વ.રમેશભાઈ ધનવંતરાય પંડÎાના નાનાભાઈના પત્ની, ધ્યેય, શ્રેય, સ્વ.અંશ, હિરના દાદી, કવિ પરમાણંદભાઈ ત્રાપજકરના દીકરી, સ્વ.શરદભાઈના બેનનું તા.7 ના અવસાન થયુ છે. સંયુક્ત પ્રાર્થના સભા તા.10 ના 330 થી 6 કલાકે વારહી મંદિર, તળાજા છે.

નોંઘણવદરઃ જ્યોતિબેન રમણીકલાલ જોષી (ઉં.70) તે હિતેષભાઈ તેમજ નિલેશભાઈ, પ્રતિકભાઈ, સ્વ.કોમલબેન, અલ્પાબેનના માતા, કિશોરભાઈના ભાભી, ધોળા નિવાસી હરેશભાઈ હરજીવનભાઈ જોષીના મોટાબેનનું તા.9 ના અવસાન થયું છે. બન્ને પક્ષની સાદડી નોંઘણવદર મુકામે તા.11 ના સવારે 8 થી સાંજે 6 સુધી રાખેલ છે.

મોરબીઃ ચા..મો.બ્રાહ્મણ મુળ રોહીશાળાના હાલ મોરબી આનંદબાળા લાભશંકર ત્રિવેદી તે સ્વ.લાભશંકર નંદલાલ ત્રિવેદીના પત્ની, દેવેન્દ્રભાઈ, સ્વ.યોગેશભાઈ, મનીષભાઈ, બીનાબેન . ત્રિવેદીના માતા, ધવલના ભાભુ, વિજયના દાદીમા, કાંતિલાલ નંદલાલ ત્રિવેદી, રમાબેન અરુણ અંજારીયા, હંસાબેન ભૂષણ પુનાની, ઉષા અમિત ઓઝાના ભાભી, પ્રભુદાસ વિશ્વનાથ દવે (મુખિયાજી)ના પુત્રી, સ્વ.મહેશભાઈ, હસમુખ, મુકેશ, મનોજ, ચેતન, પ્રદીપ, જગદીશ અને મનોજ (બોમ્બે)ના બહેનનું અવસાન થયુ છે. પિયર પક્ષ, શ્વસુર પક્ષનું બેસણુ તા.11 ના સાંજે 4 થી , શવસર પ્લોટ શેરી નં.10-11 ના ખૂણે મોરબી છે.

ઇ-પેપરના નવા શુલ્ક