ચક્ષુદાન
રાજકોટ:
લાલપુર, હાલ રાજકોટ નિવાસી જૈન અગ્રણી, લાખાજીરાજ રોડ એસોસિયેશનના પ્રમુખ મહેશભાઇ ધીરજલાલ મહેતા (ઉં.71)તે સ્વ. રાજેશ્વરીબેનના
પતિ, રીપલ, ઉત્સવના પિતા, રાજભાઇના સસરા, મહેક, એન્જલના નાનાજી, સ્વ. પ્રદીપભાઇના નાનાભાઇ
અને સ્વ. રાજેશભાઇના મોટાભાઇ, વિશાલભાઇ મહેતાના કાકા, વિશાલભાઇ દોશીના કાકાજી સસરાનું
તા.11ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.13ને મંગળવારે સવારે 10 કલાકે તથા પ્રાર્થના
સભા 10-30 કલાકે સદર જૈન ઉપાશ્રય, મોટી ટાંકી ચોક,15-પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે છે.
સ્વ. મહેશભાઇના ચક્ષુઓનું દાન કરાયું છે.
રાજકોટ:
સ્વ. છગનભાઇ ઉત્તમચંદ શાહના પુત્ર, જીતુભાઇ (ઉં.82) તે નરેન્દ્રભાઇ, દિનેશભાઇ, અશોકભાઇ,
સ્વ. જગદીશભાઇના ભાઇ તથા ભાવિનભાઇ, નેહલભાઇ, નિશિતભાઇના પિતાનું તા.11ના રોજ અવસાન
થયું છે. પ્રાર્થના સભા: તા.15ને ગુરુવારે સવારે 10-45થી 12 નંદવાણા બ્રાહ્મણ બોર્ડિંગ,
જાગનાથ પ્લોટ શેરી નં.5, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
કોડિનાર:
છારિયા ઉનેવાળ બ્રાહ્મણ નિર્મળાબેન (ઉં.75) તે સ્વ. શશીકાંતભાઇ વજેશંકર ભટ્ટના પત્ની,
તેમજ નયનભાઇ ભટ્ટ (આદિપુર-કચ્છ) તથા ધવલભાઇ ભટ્ટ (જયપુર)ના માતુશ્રી તથા જયંતીભાઇ ભટ્ટ,
મધુભાઇ ભટ્ટ, સ્વ. પ્રફુલ્લભાઇ ભટ્ટ, સુરેશભાઇ ભટ્ટ, સંજયભાઇ ભટ્ટ તથા હર્ષદભાઇ ભટ્ટના
ભાભીનું તા.12ના રોજ આદિપુર-કચ્છ મુકામે અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.13ને મંગળવારે
સવારે 10 કલાકે તેમના નિવાસસ્થાન હાઉસ નંબર 114, પુષ્પ કોટેજ, મેઘપુર, કુંભારડી, ટી.આઇ.એમ.એસ.
કોલેજની સામે, આદિપુર-કચ્છ ખાતેથી નીકળશે.
બગસરા:મોટા
ભલગામ નિવાસી જગદીશભાઇ વાલજીભાઇ ભટ્ટ (ઉં.90) તે રાજુભાઇ, હર્ષદભાઇ, દિનેશભાઇના પિતા
તેમજ પ્રદીપભાઇ વ્યાસ (રાજકોટ)ના સસરાનું તા.12મીએ અવસાન થયું છે. બેસણુ: તા.15ને ગુરુવારે
નાની પીડખાઇ તેમના નિવાસસ્થાને સવારે 9થી 6 ર
ાખેલ
છે.
રાજકોટ:
હિમાંશુ (ખોડુ) ગોપાલભાઈ એરડા (ઉ.વ.પ0) તે વજુભાઈ અમુભાઈ એરડાના ભત્રીજા તથા વિશાલના
મોટાભાઈ તથા કરણના પિતાનું તા.1રને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.1પને ગુરુવારે
સાંજે 4 થી 6, 9-એવન્યુ, નાણાવટી ચોક, રાજકોટ ખાતે છે.
અંજાર:
હિરાલાલ શિવજીભાઈ પલણ (ઉ.વ.86) તે સ્વ.પુષ્પાબેનના પતિ, સ્વ.પ્રેમાબેન (બજરિયા)ના પુત્ર,
સ્વ.નાગજી વલમજી કોઠારી (કાપડવાળા)ના જમાઈ, સ્વ.વેલજી ગાંગજી શેઠિયાના દોહિત્ર, સ્વ.લક્ષ્મીદાસ,
નારણદાસ, કનૈયાલાલ (ઈન્દોર), નરેન્દ્રભાઈ (ભુજ), પ્રકાશભાઈ (પુના), ભગવતી સુરેશભાઈ
ઉદવાણી (િસકંદરાબાદ), આશાબેન (જયાબેન), અશ્વિનભાઈ ગણત્રા (પુના), ગીતાબેન દિલીપભાઈ
જોબનપુત્રા (ભુજ), નીતાબેન મહેન્દ્રભાઈ પલણ, ભુજના ભાઈ, સુરેશભાઈ કેપીટી, મહેશભાઈ,
નૈમિશભાઈ, જ્યોતિબેન ભરતભાઈ ચોથાણી (માધાપર)ના પિતા, કુસુમબેન, વર્ષાબેન તથા ભરતભાઈના
સસરા, ક્રીમાલી મંથનભાઈ ઠક્કર, રિચા આકાશભાઈ ઠક્કર (ભુજ), અંકિત, ડો.િમતલના દાદા, નેહલ
મયુરભાઈ ઠક્કર (ભુજ)ના નાનાનું તા.1રના અવસાન થયું છે. બન્ને પક્ષની પ્રાર્થના સભા
તા.13ના સાંજે 4 થી પ અંજાર લોહાણા મહાજનવાડી મધ્યે છે, લૌકિક વ્યવહાર બંધ છે.