બાજ
ખેડાવાળ બ્રહ્મઅગ્રણી, ભુપતરાય જોષીનું અવસાન; દેહદાન કરાયું
ભાવનગર:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ભાવનગર બાજ ખેડાવાળ બ્રાહ્મણ યુવક મિત્ર મંડળના પૂર્વ
પ્રમુખ, ભાવનગર મંડળમાં વર્ષોથી કારોબારી સભ્ય અને ટ્રસ્ટી તરીકે સેવા આપનાર દેહદાતા
ભુપતરાય હરિરામ જોષી (ઉ.86) તે જતીનભાઇ ભુપતરાય જોષી (જે.પી. એજન્સી), પરેશભાઇ ભુપતરાય
જોષી (ઓમકાર મેડિકલ) અને ધરાબેન માધવભાઇ દવેના પિતાશ્રી, હિનાબેન જતીનભાઇ જોષી, શિતલબેન
પરેશભાઇ જોષીના સસરા, ધ્રુવી જયભાઇ રાવલ, મિહિર પરેશભાઇ જોષી, મંત્ર જતીનભાઇ જોષીના
દાદાજી, બ્રિન્દ્રા મિહિરભાઇ જોષીના દાદા સસરા, રૂદ્રી માધવભાઇ દવે અને ધ્યાની માધવભાઇ
દવેના નાનાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.1નાં સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાને
34-35 એ/બી, માધવબાગ-1, વાઘાવાડી રોડ, તનિષ્ક શો રૂમ સામે ભાવનગર ખાતે રાખેલ છે. સ્વર્ગસ્થના
પાર્થિવ શરીરનું દેહદાન કરાયું હતું. મો.નં. 94264 75710/ 94273 36670.
ચલાળા:
અમરેલી નિવાસી મનસુખભાઇ જાદવભાઇ પરમારના પત્ની શારદાબેન (ઉ.78) તે સ્વ. હરકિશનભાઇ,
કનુભાઇ, રમેશભાઇ તથા જયકિશન પરમારના ભાભીનું તા.30ના અમરેલીમાં અવસાન થયું છે. બેસણું
તા.1ના સાંજે 4 થી 6 ચક્કરગઢ રોડ, સરદાર ચોક, રામેશ્વર મહાદેવ મંદિર, અમરેલી છે.
રાજકોટ:
શ્રીનાથજી યાત્રા સંઘવાળા (બેટ દ્વારકા) હાલ રાજકોટ સ્વ. ભીખુભાઇ ગોરધનદાસ મજીઠીયાના
પત્ની ગુણવંતીબેન, સ્વ. હરિદાસ સોમાણી (મીઠાપુર)ના
દીકરી, સુરેશભાઇ, નરેશભાઇ, પ્રકાશભાઇના માતાનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થના સભા
તેમજ મોસાળ પક્ષની સાદડી તા.1ના સાંજે 4 થી 5 પંચનાથ મંદિર,
રાજકોટ
છે.
ભુજ:
મારૂ કંસારા સોની કિશનલાલ (ઉ.84) (જામનગર વાળા) તે સ્વ. હિરાબેન પ્રભુલાલ પરમારના પુત્ર,
સ્વ. કલાવતીબેનના પતિ, સ્વ. લલિતાબેન બાલકૃષ્ણ છત્રાળા (પોરબંદર)ના જમાઇ, સ્વ. વિનોદરાય,
સ્વ. કનૈયાલાલ, સ્વ. હસમુખભાઇ, ભરતભાઇ, સ્વ. રાજેન્દ્રભાઇ, રેખાબેન અનિલકુમાર છત્રાળાના
મોટા ભાઇ, રેણુકાબેન રાજેન્દ્ર બારમેડા, ચેતનભાઇ, મનોજભાઇ, સ્વ. સચિનભાઇના પિતા, જીજ્ઞાબેન,
કલ્પનાબેન, સ્વ. પારૂલબેન શ્વસુર, દેવયાની, મીરાં હિમેશ સોની, હિરલ મોહિત ઉદાસી, દર્શિલના
દાદાનું તા.29ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.1નાં સાંજે 4 થી 5 ચનાણી પાર્ટી પ્લોટ,
કંસારા બઝાર, ભુજ છે.
મોરબી:
સ્વ.હીરાલાલ મગનલાલ જોબનપુત્રા તે હિમતલાલ, સ્વ.ગુણવંતરાયના ભાઈ, નરેન્દ્રભાઈ, નરેશભાઈ,
યોગેશભાઈ, ભરતભાઈ, વીણાબેન જયેશકુમાર કારીયા, જયશ્રીબેન મનોજકુમાર કતીરાના પિતાશ્રીનું
તા.ર9ના અવસાન થયુ છે. બેસણુ તા.1નાં સાંજે 4 થી પ.30 જલારામ મંદિર, અયોધ્યા પુરી રોડ,
મોરબી છે.
ગિર
ગઢડા: જામવાળા ગિરના સોરઠીય શ્રીગોડ બ્રાહ્મણ દિલીપકુમાર લાભશંકર ભટ્ટ (અખબારી એજન્ટ-જામવાળા
ગિર)નાં પત્ની કિરણબેન (ઉ.પ9) તે સ્વ.લાભશંકર મણીશંકર ભટ્ટના પુત્રવધુ, ધવલભાઈ, કાજલબેન
મિલનકુમાર ભટ્ટનાં માતુશ્રી, રામકૃષ્ણભાઈ, સ્વ. છેલશંકરભાઈ, સ્વ. જયંતિભાઈ, સ્વ. દલપતભાઈના
નાના ભાઈનાં પત્ની, સ્વ.દુર્ગાશંકર મહાશંકર પંડયા (મીઠાપુર)ની પુત્રી, સ્વ.અનંતરાય,
પ્રમોદરાય (જૂનાગઢ)નાં બહેનનું તા.ર8ના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયર પક્ષની સાદડી તા.4ના
બપોરે 3 થી 4 શિવ મંદિર, જામવાળા ગિર છે.
ભાટિયા:
મુળ નાવદ્રાના હાલ ભાટીયા ગોવિંદદાસ ગિરધરદાસ દાવડાના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉ.પ7) તે
હરજીવનભાઈના ભત્રીજા, જયંતિભાઈ, કાનાભાઈ, મુકુંદભાઈ, હર્ષિદાબેન નટવરલાલ થોભાણી (દ્વારકા),
દીપાબેન જીતેશકુમાર ચંદારાણા (લાંબા)ના ભાઈ, વીર, કશિશ, રચનાના પિતાનું તા.ર9ના અવસાન
થયુ છે. પ્રાર્થનાસભા તા.1ના 4 થી 4.30 દુધેશ્વર મહાદેવ મંદીર ભાટીયા ખાતે છે.
રાજકોટ:
સ્વ.ભીમસિંહજી નટવરસિંહજી જાડેજાના પત્ની દેવકુંવરબા (ઉ.87) તે સ્વ.જીતેન્દ્રસિંહજીના
માતુશ્રી, દિગ્વિજયસિંહ, જયવિરસિંહના દાદીનું તા.ર8ના અવસાન થયું છે. બેસણુ તા.1ના
સાંજે 4 થી 6 આઈશ્રી કુવાવાળી ખોડિયાર મંદિર, લક્ષ્મીવાડી ક્વાર્ટર, રાજકોટ છે.
રાજકોટ:
ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ નલિનભાઈ નટવરલાલ ભટ્ટ (રિટાયર્ડ આરએમસી) તે પ્રણવભાઈ, ઉર્વીબેન
રવીકુમાર જોષીના પિતા, રાજુભાઈ, રૂષીભાઈ હસમુખભાઈ ભટ્ટના કાકાનું તા.30ના અવસાન થયુ
છે. ઉઠમણુ તા.1નાં સાંજે 4.30 થી પ.30 સુધી માર્કેટિંગ યાર્ડ, હુડકો ક્વાર્ટર કોમ્યુનિટી
હોલ ખાતે છે.
રાજકોટ:
મૂળ ઓખા હાલ રાજકોટ વિનોદરાય દામોદરદાસ વિઠલાણી (ઉ.8ર) તે સરયુબેન, સ્વ.જ્યોત્સનાબેનના
પતિ, સ્વ.વૃજલાલભાઈ ભવાનાભાઈ મજેઠીયા, સ્વ.મણીલાલભાઈ ખેતશીભાઈ કોટકના જમાઈ, યોગેશભાઈ,
મુકુંદભાઈ (સત્કાર મેચીંગ), નિશાબેન મયુરકુમાર ચોલેરા, ગીતાબેન, કીર્તીબેન વિરલકુમાર
નથવાણીના પિતા, નિલાબેન, ધ્વનીબેનના સસરા, હિરવા કેયુરકુમાર ઠક્કર, યશ, અદીતી, આદિત્યના
દાદા, ઉન્નતી વિરલકુમાર પજવાણી, પૂર્વી, વિધીના નાનાનું તા.30ના અવસાન થયુ છે. બેસણુ,
પિયરપક્ષની સાદડી તા.1ના સોમવારે સાંજે 4.30 થી પ.30 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, અજંતા
પાર્ક, જનકપુરી, સાધુ વાસવાણી રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.હંસાબેન તન્ના (ઉ.70) તે હિંમતલાલ છોટાલાલ તન્નાના પત્ની, સ્વ.શાંતિલાલ કેશવલાલ
કારીયાના પુત્રી, પરાગભાઈ, પૂજાબેન જયદિપભાઈ મીરાણીના માતુશ્રી, અરવિંદભાઈ શાંતિલાલ
કારીયાના બહેનનું તા.ર6ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, પિયરપક્ષની સાદડી તા.1નાં સાંજે
4 થી પ.30 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી મેઈન રોડ, ગંગોત્રી ડેરી પાસે, સાધુ
વાસવાણી રોડ, રાજકોટ છે.
રાજકોટ:
અનિલકુમાર રમેશચંદ્ર કારિયા તે સ્વ.રમેશચંદ્ર ટપુભાઈ કારિયાના પુત્ર, દક્ષાબેનના પતિ,
પાર્થ અને પૂજાના પિતા, રૂદ્રના દાદા, હંસાબેન, નીતાબેન, રાજુભાઈ અને રવિભાઈના મોટાભાઈનું
તા.30ના અવસાન થયુ છે. બેસણુ તા.1ના સાંજે 4 થી પ ગંગેશ્વર મહાદેવ મંદિર, ભીસ્તીવાડ
મેઈન રાડ,
રાજકોટ
છે.
રાજકોટ:
મહારાજશ્રી ઘેલારામજી જ્ઞાતિના ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ સ્વ.શાંતિલાલ ગોરધનભાઈ ભટ્ટના
પુત્ર વસંતભાઈ ભટ્ટના પત્ની અનસૂયાબેન (મૂળ જામકંડોરણા હાલ રાજકોટ) તે કિરીટભાઈના ભાભી,
સ્વ.રમણીકલાલ અમૃતલાલ ભટ્ટના પુત્રીનું તા.30ના અવસાન થયુ છે. બેસણુ તા.1ના 4 થી 6
નટેશ્વર મહાદેવ મંદિર, 80 ફૂટ રોડ, રાજકોટ પિયર પક્ષનું બેસણુ સાથે છે.
સાવરકુંડલા:
કેશુભાઈ મોહનભાઈ કાલેણા (ઉ.પ4) તે ભગવાનભાઈ, લખમણભાઈ, પરસોત્તમભાઈના ભાઈનું તા.ર9ના
અવસાન થયુ છે. બેસણુ તા.1ના 4 થી 6 શિવાજીનગર શેરી નં.6, સાવરકુંડલા છે.
ચલાલા:
સમજુબેન ભીમજીભાઈ સોડીંગલા (ઉ.103) તે ધીરૂભાઈ ભીમજીભાઈ સોડીંગલા (પ્રમુખ ગુર્જર ક્ષત્રિય
કડીયા સમાજ), પ્રાગજીભાઈ, પરસોત્તમભાઈ, બાબુભાઈ અને ભાઈલાલભાઈના માતાનું અવસાન થયુ
છે. બેસણુ તા.1ના સાંજે 4 થી 6 શ્યામવાડી, જૂની નગરપપાલિકા પાસે ચલાલા છે.