• શનિવાર, 19 જુલાઈ, 2025

અવસાન નોંધ

રાજકોટ: દશા સોરઠીયા વણિક મોટા દડવાવાળા સ્વ.ત્રંબકલાલ પાનાચંદભાઈ સાંગાણીના દીકરી મુંબઈ નિવાસી હંસાબેન હસમુખરાય શેઠ, તે નવીનભાઈ, સ્વ.શશીકાંતભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ.જયંતભાઈ તથા નિર્મળાબેન જયંતીલાલ માંડવીયા, મંજુબેન અશોકકુમાર ગોરસીયા, કિરણબેન કિશોરકુમાર ધોળકિયાના બહેનનું તા.16ના મુંબઈ ખાતે અવસાન થયું છે. ટેલિફોનિક સાદડી તા.18ને શુક્રવારે સાંજે પ થી 7 મો.70438 93576, 99245 80838.

વાંકાનેર: સ્વ.ચંદ્રકાંતભાઈ પી. કોટેચાના પત્ની ચંદ્રીકાબેન (ઉ.71) તે વિપુલભાઈ, મનિષાબેન, શિતલબેન તથા નિમીષાબેનના માતુશ્રી, શિવાંગી, પ્રિન્સના દાદીનું તા.16ના અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.18નાં સાંજે 4.30 થી 6 લોહાણા મહાજનવાડી, દિવાનપરા, વાંકાનેર છે.

રાજકોટ: બિપીનભાઈ ધીરજભાઈ દેવાણી તે સ્વ.ધીરજભાઈ પ્રાગજીભાઈ દેવાણી (કેશોદવાળા)ના પુત્ર, દિલીપભાઈના નાનાભાઈ, મયુરભાઈના કાકા, પ્રવિણાબેન કાન્તીલાલ રાયઠ્ઠઠા (વેરાવળ), માલતી પંકજકુમાર વિઠ્ઠલાણી (માંગરોળ), પારૂબેન જીતેન્દ્ર કુમાર કોટેચા (જૂનાગઢ)ના ભાઈ, દિલીપભાઈ મણિલાલ આડતીયા (રાજનંદગાવ)ના જમાઈનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણુ, પિયરપક્ષ સાદડી સાથે તા.18ના શુક્રવારે સાંજે 4 થી પ તતફલીયા હનુમાન મંદિર, ગાંધીગ્રામ જીવંતિકાનગર-ર, રાજકોટ છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય સ્વ.ખુશાલદાસ કાનજીભાઈ પડિયા (વસાવડ)વાળાના પત્ની વસંતબેન (ઉ.90) તે ગિરીશભાઈ, ભરતભાઈ, દક્ષાબેન જગડ, રશ્મિબેન નિર્મળ, ચંદ્રિકાબેન લીયાના માતૃશ્રી, જય, વ્રજેશ, નમ્રતા, કકૈયાના દાદીમાં, સ્વ.ગોકળભાઈ, નટુભાઈના ભાભી, રૂગનાથભાઈ નથુભાઈ ગરાછના પુત્રીનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 4.30 થી 6 કચ્છી લોહાણા મહાજનવાડી જુનો મોરબી રોડ, ધોળકિયા સ્કૂલ બાજુ રાજકોટ છે.

રાજકોટ: સોની જેઠાલાલ મોનજીભાઈ આડેસરા (હડમતીયાવાળા) તે ચેતનભાઈ, કમલેશભાઈ, ભરતભાઈ, નયનાબેન સંજયભાઈ પાટડીયાના પિતાશ્રી, સ્વ.ચમનલાલ મોનજીભાઈ, સ્વ.ઉમેદભાઈ, મોનજીભાઈના નાનાભાઈ, સ્વ.વલ્લભદાસ દામોદરદાસ માંડલિયા (રાજકોટ)ના જમાઈ, પ્રતાપભાઈ, અરવિંદભાઈ, મહેન્દ્રભાઈના બનેવી, માનસી, ભાવિક, અંજન, ધૃવિલના દાદાનું તા.16ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.18ના 3 થી પ ખીજડાવાડી, યુનીટ નં.1, કોઠારીયા નાકા

રાજકોટ છે.

જામનગર: વડનગરા નાગર બ્રાહ્મણ મીનાક્ષીબેન (મીનાબેન) શુકલ (ઉ.6પ) તે પંકજભાઈ શુકલ (પૂર્વ સંગીતાચાર્ય, સરસ્વતી શિશુ મંદિર)ના પત્ની, આલાપ, શ્યામના માતા, હિરલના સાસુ, મલ્હારના દાદીનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.18ના સાંજે 6 થી 6.30 ભાઈઓ-બહેનો માટે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામન મંદિર સામે, ભાનુશાળી રોડ, હવાઈ ચોક, જામનગર છે.

ઇ-પેપરના નવા શુલ્ક