• ગુરુવાર, 26 માર્ચ, 2026

આઇપીએલના તમામ 10 કેપ્ટનનો મુંબઇમાં મેળાવડો

આઇપીએલ-2026 સીઝનની શરૂઆત 28 માર્ચથી થશે. એ પહેલા આજે મુંબઇ ખાતે તમામ 10 ટીમના કેપ્ટનની બીસીસીઆઇના મેચ રેફરી જવગલ શ્રીનાથ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં નવા નિયમો વિશે જાણકારી આપવામાં આવી હતી. આ વખતે પહેલીવાર આઇપીએલમાં તમામ 10 કપ્તાન ભારતીય ખેલાડીઓ છે. બેઠક બાદ તમામ કપ્તાનનો પરંપરાગત સામૂહિક ફોટો લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટા ભાગના સુકાની હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક