• શનિવાર, 27 એપ્રિલ, 2024

તો ભારત બની શકે 55 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી

-આઇએમએફ અધિકારીએ વખાણી 10 વર્ષની નીતિ

નવી દિલ્હી, તા.ર8 : વર્ષ ર047 સુધીમાં ભારત પપ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બની શકે છે તેવો દાવો આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના ભારત ખાતેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કૃષ્ણમૂર્તિ વેંકટ સુબ્રહ્મણ્યમે કર્યો છે. તેમણે કહ્યંy કે જો ભારત છેલ્લાં 10 વર્ષમાં લાગુ કરવામાં આવેલી સારી નીતિઓને બમણી કરી શકે અને સુધારામાં ઝડપ લાવે તો ભારતીય અર્થતંત્ર ર047 સુધીમાં 8 ટકાના દરે વધી શકે છે. સ્પષ્ટ રૂપે આ વૃદ્ધિ મહત્ત્વાકાંક્ષી છે કારણ કે ભારત પહેલા સતત 8 ટકાના દરે વધી શકયું નથી પરંતુ તેને હાંસલ કરી શકાય છે. વેંકટ સુબ્રહ્મણ્યમે ગુરુવારે કહ્યંy ક,ઁ છેલ્લાં 10 વર્ષમાં ભારતે જે પ્રકારની વૃદ્ધિ મેળવી છે જો છેલ્લા 10 વર્ષમાં લાગુ કરવામાં આવેલી સારી નીતિઓને બમણી કરી શકાય અને સુધારાઓ ઝડપી બનાવવામાં આવે તો ર047 સુધીમાં ભારત પપ,000 અબજ અમેરિકી ડોલરનું અર્થતંત્ર બની શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક