લંડન, તા. 18 : બ્રિટીશ કિંગ ચાર્લ્સ-ત્રીજાના નાના ભાઇ પ્રિન્સ એંડયુએ પોતાની તમામ શાહી ઉપાધીઓ છોડવાનું એલાન કર્યું હતું. તેમણે એક નિવેદન જારી કરતાં કહ્યું હતું કે, એથી ‘ડયૂક ઓફ ફયોર્ક’ જેવી ઉપાધીનો ઉપયોગ નહીં કરે.
પ્રિંસ
એંડ્રયુનું નામ યૌન અપરાધી જેફ્રીએપ્સટીનના કેસમાં સામે આવી ચૂક્યું છે, એ સિવાય પૈસાની
ગરબડ અને એક ચીની જાસૂસ સાથે તેમના સંબંધો અંગે પણ સવાલ ઊઠયા હતા.
જોકે,
તેમણે કહ્યું હતું કે, હું મારા પર લાગેલા તમામ આરોપો નકારું છું. પરંતુ કૌભાંડોમાં
નામથી મારી છબીને નુકસાન થાય છે.
પ્રિન્સ
રોયલને વીમાં હેલિકોપ્ટર પાયલોટ પણ રહી ચૂકયા છે, નૌકાદળમાંથી નિવૃત્ત થયા બાદ
2021થી પ્રિન્સ એંડ્રયુ કારોબારમાં વ્યસ્ત થઇ ગયા હતા.