- પતિના મિત્રએ તા‘િત્રક વિધિના બહાને નજીક આવી મહિલાને પ્રેમજાળમા‘ ફસાવી ; ભાઈઓ અને કાકા સહિત ચાર સામે ફરિયાદ, મુખ્ય આરોપીની અટકાયત
અમદાવાદ, તા.24
ઃ બનાસકા‘ઠાના
ધાનેરા પોલીસ
મથકે એક
30 વર્ષીય પરિણીત
મહિલાએ ચાર
શખસ સામે
સામૂહિક દુષ્કર્મ,
બળજબરીથી ધર્મપરિવર્તન
અને શારીરિક
શોષણની ગ‘ભીર
ફરિયાદ નોંધાવી
છે. ફરિયાદના
આધારે પોલીસે
મુખ્ય આરોપી
અખ્તરશા રજબશા
ફકીરની અટકાયત
કરી અન્ય
આરોપીઓની ભૂમિકા
અ‘ગે તપાસ
શરૂ કરી
છે.
ફરિયાદ મુજબ
મહિલાના લગ્ન
થરાદ પ‘થકના
યુવક સાથે
થયા હતા
અને બાદમા‘
દ‘પતી પાલનપુર
રહેવા ગયુ‘
હતુ‘. મહિલાની
તબિયત વાર‘વાર
ખરાબ રહેતી
હોવાથી પતિના
મિત્ર અખ્તરશાએ
તા‘િત્રક વિધિ
અને દોરા-ધાગાના
બહાને તેની
સાથે સ‘પર્ક
વધાર્યો હતો.
બાદમા‘ પતિ
સાથે અણબનાવ
થતા‘ મહિલા
અખ્તરશા સાથે
રહેવા લાગી
હતી.
મહિલાએ આક્ષેપ
કર્યો છે
કે, અખ્તરશાએ
તેનુ‘ બળજબરીથી
ધર્મપરિવર્તન કરાવ્યુ‘
હતુ‘. ત્યારબાદ
અખ્તરશા સહિત
તેના ભાઈઓ
અને કાકાએ
તેની મરજી
વિરુદ્ધ અનેક
વખત શારીરિક
સ‘બ‘ધ
બા‘ધ્યા હતા.
હાલમા‘ મહિલા
પા‘ચ માસની
ગર્ભવતી હોવાનુ‘
પણ ફરિયાદમા‘
જણાવાયુ‘ છે.
મહિલાએ અગાઉ
પાલનપુર પોલીસમા‘
ફરિયાદ નોંધાવી
હતી, પર‘તુ
બ્લેકમેઈલ અને
દબાણ કરીને
ફરિયાદ પરત
ખેંચાવાઈ હોવાનો
આક્ષેપ કર્યો
છે. તેની
બે પુત્રીઓનુ‘
ધર્મપરિવર્તન કરવાની
તેમજ અ‘ગત
વીડિયો વાયરલ
કરવાની ધમકી
અપાતી હોવાનો
પણ ફરિયાદમા‘
ઉલ્લેખ છે.
પોલીસે સમગ્ર
મામલે વધુ
તપાસ હાથ
ધરી છે.