-રાજસ્થાનથી કન્ટેનર લઈને આવનાર ડ્રાઈવરની ધરપકડ, પા‘ચ શખસ વોન્ટેડ જાહેર
(અમારા પ્રતિનિધિ
તરફથી)
અમદાવાદ, તા.24ઃ
ભાવનગરના લઠ્ઠાકા‘ડ
બાદ મોડે
મોડેથી પર‘તુ
રાજ્ય પોલીસ
જાગી છે
જેને પગલે
દારૂની હેરાફેરી
પર કડક
નજર રાખવામા‘
આવી રહી
છે. અમદાવાદ
જિલ્લામા‘ વિરમગામ
હાઈવે પર
દારૂ ભરેલુ‘
કન્ટેનર ઝડપાયુ‘
છે. સાણ‘દ
જીઆઈડીસી પોલીસે
કાર્યવાહી કરીને
1.11 કરોડનો વિદેશી
દારૂનો જથ્થો
કબજે કર્યો
છે. પોલીસે
આ મામલે
એક આરોપીની
ધરપકડ કરીને
વધુ તપાસનો
ધમધમાટ શરૂ
કર્યો છે.
સાણ‘દ જીઆઈડીસી
પોલીસની કાર્યવાહી
દરમિયાન સાણ‘દ
વીરમગામ હાઇવે
પર વીરપુર
પાટિયા નજીકથી
રાજસ્થાન પાસિંગના
એક ટ્રકના
કન્ટેનરમા‘ ભરેલો
આશરે 1,200 પેટી
જેટલો દારૂનો
જથ્થો મળી
આવ્યો છે.
કન્ટેનરમા‘ ભારતીય
બનાવટની વિવિધ
બ્રાન્ડની વિદેશી
દારૂની કુલ
32,392 બોટલ મળી
છે, જેની
અ‘દાજિત કિંમત
રૂ.1.11 કરોડ
હોવાનુ‘ જણાવાયુ‘
છે. પોલીસે
રાજસ્થાનથી ટ્રક
ચલાવી લાવનાર
ડ્રાઈવર કરતારામ
હમીરારામ મેઘવાલને
દારૂ, કન્ટેનર,
મોબાઈલ અને
રોકડ સહિત
રૂ.1.36 કરોડના
મુદ્દામાલ સાથે
ઝડપી પાડÎો
છે. આ
દારૂનો જથ્થો
પ‘જાબથી સુરેન્દ્રનગર
તરફ લઈ
જવામા‘ આવી
રહ્યો હતો.
આ સમગ્ર
દારૂ સપ્લાયના
નેટવર્કમા‘ હજુ
અનેક લોકોની
સ‘ડોવણી હોવાની
શક્યતા છે.
પોલીસ ફરિયાદ
મુજબ અજમેર
રાજસ્થાનથી દારૂ
મોકલનાર સુરેન્દ્ર
યાદવ, વાહન
માલિક મેહરારામ
માનારામ (રહે.
બારમેર, રાજસ્થાન)
તથા સુરેન્દ્રનગરના
સુદામડાના રહેવાસી
ત્રણ શખસ
દેવેન્દ્ર ઉર્ફે
દેંડુ ભરતભાઈ
બોરીચા, નાગરાજ
વલકુભાઈ ખાચર
અને દેવાયત
નાગભાઈ ખરતાણી
વોન્ટેડ જાહેર
કરાયા છે.
કન્ટેનરમા‘ રોયલ
સ્ટેગ ઉપરા‘ત
ભારતીય બનાવટની
વિદેશી દારૂની
બોટલોનો જથ્થો
હોવાનુ‘ પોલીસે
જણાવ્યુ‘ હતુ‘.
પોલીસે ઝડપાયેલા
આરોપીની પૂછપરછના
આધારે ફરાર
આરોપીઓની શોધખોળ
હાથ ધરી
છે.