રાજકોટ:
સોની હીરાલાલ મથુરાદાસ મોડાસરાના પત્ની ઈન્દુમતીબેન (ઉ.78) તે હર્ષાબેન, રાજેશભાઈ,
મીનેષભાઈના માતા, બીના, સારિકાના સાસુ અને પ્રવીણભાઈ, રમેશભાઈ, અરવિંદભાઈ, નિર્મળાબેન,
હંસાબેન, મનોરમાબેન, નિલાબેનના બહેન તથા બ્રિજેષ, વૈભવ, દ્રષ્ટિ, દિશાના દાદીનું તા.30
ના અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષની સાદડી સાથે તા.31 ના બપોરે 4:30 થી 6:30 બ્રાહ્મણ
બોર્ડીંગની વાડી, 9/ગોપાલનગર, રાજકોટ છે.