ચક્ષુદાન
ધોરાજીઃ ઝાંઝમેર ગામના રાજેશભાઇ વિઠ્ઠલભાઇ
ઘેટિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. ધોરાજી માનવ સેવા
યુવક મંડળની પ્રેરણાથી સરકારી હોસ્પિટલમાં 462મું ચક્ષુદાન થયું છે.
રાજકોટઃ સીમાબેન પાટડિયા (ઉં.વ.73)
તે પ્રદીપકુમાર ત્રંબકલાલ પાટડિયાના પત્ની,
જિલેશ તથા જમીનના માતા,
ધ્વનિ તથા જલ્પાના સાસુ,
સાક્ષી, સ્વરા, પ્રિશા અને જીશાના દાદીનું તા.ર6ને સોમવારે અવસાન થયું છે. અંતિમયાત્રા તા.27ને મંગળવારે સવારે 9ઃ30 કલાકે તેમના નિવાસ સ્થાન ‘સરોજ’ 51-મંગલપાર્ક, હનુમાન મઢી ચોક, રૈયા રોડથી રામનાથપરાના સ્મશાનગૃહે જશે.
રાજકોટઃ પીયૂષભાઈ બાબુભાઈ વરણવા. તે મુકેશભાઈ (આસિસ્ટન્ટ કમિશનર, જામનગર મનપા) તથા હિરેનભાઈ એએસઆઈ જામનગર એલસીબીના ભાઈ, યુગ તથા દેવના પિતા અને પંકજભાઈ રાવલ તથા મયૂરભાઈ રાવલના બનેવીનું તા.રપ ના અવસાન થયું છે. સાસરી પક્ષનું બેસણુ તા.ર9ને ગુરુવારે બપોરે 4થી 6 માધાપર, પુષ્કરધામ સોસાયટી મેઈન રોડ, ઓવરબ્રિજ નીચે, ગુરુભક્તિ સ્કૂલની બાજુમાં તેમના નિવાસ સ્થાને છે.