• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

દેહદાન, ચક્ષુદાન

રાજકોટ: જયાબેન રવજીભાઈ ગજેરાનું અવસાન થતાં તેમના પરિવારના વિનોદભાઈ ગજેરા અને મીનાક્ષીબેન ગજેરાની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન-દેહદાન કરાવ્યું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 906મું ચક્ષુદાન તથા 74મું દેહદાન થયું છે. આ ચક્ષુદાન-દેહદાન સ્વામીનારાયણ ગુરુકુલના પ્રિન્સિપાલ કિશોરભાઈ દવેના સહયોગથી થયું છે.

ચક્ષુદાન

રાજકોટ: સ્ટેટ બેંકના નિવૃત્ત ઓફિસર, લાફીંગ ક્લબના જનરલ સેક્રેટરી, જૈન અગ્રણી અરવિંદભાઈ બી.વોરાના પત્ની ભાવિનીબેનનું અવસાન થતા પુત્રી હિરલબેન અને પુત્ર પ્રણવ, પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ભાવિનીબેનના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજકો અનુપમ દોશી તથા ઉપેનભાઈ મોદી દ્વારા લેવાયું હતું. સંસ્થાનું આ 219મું ચક્ષુદાન છે.

પોરબંદર: બ્રહ્મ ક્ષત્રિય જયસુખલાલ શાંતિલાલ સોનેજી (ઉં.93) તે ઉદયભાઈ, દક્ષાબેન, રેખાબેન, ગીતાબેન, કિરણબેન, આરતીબેનના પિતા, સ્વ.હરિભાઈ અને મનુભાઈના મોટાભાઈનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.22ના સાંજે 4-30થી 5 દરમિયાન બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ પંચમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: મુળ ઉપલેટાના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.જયાશંકર જટાશંકર ભટ્ટના પુત્ર ડો.કનૈયાલાલ (ઉં.79) તે લીનાબેન, કવિતાબેન અને તુષારના પિતા, એડવોકેટ બિમલ જાની, વિશાલકુમાર પુરોહીતના સસરા, સ્વ.કૃષ્ણકાંતભાઈ, સ્વ.પ્રવીણભાઈ, સ્વ.મહેન્દ્રભાઈના નાનાભાઈ, બીપીનભાઈ, દિલીપભાઈ ભટ્ટ (રૈયાનગર સંઘચાલક), હિરેનભાઈ ભટ્ટના મોટાભાઈનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.22ના 4થી 6, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, વિષ્ણુવિહાર સોસાયટી, યુનિવર્સિટી રોડ ખાતે છે.

ભાટિયા: સ્વ.ગોકલદાસ લાલજી ચંદારાણાના પુત્ર ધીરજલાલ (ઉં.75) તે સ્વ.પરસોત્તમભાઈ, સ્વ.કલ્યાણજીભાઈના નાનાભાઈ, ગોવિંદભાઈ, હરીશભાઈ તથા ડાયાભાઈના મોટાભાઈ, પરેશભાઈ, લીનાબેન ચેતનકુમાર રાયચુરા, નેહલબેન જીતેનભાઈ ભૂંડીયાના પિતા, ગોરધનદાસ મેઘજી ઝાંખરીયા (મીઠાપુર)ના જમાઈનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.22ના સાંજે 4 થી 4-30, સસરા પક્ષની સાદડી સાથે દૂધેશ્વર મહાદેવ મંદિર, ભાટિયા ખાતે છે.

રાજકોટ: જયદીપભાઈ જગદીશભાઈ કારીયા (મુળ ગામ પારડી, હાલ રાજકોટ)(પીજીવીસીએલના કર્મચારી) તે સ્વ.જગદીશભાઈ અમૃતલાલ કારીયાના પુત્ર, ગુણવંતભાઈ, પ્રદીપભાઈ, મુળરાજભાઈ કારીયાના ભત્રીજા, સુનીતાબેનના પતિ, જયેશભાઈ હમીરભાઈ ચાવડા (કોડીનાર)ના બનેવીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 5 થી 6, લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: કલ્પનાબેન ભાયાણી (ઉં.78) તે સ્વ.સુરેશભાઈ કાનજીભાઈ ભાયાણી (એસબીઆઈ અધિકારી)ના પત્ની, આશીષભાઈ, કેતનભાઈ, વિમલભાઈ, હેતલબેન પરાગભાઈ શાહના માતા, નમ્રતાબેનના સાસુ, તક્ષના દાદી, શ્રેય અને મિસરી શાહના નાનીનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તા.22ના સવારે 11 થી 11-30, રોયલ પાર્ક જૈન ઉપાશ્રય, રોયલ પાર્ક, સ્ટ્રીટ નંબર-8, ઈન્દીરા સર્કલ પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે. મો.નં.98288 17072, 99090 02228

રાજકોટ: મુળ ભાવનગર હાલ રાજકોટ સંજયરાજ કનુભાઈ રાઠોડ (એડવોકેટ)ની પુત્રી આસ્થાબા (ઉં.23)નું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, પેન્ટાગોન ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર, પેન્ટાગોન ફ્લેટ ક્લબ હાઉસ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, મોટામવા, રાજકોટ ખાતે છે.

પોરબંદર: ચંપાબેન લાલજીભાઈ વિઠ્ઠલાણી તે સ્વ.લાલજીભાઈ દેવજીભાઈ વિઠ્ઠલાણીના પત્ની, કિશોરભાઈ, નીતિનભાઈ, સરલાબેન, વીજુબેન, સુશીલાબેન, હંસાબેન તથા તરૂબેનના માતા, કુમુદબેન, કીર્તિબેનના સાસુ, વીરેન, સુનીલ, વિવેક, ચાર્મી, ભક્તિ, દેવાંશીના દાદીનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.22ના 4-15 થી 4-45 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોનું સંયુક્ત પિયર પક્ષની સાદડી સાથે છે.

જામનગર: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ દિલીપભાઈ લાલજીભાઈ વ્યાસ તે સ્વ.લાલજીભાઈ વ્યાસના પુત્ર, સ્વ.ચંદ્રકાન્તભાઈ તથા નવનીતભાઈના નાનાભાઈ, સ્વ.િદવ્યાબેનના પતિ, જયેશભાઈ, ગોપાલભાઈ, હિમાંશુભાઈ, ભાવનાબેન અશ્વિનકુમાર પંડયા (રાજકોટ)ના પિતાનું તા.21મીએ અવસાન થયું છે. બેસણું તા.22મીએ સાંજે 5-30 થી 6, રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર,

જામનગર છે.

ગોરખમઢી: ભાનુબેન નટવરલાલ કુબાવત (ઉં.76) તે અશોકભાઈ, નરેન્દ્રભાઈ, ઉષાબેન, મીનાક્ષીબેનના માતા, રૂદ્રેશ, કુલદીપ, ધ્રુવીના દાદીનું તા.19મીએ અવસાન થયું છે. બેસણું તા.22ના 4 થી 6, ગોરખમઢી મુકામે તેમના નિવાસ સ્થાને છે.

જામનગર: હાલારી ભાનુશાળી વિનોદભાઈ કેશવજીભાઈ નંદા (વી.કે.નંદા-એડવોકેટ)(ઉં.75) તે મીહિર નંદા (એડવોકેટ)ના પિતાનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું તા.22ના સાંજે 5 થી 6, ભાઈઓ-બહેનો માટે કુંવરબાઈ જૈન ધર્મશાળા, જેલ રોડ, પવનચક્કી, જામનગર છે.

રાજકોટ: વાળંદ મધુભાઈ કરશનભાઈ વાજા (કુમાર હેર આર્ટવાળા)(ઉં.65) તે દેવુભાઈ (ંપ્રમુખ: વાળંદ સેવા સમાજ-રાજકોટ), ઠાકરશીભાઈ, પ્રવીણભાઈ, અતુલભાઈ (પ્રમુખ: ક્ષોરકર્મ ધંધાદાર સમિતિ-રાજકોટ), સંજયભાઈ કરશનભાઈ વાજાના ભાઈ, હાર્દિકભાઈના પિતાનું તા.21ના અવસાન  થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6, વાળંદ સેવા સમાજ વાડી, લક્ષ્મીનગર-3, રાજકોટ છે.

જામનગર: સ્વ.િનર્મળાબેન જયંતિલાલ ભટ્ટના પુત્ર અશોકભાઈ (ઉં.68) તે રસિકલાલ દેવજીભાઈ ભટ્ટ, વસંતભાઈ ભટ્ટ, અનંતરાય ભટ્ટ, નરેન્દ્રભાઈ ભટ્ટના ભત્રીજા, આશાબેન, પ્રિતેશકુમારના પિતા, મનોજભાઈ જયંતિલાલ ભટ્ટના મોટાભાઈ, નરેશકુમાર પ્રવિણભાઈ ત્રિવેદીના સસરા, આરવના નાના, સુશીલાબેનના પતિ, જટાશંકર કેશવજી નાકરના જમાઈ, અશોકભાઈ જટાશંકર નાકરના બનેવીનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.22ના સાંજે 5  થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

રાજકોટ: જીતુભાઈ જન્મશંકર અંતાણી (ઉ.69) તે મીનાબેનના પતિ, સ્વ.રંજનબેન અંતાણીના પુત્ર, સ્વ.િવજયભાઈ, સ્વ.ગૌતમભાઈના નાનાભાઈ, શ્યામાબેન જનાણી, સ્મિતાબેન ઠાકરના ભાઈ, શશિકાંતભાઈ એમ. ધ્રુવના જમાઈનું તા.ર0 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રર નાં સાંજે પ:30 થી 6:30 રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ, 7 મનહર પ્લોટ ખાતે રાજકોટ છે.

ચલાલા: અમરેલી નિવાસી સ્વ.ભુપતરાય મંગળજીભાઈ ખુંદણીયા (ઉ.70) તે કમલેશભાઈ મંગળજીભાઈ ખુંદણીયા (કાળુભાઈ) ના મોટાભાઈ, દિપુબેન, રિતેશભાઈ, કાજલબેનના પિતા, ગૌરવભાઈના બાપુજી, સ્વ.પ્રવિણચંદ્ર વનમાળીદાસ ઉનડકટ, જયલાલ વનમાળીદાસ ઉનડકટ, રમેશચંદ્ર વનમાળીદાસ ઉનડકટના બનેવી, સુહાસકુમાર પલ્લવકુમારના સસરાનું તા.ર0ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા અને ઉઠમણુ તા.ર3 નાં સાંજે 4 થી પ:30 લોહાણા મહાજનવાડી, લાઠી રોડ, અમરેલી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક