ચક્ષુદાન
ધોરાજી:
મુક્તાબેન હરીભાઈ હીરપરાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છાનુસાર ચક્ષુદાન કરાયું
છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી ધોરાજી સરકારી હોસ્પિટલને 442મું ચક્ષુદાન મળ્યું
છે.
પોરબંદર:
રાણાવડવાળાના મણીબેન ભાણજીભાઈ હીંડોચા (ઉ.વ.90) તે સ્વ.ભાણજીભાઈ દામજીભાઈ હીંડોચાના
પત્ની તથા પ્રકાશભાઈ ઉનડકટ (પોરબંદર) ના સાસુમાનું તા.રર ના અવસાન થયુ છે.
ભુજ:
પ્રકાશ પ્રહલાદભાઈ કરાડે તે માલાબેનના પતિ, પ્રિતેશભાઈ ઈન્દુભાઈ છડિયાના સસરા, સ્વ.અરુણભાઈ
રાજેન્દ્રભાઈ સંઘવીના સસરાનું તા.ર1 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રપ ને ગુરુવારે
સવારે 10 થી 11 કોડકી રોડ, આંબા માતાના મંદિર પાછળ, હનુમાન મંદિર, ભુજ ખાતે છે.
રાજકોટ:
નરેન્દ્રભાઈ (બાબુભાઈ) મેસવાણીયા (ઉ.69) તે સ્વ.રવજીભાઈ તુલસીભાઈના પુત્ર અને ગં.સ્વ.પુષ્પાબેનના
પતિ તથા પુજાબેન પાર્થકુમાર કણસાગરા, આશાબેન હર્ષદકુમાર ગોચનાડીયાના પિતા તેમજ ભગવતીબેન
જગદિશકુમાર બાસોપિયા, સુરેશભાઈ, સ્વ.યોગેશભાઈના મોટાભાઈ તથા સ્વ.વલ્લભભાઈ દામજીભાઈ
કરગથરા (કુબા રાવણીવાળા) ના જમાઈ અને ધીરૂભાઈ તથા જગદીશભાઈના બનેવીનું તા.ર1 ને રવિવારે
અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી
મેઈન રોડ, રાજકોટ ખાતે તા.રપ ને ગુરુવારે સાંજે 4:30 થી 6 છે.
રાજકોટ:
કમલાબેન (ઉ.વ.97) ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.ડો.નાનાલાલ જી. જોષીના પત્ની, લવજીભાઈ
પી. વ્યાસના પુત્રી, રજનીકાંત, સ્વ.રાજેશભાઈ તથા યોગેશભાઈના માતાનું તા.રર ના અવસાન
થયુ છે. ટેલીફોનીક બેસણુ તા.રપ ના સાંજે પ થી પ:30 છે.
જામનગર:
ડિમ્પલબેન સંદીપકુમાર મોડ (ઉ.વ.4ર) નું તા.ર1 ને રવિવારે અવસાન થયુ છે. બેસણુ તા.રપ
ને ગુરૂવારે સાંજે પ થી પ:30 કાશી વિશ્વનાથ મંદિર, કે.વી.રોડ, જામનગર ખાતે છે.
ધ્રોલ:
ભાગ્યપાલસિંહ (ઉ.વ.47) તે જાડેજા સાવજુભા માધવસિંહ (જાબીડાવાળા) ના પુત્ર, નટુભા માધવસિંહ,
જીજુભા માધવસિંહ, વનરાજસિંહ માધવસિંહ, ડો.જયેન્દ્રસિંહ માધવસિંહ, રમજુભા માધવસિંહ,
અર્જુનસિંહ માધવસિંહના ભત્રીજા તથા જયપાલસિંહ તથા ઉદયપાલસિંહના ભાઈ તથા વિરાજસિંહના
પિતાનું તા.રર ના અવસાન થયુ છે. બેસણુ જાબીડા ગામે તા.રપ ને ગુરુવારે 8 થી 11 તેમજ
ધ્રોલ મુકામે તા.રપ ના દીપસિંહજી રાજપુત છાત્રાલય ખાતે સાંજે 4 થી 6 સુધી છે.
બગસરા:
રાણપુર નિવાસી હાલ જૂનાગઢ પરજીયા સોની ભુપતલાલ ધકાણ (ઉ.78) તે નાનજીભાઈ વિઠ્ઠલભાઈ ધોરડા
બગસરાવાળાના પુત્રી તેમજ રામજીભાઈ, દામોદરભાઈ, દલસુખભાઈની ભત્રીજી અને વિજયભાઈ, ભનુભાઈ,
હર્ષદભાઈ, હિતેષભાઈના બહેન તેમજ જીજ્ઞેશભાઈના ફઈનું તા.ર1 ને રવિવારે અવસાન થયુ છે.
ડાંગરવાડા:
ગોગનભાઈ મોહનભાઈ વોરા તે સુરેશભાઈના પિતા તથા જેઠાભાઈ, ભરતભાઈના તથા જીતુભાઈ, જયેશભાઈના
મોટાબાપુનું તા.ર1 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર4 ને બુધવારે સવારે 8 થી 10 શ્રી ગણેશ
એપાર્ટમેન્ટ ચિત્રકૂટધામ-ર, અક્ષર માર્ગ, રાજકોટ ખાતે છે.