• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

એઆઈની કસોટી બાદ લાલબત્તી : પ્રાણઘાતક પણ નીવડી શકે છે !

એન્થ્રોપીકે કર્યું ક્લાઉડનું પરીક્ષણ : એઆઈ મોડેલ પોતે બચવા માટે માણસને મારી શકે છે!

મુંબઈ, તા. 13 : આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એ.આઈ.)નો વિવેક વગર, નિરર્થક રીતે ઉપયોગ ઘણો વધતો જઈ રહ્યો છે, ત્યારે એઆઈ સામે લાલબત્તી ધરતી એક હકીકત એ સામે આવી છે કે, લોકો જેને વરદાન માની રહ્યા છે તે જ એઆઈ પ્રાણઘાતક પણ બની શકે છે.

‘ક્લાઉડ એઆઈ’ની નિર્માતા એન્થ્રોપીક કંપનીએ પોતાના એઆઈની કસોટી કરતાં જે જાણવા મળ્યું તે આઘાત પમાડનારું તથ્ય છે.

ક્લાઉડને ખબર પડે છે કે, પોતે શટડાઉન થઈ જવાનું છે, તો તે વ્યક્તિ, એન્જિનીયરને મારવા પણ તૈયાર થઈ જાય છે. ક્લાઉડની કસોટી માટે એક બોગસ કંપનીના આસિસ્ટન્ટની ભૂમિકા સોંપાઈ. અચાનક ક્લાઉડને ખબર પડી ગઈ કે, સાંજે પાંચ વાગ્યે તેને હટાવી નવું એઆઈ લવાશે, ત્યારે પોતે બચવા માટે સર્વર રૂમમાં ઓક્સિજન ઘટી રહ્યો હતો, ત્યારે ઓટોમેટીક ઈમર્જન્સી એલર્ટને રદ કરવાની કામગીરી ક્લાઉડ એઆઈએ કરી નહોતી

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

વિશ્વ કપનો પહેલો ઉલટફેર : ઓસ્ટ્રેલિયા સામે ઝિમ્બાબ્વેનો યાદગાર વિજય 2007 T-20 વર્લ્ડ કપ પછી ફરી એકવાર કાંગારૂ ટીમને હારનો સ્વાદ ચખાડતું ઝિમ્બાબ્વે February 14, Sat, 2026