જૂનાગઢ:
મનોરમબેન વ્યાસ (ઉં.80) તે રમણીકલાલ નરભેશંકર વ્યાસના પત્ની, જીતેન્દ્રભાઈ (લાલાભાઈ),
હર્ષાબેન, ગીતાબેન, કિરણબેન, તૃપ્તિબેન, પુજાબેનના માતા, ચિરાયુના દાદીનું તા.1ના અવસાન
થયું છે. ઉઠમણું તા.2ના સવારે 10 કલાકે, બેસણું સાંજે 4 થી 6 પીપળેશ્વર મહાદેવ મંદિર,
રેલવે સ્ટેશન પાસે, કોડીનાર છે.
જામનગર:
કિશોરભાઈ હરિલાલ બકરાણીયાના પત્ની મંજુલાબેન (ઉં.77) તે હેમતલાલ હરિલાલ બકરાણીયાના
ભાભી, મેહુલભાઈ, શિતલ સુનીલ અંબાસણા, દેવલ નિલેશ બોરાણીયાના માતાનું તા.31ના અવસાન
થયું છે. અંતિમ યાત્રા તા.2ના સવારે 10 કલાકે તેમના નિવાસ સ્થાન 2/23, પારસ સોસાયટી,
પંચવટી, જામનગરથી નીકળશે. બેસણું તા.2ના સાંજે 5 થી 6, ગીતા મંદિર, મહાવીર સોસાયટી,
જામનગર છે.
સિહોર:
સિહોર નિવાસી હાલ પારલા મધુકર યશવંત ભટ્ટ (ઉં.63) તે સ્વ.ગુણવંતી યશવંત ભટ્ટના પુત્ર,
સ્વ.ચેતન અને ધનેશના મોટાભાઈ, અમિત, પ્રિયલ, અંજુના કાકા, સ્વ.અનિલભાઈ ભટ્ટ, દિનેશચંદ્ર
ભટ્ટ અને સ્વ.મહેશભાઈ ભટ્ટના ભત્રીજાનું તા.28ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ
છે.
મહુવા:
ગજેન્દ્રભાઈ શાંતિલાલ દેસાઈના પત્ની ધુમનબેન (ઉં.99) તે તુષારભાઈ દેસાઈ (નિવૃત્ત નાગરીક
બેંક - મહુવા), હિનાબેન રસીકભાઈ જોષીપુરા, જાનવીબેન અદભુતભાઈ બુરા (વડોદરા), જાગૃતિબેન
દેસાઈના માતા, વિસ્મયભાઈ, મુકેશભાઈ (વકીલ), નિલાંગભાઈ (રાજકોટ), વિરેનભાઈ (જનરલ હોસ્પિટલ
- મહુવા)ના કાકી, માયાબેનના સાસુ, વર્ષાબેન, નયનાબેન, વિભુતીબેન, અર્ચનાબેનના કાકીનું
તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.2ના સાંજે 4 થી 6, 203- સહજાનંદ એપાર્ટમેન્ટ,
વી.ટી.નગર રોડ, મહુવા ખાતે છે.
રાજકોટ:
ગુર્જર ક્ષત્રિય કડિયા કેશવલાલ હરિલાલ કાચા (કે.એચ.કાચા) (એ.જી.ઓફિસ) (ઉં.88) તે રાજેશભાઈ,
સંજયભાઈ (ગણેશ સેલ્સ એજન્સી), નીલાબેનના પિતા, યશભાઈ, કેયુરભાઈ, જિગીષાના દાદાનું તા.1ના
અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4 થી 6, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, પોડિયમ, કાલાવડ
રોડ, રાજકોટ છે.
રાજકોટ:
રળીયાતબેન ટીલાળા તે સ્વ.પોપટભાઈ અરજણભાઈ ટીલાળાના પત્ની, મનસુખભાઈ, જેન્તીભાઈ, પોપટભાઈ
ટીલાળાના માતા, મીતેશભાઈ, દિલીપભાઈ, દિવ્યેશભાઈના દાદીનું અવસાન થયું છે. બેસણું તા.2ના
સાંજે 4 થી 5-30, પર્ણકુટીર કોમ્યુનિટી હોલ, પર્ણકુટીર સોસાયટી, રાજનગર ચોક પાસે, રાજકોટ
છે.