ચક્ષુદાન
રાજકોટ:
જામનગર નિવાસી હાલ રાજકોટ કુસુમબેન અશોકભાઈ છાપિયા (ઉં.84) તે સ્વ.અશોકભાઈ ગોકળદાસ
છાપિયાના પત્ની, સ્વ.શામળદાસ કાનજીભાઈ શાહ, સ્વ.સુશીલાબેન શામળદાસ શાહ (દાત્રાણાવાળા)ના
પુત્રી, ફાલ્ગુની વિશાલ પંડયા (જીવન બેંક)ના માતા, વિશાલકુમાર ઉદયભાઈ પંડયા (બજાજ ફાઈનાન્સ)ના
સાસુનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 5 થી 6, અરિહંત એવન્યુ, પટેલ ચોકથી
આગળ, નાગેશ્વર, રાજકોટ છે. સદગતના ચક્ષુઓનું દાન કરાયું છે.
ધારી:
હાલારી લોહાણા અશોકભાઈ ધીરજલાલ સાદ્રાણી (એ ડી.ભાઈ) (ઉં.71) તે હેમલભાઈ (અમદાવાદ) તથા
ગોપાલભાઈ (કચ્છી કિંગ) ના પિતા, સ્વ.તરુણભાઈ જૂનાગઢના મોટાભાઈ, હિતેશભાઈ (હિતુભાઈ)
(ઉદય ટ્રેડર્સ) ના ભાઈનું અવસાન થયું છે. તેનું બેસણું તા.6ના સાંજે 4થી 6 કલાકે ધારી
લોહાણા મહાજનવાડી, રેલવે સ્ટેશન,
ધારી
છે.
રાજકોટ:
સ્વ.ગીરજાશંકર પરસોતમભાઈ જાનીના પુત્ર કિશોરભાઈ તે સંદિપભાઈ, કાજલબેન, એકતાબેન, પિનલબેન
અને સ્વ.આરતીબેનના પિતાનું તા.પ ના અવસાન થયુ છે. બેસણુ તા.7 ના 4 થી 6 પંચનાથ મહાદેવ
મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.
તળાજા:
જૂની છાપરી નિવાસી સરવૈયા કિશોરસિંહ દિલુભાના પત્ની પુરણબા (ઉં.68) તે સરવૈયા ગણપતસિંહ,
વિક્રમસિંહ, પ્રદીપસિંહ, પ્રહલાદસિંહ, જીણકુભા, મહિપતસિંહ, રણજીતસિંહ તથા મંગળસિંહ
તથા ઓમદેવસિંહના ભાભી, સરવૈયા અશ્વિનસિંહ તથા યુવરાજસિંહના માતા, હર્ષરાજસિંહ, અશ્વિનસિંહ,
આર્યરાજસિંહ યુવરાજસિંહના દાદીનું તા.પ ના અવસાન થયુ છે.
વાંકાનેર:
જગદીશચંદ્ર ધીરજલાલ આચાર્ય (નિવૃત- દોશી હાઈસ્કૂલ પ્રિન્સીપાલ) (ઉં.89) તે જયેશભાઈ
(કાનાભાઈ), જીતેશભાઈ, પ્રસન્નાબેન હેમેન્દ્રકુમાર દવેના પિતાનું તા.3 ના અવસાન થયું
છે. બેસણુ તા.6 નાં સાંજે 4 થી 6 ઔદિચ્ય બ્રાહ્મણ ભોજનશાળા, રામચોક, વાંકાનેર છે.
મોરબી:
મુળ બગથળા હાલ મોરબી નિવાસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હેમશંકરભાઈ શાંતિલાલ રાવલ (પૂર્વ
આચાર્ય ગીબ્સન મીડલ સ્કૂલ, મોરબી) (ઉ.79) તે બટુકભાઈ, સ્વ.વિનુભાઈ, સ્વ.કિશોરભાઈના ભાઈ, હરીમિત્ર, પ્રિતિબેન
ચિંતનકુમાર કોઠારી (કાલાવડ), નમ્રતાબેન કૌશિકકુમાર ઠાકર (મોરબી)ના પિતાનું તા.1 ના
અવસાન થયું છે. મો.નં. 98793 26899, 94080 05268.
ગાંધીનગર:
જયેશભાઈ રમેશચંદ્ર કોટેચા (ઉં.પ4) સ્વ.રમેશચંદ્ર ધીરજલાલ કોટેચાના પુત્ર, દર્શનભાઈ
અને દ્રષ્ટિ સૌમિલભાઈ સોઢાના પિતા, રાજકોટના પ્રકાશભાઈ, રાજુભાઈ ખોડાના બનેવીનું તા.4
ના અવસાન થયુ છે. બેસણુ, સસરા પક્ષની સાદડી તા.6 ના 3 થી પ દરમિયાન જી.ઈ.બી. ક્લબ હોલ,
જીઈબી કોલોની, ગાંધીનગર છે.
મોરબી:
ગુજરાતી શ્રી ગૌડ માળવી બ્રાહ્મણ મૂળ ભંડારીયા હાલ મોરબી ભાસ્કરભાઈ મોહનલાલ જોષી (ઉ.8ર)
(નિવૃત્ત રેલવે) તે ભાવિનભાઈ, જીજ્ઞાસાબેન હિતેશકુમાર પંડયાના પિતા સ્વ.જયાશંકરભાઈ,
ભૂપતરાયના લઘુબંધુ, મહેશભાઈ, મુકેશભાઈ, રાજુભાઈ, જગદીશભાઈ, રવિભાઈના કાકા, રાજેન્દ્રભાઈ
ભાનુશંકર ભટ્ટ, સ્વ.અશ્વિનભાઈના બનેવીનું તા.પ નાં અવસાન થયુ છે. બન્ને પક્ષનું ઉઠમણુ,
બેસણુ તા.7 નાં સાંજે 4 થી 6 શનિદેવ મંદિર, અક્ષરધામ પાર્ક, નવલખી રોડ, મોરબી છે.
રાપર
(કચ્છ): મુળ પલાસવા હાલે રાપર વાઘેલા રેખાબા (ઉં.60) તે જુવાનસિંહ બનેસંગના પત્ની,
અજીતસિંહ, ભુપતસિંહ, સ્વ.કિરીટસિંહના ભાભી, અનિરૂદ્ધસિંહ, જયદીપસિંહ, મહાવીરસિંહના
માતા, આદિત્યસિંહ, વિશ્વરાજસિંહ, મુનિરાજસિંહ, શનિરાજસિંહના ભાભુનું તા.4 નાં બેસણુ
તા.7 ના દરજી સમાજવાડી, અયોધ્યાપુરી, રાપર છે.
રાજકોટ:
મકવાણા હરિલાલ સુંદરજીભાઈ તે મનીષ, આશીષ, ફાલ્ગુનીબેન જીતેન્દ્રકુમાર, નેહલબેન હિરેનકુમાર
ચોંડીગરા, માધવીબેન રીતેશકુમાર ભારદ્વાજના પિતાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.7ના
સાંજે 4 થી 6, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્ટર સોસાયટી, 80 ફુટ રોડ, રાજકોટ છે.
ધારી:
ઈસ્માઈલી ખોજા કબીરભાઈ હબીબભાઈ ચાવડા (નિવૃત્ત એડવોકેટ)(ઉં.81) તે આનંદભાઈ ચાવડા (એડવોકેટ)ના
પિતાનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.6ના 4 થી 6, આનંદભાઈ ચાવડાના નિવાસ સ્થાને
ગણેશ સોસાયટી, નવી વસાહત ખાતે, ધારી છે.
સાવરકુંડલા:
કર્તવ્ય સંદીપભાઈ ચૌહાણ (ઉં.1.5)(દોઢ વર્ષ) તે સંદીપભાઈ ચૌહાણના પુત્રનું તા.3ના અવસાન
થયું છે. બેસણું તા.6ના સાંજે 4 થી 6, મગનલાલ માધવજીભાઈ ચૌહાણ, શિવાજીનગર, શેરી નં.3,
સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
રમેશગીરી ગજરાજગીરી ગોસ્વામી (નગરપાલિકા કર્મચારી)(ઉં.53) તે વિનુગીરી (નિવૃત્ત ડેપો
મેનેજર), અશોકગીરી ગજરાજગીરી (નિવૃત્ત કંડક્ટર)ના ભાઈ, મોહિતગીરી અને નિકુંજગીરીના
પિતા, શૈલેષગીરી દલપતગીરી (એ.એસ.આઈ રાજુલા પોલીસ), મુકેશગીરી વિનુગીરી (કંડક્ટર)ના
કાકાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના તેમના નિવાસ સ્થાન, જેસર રોડ, સાવરકુંડલા
છે.
ધ્રાફા:
રાજગોર બ્રાહ્મણ દેવજી રાજાભાઈ જોષીના પત્ની લાખુબેન (ઉં.90) તે કેશવભાઈના ભાભી, સ્વ.જગદીશભાઈ,
ભાનુબેન માધવભાઈ દવે (ગામ કાઠીતળ), કાન્તીબેન નાથાભાઈ તૈરેયા (મોટીગોપ), મુક્તાબેન
મોહનભાઈ રવિયા (પોરબંદર), નબુબેન જેન્તીભાઈ રવિયા (સણોસરા), તૃષા, શાંતિબેનના દાદી,
શાંતિલાલ જોષી (ન્યુઝ પેપર એજન્ટ, રાજકોટ) અને ઉમેશભાઈ જોષી (મોદી સ્કૂલ, રાજકોટ)ના
મોટા બાનું તા.29ના અવસાન થયું છે.
જૂનાગઢ:
જૂનાગઢ મહાપાલિકા સ્થાયી સમિતિના ચેર પર્સન પલવીબેન શ્રેયસ ઠાકરના માતા રક્ષાબેન (ઉં.79)
તે હરીવદન ભટ્ટના પત્ની, શ્રેયસ ઠાકરના સાસુનું તા.2ના અવસાન થયું છે. બેસણું, સાદડી
તા.7ના સાંજે 5 થી 6, ભુતનાથ મંદિર, પ્રાર્થના હોલ, જૂનાગઢ છે.
રાજકોટ:
ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ.પ્રભાશંકર જમનાદાસ જાનીના પત્ની નિર્મલાબેન
તે ઘનશ્યામભાઈ જાની, સરયુબેન રાજ્યગુરૂ તથા કિશોરભાઈ જાનીના માતા, સ્વ.ભાનુભાઈ, સ્વ.લાભશંકરભાઈ,
સ્વ.નટવરભાઈ તથા વિનુભાઈના ભાભી, માધવીબેન, ફાલ્ગુનીબેન, નીરાલીબેન, મૌલિકભાઈ અને સ્નેહલબેનના
દાદી, સુરજભાઈ અને હેમલભાઈના નાનીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4
થી 6, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી (જાની કોમ્યુનીટી હોલ), સરકારી કર્મચારી સોસાયટી,
ચંદન પાર્ક મેઈન રોડ, રૈયા ચોકડી પાસે, રાજકોટ છે.
રાજકોટ:
મુળ ધોરાજી હાલ રાજકોટ ગુ.ક્ષ.કડીયા મંજુલાબેન ગોરધનભાઈ વાઘેલા (ઉં.78) તે ભરતભાઈ વાઘેલા,
નીમીષભાઈ વાઘેલા (ગીગેવ ટ્રાવેલ્સ, ધોરાજી)ના માતાનું તા.3ના અવસાન થયું છે. બેસણું
તા.7ના સાંજે 4 થી 6, બ્લોક નં.265, ગોકુલધામ સોસાયટી, ઉમિયા ચોક, 150 ફુટ રીંગ રોડ,
રાજકોટ તથા તા.8ના સાંજે 4 થી 6, શ્યામવાડી, રેલ્વે સ્ટેશન પાસે, ધોરાજી ખાતે છે.
રાજકોટ:
સ્વ.હેમરાજભાઈ ઓધવજીભાઈ બુદ્ધદેવની પુત્રી અને સ્વ.હસમુખભાઈ, નલીનભાઈ -દાણાપીઠ, હરીશભાઈ
(અમદાવાદ)ના બહેન ઈલાબેન અતુલભાઈ તન્ના (મુંબઈ)(ઉં.66)નું તા.31ના અવસાન થયું છે. સાદડી
તા.6ના સાંજે 5 થી 6, પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.
જામનગર:
નિર્મળાબેન ભવાનભાઈ સોઢા તે સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળના પ્રમુખ પંકજભાઈ સોઢાના
માતા, મીત, સંયમ, ધ્યેય, બંસીબેનના દાદીમાનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6ના
5-30 થી 6, કાશી વિશ્વનાથ મંદિરે ભાઈઓ-બહેનો માટે છે.