સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવેલી હિન્દુ ઉત્તરાધિકાર કાયદા અંગે મહત્ત્વની સ્પષ્ટતા
નવી
દિલ્હી,
તા.13:
હિન્દુ
ઉત્તરાધિકાર(વારસા)
કાયદા
હેઠળ
સંપત્તિનાં
અધિકાર
અંગે
એક
મહત્ત્વનો
ફેંસલો
કરતાં
ઠરાવ્યું
છે
કે,
દાદાનાં
મૃત્યુ
બાદ
આ
કાયદા
હેઠળ
પિતાને
વિરાસતમાં
મળેલી
સંપત્તિ
ઉપર
પૌત્રનો
જન્મથી
કોઈ
અધિકાર
બનતો
નથી.
આવી
મિલકતને
પિતાની
અંગત
સંપત્તિ
માનવામાં
આવશે
અને
તે
પોતાની
ઈચ્છાથી
તેને
વેંચી
પણ
શકે
છે.
જસ્ટિસ
ઓગસ્ટીન
જ્યોર્જ
મસીહ
અને
જસ્ટિસ
સુનીતા
અગ્રવાલની
પીઠે
કહ્યું
હતું
કે,
જ્યારે
કોઈ
હિન્દુ
પુરુષનું
વિલ
વગર
મૃત્યુ
થાય
છે
ત્યારે
તેની
સંપત્તિ
ઉત્તરાધિકાર
કાયદાની
કલમ
8 હેઠળ
વર્ગ-1નાં
વારસદારને
મળે
છે.
આવા
ઉત્તરાધિકારમાં
પુત્ર,
પુત્રી,
પત્ની
અને
માતા
જેવા
ઉત્તરાધિકારીઓનો
સમાવેશ
થાય
છે.
જીવિત
પુત્રનો
પુત્ર
એટલે
કે,
મૃતકનો
પૌત્ર
આ
શ્રેણીમાં
સીધો
વારસદાર
બની
જતો
નથી.
આ
કેસ
રાજેશ
નામક
એક
વ્યક્તિ
સંબંધિત
હતો.
તેણે
સગીર
રહેતા
પોતાની
માતાનાં
માધ્યમથી
દાદાની
સંપત્તિમાં
અડધો
હિસ્સો
માગતા
કેસ
દાખલ
કર્યો
હતો.
દાદા
એન.
રામકૃષ્ણનની
સંપત્તિનાં
ભાગલા
બાદ
તેમનાં
પુત્ર
એટલે
કે,
અરજદારનાં
પિતાને
1811 ચોરસ
ફૂટી
જમીન
મળી
હતી.
પિતાએ
1997માઁ
આ
જમીન
બે
અલગ-અલગ
વેચાણખતથી
વેંચી
દીધી
હતી.
ત્યારબાદ
પૌત્રએ
દાવો
કર્યો
હતો
કે,
આ
સંપત્તિ
પૈતૃક
અને
સંયુક્ત
હિન્દુ
પરિવારની
મિલકત
છે.
જેમાં
જન્મથી
જ
તેને
અડધો
હિસ્સો
પ્રાપ્ત
છે
અને
પિતાને
આ
આખી
સંપત્તિ
વેંચવાનો
કોઈ
અધિકાર
ન
હતો.
ખટલા
અદાલતે
પૌત્રનાં
પક્ષમાં
પ્રારંભિક
આદેશ
આપેલો
પણ
મદ્રાસ
હાઈકોર્ટે
આ
ચુકાદો
પલટાવી
નાખ્યો
હતો.
જેની
સામે
સુપ્રીમ
કોર્ટમાં
અરજી
દાખલ
કરવામાં
આવી
હતી
પણ
શીર્ષ
અદાલતે
પણ
ઠરાવ્યું
છે
કે,
કાનૂની
વારસદારોમાં
સંપત્તિ
વિભાજિત
અને
હસ્તાંતરિત
થઈ
જાય
ત્યારે
પૌત્ર
તેમાં
જન્મથી
ઉત્તરાધિકારનો
દાવો
કરી
શકતો
નથી.