• શનિવાર, 28 માર્ચ, 2026

‘ભારતીયોનો આભાર’ લખી ઈરાને ઈઝરાયલ ઉપર છોડી મિસાઈલ

નવી દિલ્હી, તા. 27 : અમેરિકા અને ઈરાન સામે યુદ્ધ લડી રહેલું ઈરાન પાછળ હટવા માટે તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ભલે અમુક દિવસ માટે હુમલા રોકી દીધા હોય પણ ઈરાન ઈઝરાયલ અને ખાડી દેશોને નિશાન બનાવી રહ્યું છે. આ દરમિયાન ઈરાને ભારત સહિત અન્ય દેશોને અનોખા અંદાજમાં આભાર માન્યો છે, જેઓએ લડાઈમાં ઈરાનનો સાથ આપ્યો છે. ઈરાને ઈઝરાયલ ઉપર મિસાઈલોથી હુમલા કર્યા હતા અને મિસાઈલ ઉપર ભારતીયો માટે સંદેશ લખ્યો હતો. ‘ભારતના લોકોનો આભાર’ લખીને ઈરાને મિસાઈલ ઈઝરાયલ તરફ છોડી દીધી હતી.  આ ઉપરાંત ઈરાને અન્ય દેશોનો પણ આવી જ રીતે મિસાઈલ ઉપર સંદેશ લખીને આભાર માન્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

S-400 સહિત 2.38 લાખ કરોડની રક્ષા ખરીદીને મંજૂરી રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી ડીએસી બેઠકમાં લેવાયો નિર્ણય March 28, Sat, 2026