• શુક્રવાર, 19 જૂન, 2026

કોડિનારમાં સાઈકલ-બાઈક અથડાતા બાઈકચાલકનું મૃત્યુ

કોડિનાર, તા.18: કોડિનારના રોણાજ રોડ ઉપર એક સાઈકલ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવાર દાનાભાઈ મકવાણા (ઉં.55) જમીન પર પટકાતા, પથ્થર સાથે માથું અથડાતા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------

ઇ-પેપરના નવા શુલ્ક