ભાવનગર,
તા.25: ભાવનગરની એલસીબી પોલીસે જુગાર રમી રહેલા 15 શખસને રૂ.2.53 લાખની રોકડ સાથે ઝડપી
લીધા હતા.
ભાવનગર
એલસીબી સ્ટાફે શહેરના રોહિદાસ ચોક, ચમારવાસ, શંકર ભગવાનના મંદિર પાસે જાહેરમાં જુગાર
રમતા ઇશ્વર ભોથાભાઇ વેગડ (ઉં.વ.24, રહે. બી વીંગ-206, મુખ્યમંત્રી આવાસ યોજના, બાલા
હનુમાન સામે, એરપોર્ટ રોડ), જેરામભાઇ લાલજીભાઇ મકવાણા (ઉં.વ.49, રહે. ચમારવાસ, સંત
રોહિદાસ ચોક, આનંદનગર), શિવમ નરેશભાઇ ચાવડા (ઉં.વ.24, રહે. ધારશીવાળો ખાંચો, મામા કોઠા
રોડ, ક.પરા), હર્ષદ રમેશભાઇ ચૌહાણ (ઉં.વ.31, રહે. ચમારવાસ, વિમાના દવાખાના પાસે, આનંદનગર),
ગૌતમભાઇ ખીમજીભાઇ ચૌહાણ (ઉં.વ.36, રહે. ચમારવાસ, વિમાના દવાખાના પાસે, આનંદનગર), આકાશ
ભરતભાઇ વાઘેલા (ઉં.વ.25, રહે. ડાયાભાઇની પાનમાવાની દુકાન સામે, સુર્યાવાળો ચોક, વિમાના
દવાખાના પાસે, ખેડૂતવાસ, આનંદનગર), વિશાલ મનસુખભાઇ ચૌહાણ (ઉં.વ.27, રહે. ચમારવાસ, વિમાના
દવાખાના પાસે, આનંદનગર), ધર્મેશ નવનીતભાઇ વાજા (ઉં.વ.28, રહે. પ્લોટ નં. 166/એચ. ગોવિંદભાઇની
દુકાન પાસે, 50 વારિયા, ખેડુતવાસ, આનંદનગર), સાગર ધીરૂભાઇ જાદવ (ઉં.વ.34, રહે. પ્લોટ
નં.174, 50 વારીયા, હર્ષ મેડિકલ પાસે, ખેડૂતવાસ આનંદનગર), મનિષ ઉર્ફે છોટુ ચંદુભાઇ
બારૈયા (ઉં.વ.27, રહે. સાંઇઠ ફળી, મેંદાની દુકાન પાસે, મામા કોઠા રોડ), નિલેશ સુરેશભાઇ
ગોહેલ (ઉં.વ.28, રહે. ત્રિમુખી હનુમાન સામે, બોરડી ગેઇટ, ભાવનગર, હાલ- પ્લોટ નં.49,
મનસુખભાઇ વેલજીભાઇ વાજાના મકાનમાં, સવાભાઇનો ચોક, રૂવાપરી રોડ, ખેડૂતવાસ), રજનીભાઇ
રવજીભાઇ ચૌહાણ (ઉં.વ.31, રહે. ધાણીવાળો ડેલો, મામા કોઠા રોડ, ક.પરા), સુરેશભાઇ અરજણભાઇ
મકવાણા (ઉં.વ.38, રહે. વણકરવાસ, ઇન્દિરાનગર, માર્કેટિંગ યાર્ડની પાછળ, ચિત્ર), કાવાભાઇ
માલાભાઇ રાઠોડ (ઉં.વ.37, રહે. પ્લોટ નં.50, શક્તિનગર સોસાયટી, ટોપ થ્રી સિનેમા સામે)
અને રોહિત રાજુભાઇ બારૈયા (ઉં.વ.24, રહે. લુહારવાડી, ભાંગ કારખાના પાસે, રાણીકા, ભાવનગર)ને
ઝડપી લીધા હતા. પોલીસે જુગારનું સાહિત્ય અને રોકડ રૂ.2,53,650/-નો મુદ્દામાલ કબજે કરેલ
છે.