રાજકોટ:
ભીલવસી આદિવાસી વિસ્તારમાં રહેનાર, હાલ રાજકોટ, સુધાબેન એન. મહેતા (ઉ.84) (મહિલા કોલેજનાં
રિટાયર્ડ પ્રોફેસર) તે સ્વ. હંસાબેન છોટુભાઇ ચોવટીયા, સ્વ. સાવિત્રીબેન હરિલાલ ભાલેરા,
સ્વ. તરૂબેન, સોહાગબેન મહેતાનાં બેન તથા ઉત્પલભાઇ, પારૂલબેન, સુચિત્રાબેન અને શુભ્રાબેનનાં
માસીનું તા.11ના અવસાન થયું છે.
રાજકોટ:
મોટી પાનેલીના ડોકટર અને જૈન અગ્રણી હાલ રાજકોટ ડો. અનંતરાય એન. ટોલીયા (ઉ.86) તે અરૂણાબેનના
પતિ, સરજુ (જીતેનભાઇ), બિરજુ (ધર્મેશભાઇ), સેજલ (મીરાબેન) ચંદ્રેશભાઇ રૂપાણી (રાજકોટ)ના પિતા અને બિંદીયાબેન, ચાર્મીબેનના સસરા, રૂષભ અને
વેદાંનના દાદા, મિહીરના નાના, સ્વ. મોહનલાલ મકનજી દોશી (રાજકોટ)ના જમાઇનું તા.12ના
અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.13ને સોમવારે બપોરે 3 થી 6 કલાકે રાખેલ છે. મો.નં.
80003 59360/ 98241 26930.
રાજકોટ:
અનસુયાબેન અનોવાડીયા (ઉ.72) મૂળ ગામ ભાવનગર હાલ રાજકોટ તે કુમનભાઇ રવજીભાઇ અનોવાડીયાના
પત્ની, કમલભાઇ, જીજ્ઞાબેન દીપકકુમાર સીતાપરા (જામનગર), રિધ્ધીબેન હિરેનકુમાર સીતાપરા
(લંડન)ના માતા, સ્વ. જેઠાલાલ કુંવરજીભાઇ તલસાણીયાના દીકરીનું તા.11ના અવસાન થયું છે.
બેસણું તા.13ના 4 થી 6 વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઇન રોડ, રાજકોટ પિયરપક્ષનું
બેસણું સાથે રાખેલ છે. મો.નં. 97257 51718/ 98256 18343.
રાજકોટ:
મહારાજ શ્રી ઘેલારામજી જ્ઞાતિના વસંતભાઈ જોશી તે સ્વ. ભાઇશંકરભાઇના પુત્ર, સ્વ. મધુસુદનભાઇ,
પ્રવિણભાઇ, જયશ્રીબેન, મનોરમાબેન, સ્વ. શરદભાઇ, યોગેનભાઇના ભાઇનું તા.11ના અવસાન થયું
છે. બેસણું તા.13નાં સાંજે 5થી 6 કાશી વિશ્વનાથ મંદિર, કાશી વિશ્વનાથ પ્લોટ, સદર બજાર
રાજકોટ છે.
રાજકોટ:
જામજોધપુર નિવાસી હાલ રાજકોટ રેખાબેન દોશી (ઉં.68) તે મહેશભાઇ દોશીનાં પત્ની, મહાસુખભાઇ
કોઠારી (ગોંડલ)નાં દીકરી, આનંદ, આરતી ધર્મેશ વશાનાં માતા, કિંજલબેનનાં સાસુ, વિયોનાનાં દાદીનું તા.12ના અવસાન થયું છે.
ઉઠમણું તા.13ના સવારે 10 કલાકે તેમજ પ્રાર્થના સભા 10-30 કલાકે શેઠ ઉપાશ્રય 150 ફૂટ
રિંગ રોડ, ચિત્રલેખા બિલ્ડિંગ પાસે, રાજકોટ છે.
રાજકોટ:
બિંદુબેન સોની (ઉં.63) તે ઉપેન્દ્રકુમાર ચિમનલાલ
સોનીનાં પત્ની, ધવલકુમાર, સ્વાતી પ્રશાંતકુમાર લાઠીગરાનાં માતા, તિથિ, શ્રેયાનાં દાદી,
સ્વ. પ્રવિણચંદ્ર ભગવાનજીભાઇ જડિયા (ગોંડલ)ની દીકરીનું તા.11ના અવસાન થયું છે. બંને
પક્ષનું બેસણું તા.13ના સવારે 10-30થી 12 મેઘાણી રંગ ભવન, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.
ભેસાણ:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ અનંતરાય ગૌરીશંકર જાની (ઉં.84) (નિવૃત્ત આચાર્ય જીન પ્લોટ
પ્રા. શાળા, ભેસાણ) તે મિતલબેનના પિતા, દીપકભાઇ, કિશોરભાઇ, રમેશભાઇ, નિલેશભાઇ, ધર્મેન્દ્રભાઇ,
અજયભાઇ અને મયુરભાઇના કાકા, હરેશભાઇના સસરાનું
તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના બપોર 3થી 6 પટેલ સમાજ વાડી, ખંભાળિયા રોડ, ભેસાણ
છે.
જામનગર: ચંદ્રકાંત લક્ષ્મણભાઇ મહેતા (ઉં.89) (નિવૃત્ત તાલુકા
વિકાસ અધિકારી) તે સ્વ. નટુભાઇ અને સ્વ. ભાનુભાઇના ભાઇ, કશ્યપભાઇ (કે.સી. મહેતા- નિવૃત્ત
જામપા), ભાવિનભાઇ અને રેનાબેન ધ્રુવકુમારના પિતા, પાર્થ, માનસીના દાદાનું તા.11ના અવસાન
થયું છે. બેસણું તા.13ના સાંજે 5 થી 6 દરમિયાન નર્મદેશ્વર મહાદેવ મંદિર (પંચવટી- જામનગર)
ખાતે છે.
વેરાવળ:
રમાબેન (ઉં.82) તે ત્રિભોવનદાસ કુમનદાસ વાડોદરિયાનાં પત્ની, પ્રકાશભાઈ (દેવ મારલબ),
વિરેશભાઇ (પુના)નાં માતા, પરેશભાઇ (પુના), નિલેશભાઇના મોટા ભાભુનું તા.10ના અવસાન થયું
છે. બેસણું તા.13ના સાંજે 5થી 6 બિલેશ્વર મંદિર, શિક્ષક કોલોની વેરાવળ છે.
ગોંડલ:
ગુજરાતી મચ્છુ કઠીયા જ્ઞાતિના ચંદ્રકાંતભાઇ વિઠ્ઠલભાઇ ચાવડા તે ધીરેનભાઇ, ઉષાબેન (રાજકોટ),
રીટાબેન (રાજકોટ), ધર્મિષ્ઠાબેન (રાજકોટ)ના નાનાભાઇ, સોનલબેન સાકરિયા, વિશાલભાઇના કાકાનું
તા.12ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6 ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિની
વાડી, ભોજરાજપરા, આરડીસી બેન્કની સામે, ગોંડલ છે.
મોરબી:
સ્વ. શાંતિલાલ દેવકરણભાઇ ચતવાણી (હાટડીવાળા)ના પુત્ર ભરતભાઇ તે વિનોદભાઇ, ભુપેન્દ્રભાઇ,
રીટાબેન ઉમંગભાઇ ઠક્કર, અલ્કાબેન પ્રવિણભાઇ ગાંધી તથા ચંદ્રિકાબેન કેતનભાઇ માણેક (અમદાવાદ)ના
ભાઇ, શનિભાઇ, ગોપાલભાઇ, રવિભાઇ તેમજ ચાંદનીબેન રાજીવકુમાર ઠક્કરના પિતા, ધ્વનિલ અને
માનવના દાદા, હૈયાના નાના, દામોદરભાઇ રામજીભાઇ દતા (પોરબંદર વાળા)ના જમાઇનું તા.9ના
અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.13ના સાંજે 4-30થી 6 જલારામ મંદિર, અયોધ્યાપુરી
રોડ, મોરબી છે.