• સોમવાર, 08 જૂન, 2026

avshan nodh

જામનગરઃ સ્વ.નવનિતભાઈ બચુભાઈ ગોહિલના પત્નિ લીલાવંતીબેન (.80) જે બિપીનભાઈ, સ્વ.આશાબેન ભરતભાઈ ચૌહાણ (બોમ્બેવાળા)ના માતાનું તા.6 ના અવસાન થયુ છે. ઉઠમણુ (બેસણુ) તા.8 નાં સાંજે થી .30 પાબારી હોલ, તળાવની પાળે, જામનગર છે.

રાજકોટઃ જયાબેન ગોવિંદભાઈ કોટક (નટવરલાલ) (ઉં.83) ખોડાપીપરવાળા હાલ રાજકોટ તે અશોકભાઈ, મીનાબેન, પ્રવિણાબેન, કુંદનબેન, હીનાબેનના માતા, શુભના દાદી, મોરારજી કાલિદાસ કક્કડ વીરવાવવાળાની પુત્રીનું તા. ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.8 ના થી 6 નીલકંઠ મહાદેવ મંદિર, સંજય વાટીકા સોસાયટી, નીલ સીટી ક્લબ યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

રાજકોટઃ .ઝાલાવાડી હડિયાણા ચોવીસીવાળા દેવશંકર ચંદુલાલ ઠાકરના પત્ની લીલાવતીબેન તે સ્વ.િવજયભાઈ, સ્વ.બીપીનભાઈ, રાજેશભાઈ (કેનરા બેંક), અશ્વિના ભટ્ટ (ભાવનગર), અલ્કાબેન જોશી (પોરબંદર)ના માતા, મૌલિક, જીતેન મિહીર, ભૌમિકના દાદીમા, સ્વ.જેઠાલાલ પિતાંબર વ્યાસના પુત્રીનું તા.6 ના અવસાન થયુ છે. બેસણુ તા.8 નાં સાંજે થી 6 મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ચંદન પાર્ક મેઈન રોડ, સરકારી કર્મચારી સોસાયટી પાસે, રૈયા રોડ, રાજકોટ છે.

પાલીતાણાઃ માખીયાળા નિવાસી હાલ પાલીતાણા સ્વ.નંદલાલભાઈ દુર્લભજીભાઈ ધોળકિયાના પત્ની વિમળાબેન (ઉં.84) તે ચંદ્રકાંતભાઈ (ચંદુભાઈ) નંદલાલભાઈ ધોળકિયા (મેનેજર, ખીમત યાત્રિક ભવન), નયનાબેન રશ્મિકાંત મહેતા (ભાણવડ), સુધાબેન અનિલકુમાર વોરા (અમરેલી)ના માતા, અસ્મિતાબેનના સાસુ, રાજ, પ્રિયા દર્શનકુમાર દોશી (રાજકોટ), ધ્રુવીના દાદીનું તા.4 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.8 ના સવારે 10 થી 1 મહાજનવાડી, નવાપરા ચોક, પાલીતાણા છે.

ઉપલેટાઃ વિનુભાઈ (છગનભાઈ) પરસોતમભાઈ રાઠોડ (.67) તે હાર્દિકના પિતા, ડી.પી.રાઠોડ (હાલ રાજકોટ)ના નાનાભાઈનું તા.6 ના અવસાન થયુ છે. બેસણુ તા.8 ના સાંજે 4 થી 6 કડિયા સમાજની વાડી બાપુના બાવલા ચોક, ઉપલેટા છે.

બોટાદઃ રોહીશાળાવાળા હાલ ભાવનગર નિલાબેન શશીકાંતભાઈ શાહ (.46) તે સ્વ.શાંતિલાલ કાનજીભાઈ શાહના પુત્રવધુ, શશીકાંતભાઈ (િનવૃત કર્મચારી ડિસ્ટ્રિક્ટ કો.ઓપ.બેંક લી)ના પત્ની, તુષારભાઈ, હાર્દિકભાઈના માતા, સ્વ. ઘનશ્યામભાઈ, સ્વ.જસુબેન, જગદીશભાઈ તથા ઉષાબેનના નાનાભાઈના પત્ની, વેળાવદર (ગારીયાધાર) નિવાસી સ્વ.બાબુલાલ સુખલાલ શાહના દીકરીનું તા. ના અવસાન થયુ છે. બેસણુ તા.8 નાં સાંજે 4 થી 6 રામેશ્વર મહાદેવ મંદીર, ભોળાનાથ સોસાયટી, સુભાષનગર મું. ભાવનગર છે.

મોરબીઃ સ્વ.કાંતિલાલ હંસરાજભાઈ કાનાબારના પત્ની કાંતાબેન તે ધર્મેન્દ્રભાઈ, અનિલભાઈ, દક્ષાબેન ચંદ્રકાંતભાઈ અમલાણી, પારૂલબેન ભરતકુમાર કક્કડના માતા, જીનેશ, ચિરાગના દાદી, માધવજીભાઈ ગોવિંદભાઈ ચંડીભમ્મર (બગથળાવાળા) ના દીકરીનું તા. નાં અવસાન થયુ છે. બેસણુ/સાદડી તા.8 નાં સાંજે થી 6 લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી છે. પિયરપક્ષની સાદડી સાથે છે.

રાજકોટઃ મુળ ગામ (લીમલીયા) હાલ રાજકોટ બાલુભા દાદુભા પરમાર તે યુવરાજસિંહના પિતા, રવિરાજસિંહ તથા મહેન્દ્રસિંહ, ઋષીરાજસિંહ તથા મયુરસિંહના મોટાબાપુ, રાજવિરસિંહ, રૂદ્રરાજસિંહના દાદાનું તા.6 ના અવસાન થયુ છે. બેસણુ તા.8 ના સાંજે 4 થી 6 મધુવન એપાર્ટમેન્ટ, નવી કોર્ટ રોડ, શેઠનગર પાછળ, જામનગર રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક