ચક્ષુદાન
રાજકોટ:
કેતનભાઈ પ્રફુલ્લચંદ્ર જોગિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 830 ચક્ષુદાન થયેલ છે.
મુંબઈ:
પિજના સ્વ.તુલસીદાસના પુત્ર, મિનેશ અને જયેશના નાનાભાઈ આશીષકુમાર પટેલ (ઉં.58)નું
28મીએ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
રાજકોટ:
ડો.હરીશકુમાર દવે (ઉં.72) તે મનહરલાલ છોટાલાલ દવેના પુત્ર, સ્વ.પ્રફુલભાઈ તથા મનીષભાઈના
ભાઈ, કુંતલ, હિરલ, શ્રેયાના પિતા, જાગૃત, સચિન, ભવ્યના સસરા, સ્વ.હર્ષાબેન, ભાવનાબેન,
સ્વ.દિપ્તીબેનના મોટાભાઈ, સંજય દવે, અજય દવે (દિવ્ય ભાસ્કર), કેતન દવેના કાકાનું તા.ર
ના અવસાન થયુ છે. બેસણુ તા.4 ના શનિવારે સાંજે 4 થી 6 નાગર બોર્ડિંગ, વિરાણી સ્કૂલ
સામે, ટાગોર રોડ, રાજકોટ છે.
જામનગર:
સ્વ.રતિલાલ લાલજી જોશીના પુત્રી અને સ્વ.નિરંજનભાઈ રતિલાલ જોશી તથા પ્રકાશભાઈ રતિલાલ
જોશી તથા કિરીટભાઈ રતિલાલ જોશીના નાના બહેન ચંદાબેન રતિલાલ જોશીનું તા.ર ના અવસાન થયુ
છે. ટેલીફોનિક બેસણુ તા.3 ના સાંજે પ થી 6 છે. મો.નં. 99250 19942, 98795 09942 લૌકિક
પ્રથા બંધ છે.
રાજકોટ:
મૂળ દેવગામ વાળા હાલ રાજકોટ પરજીયા સોની ભુપતભાઈ પરષોત્તમભાઈ જગડા (ઉં.73) તે ભાનુમતીબેન
પતિ, હસમુખભાઈ, ઈલાબેન, પારૂલબેનના પિતા, રાજીતાના સસરા, ધ્વનિના દાદાનું તા.ર8 ના
અવસાન થયું છે.
જામનગર:
સૂરજ પ્રકાશકુમાર જોશી (પારસ) તે પ્રકાશકુમાર જોશીના પુત્ર, સારિકાબેનના પતિ, હિરીશા,
સુરજના પિતા, પૂનમબેન ત્રિવેદીના ભાઈ, નલિનકુમાર ઓઝાના જમાઈ, કુલદીપભાઈ ઓઝાના બનેવીનું
તા.1 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.3 ના સાંજે 4 થી 4.30 રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની
વાડી, પંજાબ બેંકની સામે,
જામનગર
છે.
રાજકોટ:
મહેન્દ્ર નાગજીભાઈ ચોટલિયા તે નિશાંતભાઈના પિતા, નરેન્દ્રભાઈ (રેલવે), ચંદ્રિકાબેન
ધીરજલાલ ભાલિયા, પ્રફુલાબેન દિનેશચંદ્ર પોરિયા, ધનલક્ષ્મીબેન હરિશભાઈ રાઠોડ, રીટાબેન
હિરેનભાઈ મારુ, રશ્મીબેન મહેશભાઈ ખોલિયાના ભાઈનું તા.1 નાં અવસાન થયુ છે. બેસણુ તા.3
નાં સાંજે પ થી 6 અંબેમાં મંદિર, પરાસર પાર્ક, શેરી નં.4, સુંદરમ શિલ્પ એપાર્ટમેન્ટની
બાજુમાં, રવિકૃષ્ણ હાઈટ્સની સામેની શેરી, જામનગર રોડ, રાજકોટ છે.