• રવિવાર, 29 માર્ચ, 2026

avshan nodh

રાજકોટ: કુસુમબેન વિનોદભાઈ નંદાણી (ઉ.85) તે ડો.વિનોદભાઈ તુલસીદાસ નંદાણીના પત્નિ, ડો.સમીરભાઈ, ડો.સંદિપભાઈના માતા, શ્રીમતી રીતુબેન, શ્રીમતી અમીબેનના સાસુનું તા.ર7 ના અવસાન થયુ છે. સદ્ગતની સ્મશાન યાત્રા તા.ર8 ને સવારે 11.30 કલાકે તેમના નિવાસ સ્થાન ‘વરદ’, શાંતિ નિકેતન સોસાયટી, બંગલા નં.1ર, આઈસીઆઈસીઆઈ બેંકની સામે, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટથી મોટા મવા સ્મશાન જશે. પ્રાર્થના સભા તા.ર9 ને રવિવારે સવારે 10 થી 11.30 કલાકે રાષ્ટ્રિય શાળા, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: ભરતભાઈ અંબારામજી દુધરેજીયા (ઉ.7ર) નું તા.ર6ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.30 નાં સાંજે 4 થી 6 સંતકુટીર, આનંદનગર કોલોની ક્વાર્ટર નં.ર, એલ-17, નીલકંઠ સિનેમા સામેની શેરી, રાજકોટ છે.

રાજકોટ: ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ગીતાબેન પંચોલી (ઉ.74) તે ત્રંબકભાઈ મૂળશંકરભાઈ પંચોલીના પત્ની, દિપકભાઈ (શાત્રી), ગૌતમભાઈ, હિરેનભાઈ (આટકોટ બ્રહ્મસમાજ પ્રમુખ), શ્વેતાબેન આશુતોષકુમાર શુકલ (જૂનાગઢ)ના માતા સ્વ.મગનલાલ પંડયા (જીચકા)વાળાના દીકરીનું તા.ર6 ના અવસાન થયુ છે. બેસણુ તા.30 ના બપોરે 4 થી 6 ત્રંબકભાઈ મૂળશંકરભાઈ પંચોલી, બ્રાહ્મણ શેરી, આટકોટ ખાતે છે.

રાજકોટ: ભાનુબેન દોલતસિંહ પરમાર તે પરેશભાઈના માતા, નિરાલી, અંશના દાદીનું તા.ર6 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર8 ના સાંજે 4 થી 6, ‘રાષ્ટ્રીયશાળા હોલ’, રાષ્ટ્રીયશાળા માર્ગ, મંગળા રોડ, રાજકોટ છે.

રાજકોટ: વડનગરા નાગર કામીનીબેન કનકપ્રસાદ ઝાલા (ઉ.8પ) તે જ્યોતિ અભિજ્ઞ અંજારીયા અને હીના પરાગ માંકડના માતાનું અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર8 ના શનિવારે સાંજે પ થી 6 દરમિયાન સોમનાથ મહાદેવ મંદિર, સોજીત્રાનગર, પાણીના ટાંકા પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.

કારેજ: માંગરોળ તાલુકાના કારેજના આજક ગીરીનારાયણ બ્રાહ્મણ જયપ્રકાશ (બટુકભાઈ) રમણીકલાલ પંડયા (ઉ.7પ) તે સ્વ.ગોપાલભાઈ, વાસુદેવભાઈના મોટાભાઈ, મેહુલભાઈના પિતાનું તા.ર7ના અવસાન થયુ છે. બેસણુ તા.ર8 ના બપોરે 3 થી પ તેમના નિવાસ સ્થાને કારેજ છે.

રાજકોટ: સ્વ.તેજસકુમાર શુકલ તે સ્વ.રજનીકાંત દુર્ગાશંકર શુકલના પુત્ર, ચંદનબેનના પતિ, પ્રેરણા, રૂચા શુકલના પિતા, રવિશંકર નથુભાઈ પંડયા (ધોરાજી)ના જમાઈ, ભગીરથભાઈ પંડયા (ધોરાજી)ના બનેવીનું તા.ર6ના અવસાન થયું છે. બેસણું બન્ને પક્ષનું સાથે તા.30ના 4થી 6 રૈયા રોડ, શ્રીજી પાર્ક મેઈન રોડ, ઓમકારેશ્વર મંદિરે છે.

રાજકોટ: રાજગોર બ્રાહ્મણ હર્ષદભાઈ ચાંવ (ઉં.61) પાળિયાદ નિવાસી, હાલ રાજકોટ તે સ્વ.બચુભાઈ વિઠ્ઠલભાઈ ચાંવના પુત્ર, ગાયત્રીબેનના પતિ, કિશોરભાઈ, ભગવતિબેન ચંદ્રકાંતભાઈ મહેતાના ભાઈ, નરશીભાઈ હરજીભાઈ શીલુના જમાઈનું તા.ર7ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી 6, શિવશક્તિ કોલોની, રામેશ્વવર મહાદેવ મંદિર, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

જૂનાગઢ: નયનાબેન હિંડોચા (ઉં.76) તે સ્વ.નવીનચંદ્ર દામોદરદાસ હિંડોચાના પત્ની, સંજયભાઈ (લુપીન લિમિટેડ), તેજસભાઈ, રીટાબેન રસિકકુમાર સોઢા (વેરાવળ)ના માતા, દીપભાઈના દાદીમા, સ્વ.રામદાસ પરમાનંદ દાસ મશરૂ (આર હેમંતલાલ દવાવાળા)ના પુત્રીનું તા.ર7ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સાદડી તા.ર8ના સાંજે પથી 6 તેમના નિવાસ સ્થાન માય નેસ્ટ-આઈ એપાર્ટમેન્ટ, સરદારપરા મેઈન રોડ, રેલ્વે સ્ટેશન પાછળ, જૂનાગઢ છે.

રાજકોટ: દશા સોરઠિયા વણિક પુષ્પાબેન શેઠ (ઉં.73) તે નાનાલાલ ભગવાનજી શેઠના પત્નિ, સ્વ.વલ્લભભાઈ, સ્વ.ગુણવંતભાઈ, સ્વ.પ્રવિણભાઈના નાનાભાઈના પત્ની, પ્રદીપ, રાકેશ, સંકલ્પના કાકી, સ્વ.તારાબેન રમણિકભાઈ તલાટી, હસમુખભાઈ જગજીવન ઝવેરી, રશ્મિબેન રાજેશકુમાર માંડવિયાના બહેન, સ્વ.જયાબેન મોતીચંદ શેઠ તથા શારદાબેન રજનીકાંત સંઘાણીના ભાભીનું તા.ર7ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર8ના સાંજે પથી 6 સહારા એપાર્ટમેન્ટ, ધર્મજીવન સોસાયટી, ભક્તિનગર શેરી નં.1ર, રાજકોટ છે. સદ્ગતની લૌકિક ક્રિયા બંધ છે.

રાજકોટ: સ્વ.પરષોત્તમભાઈ તન્નાના પુત્ર મોહનભાઈ તે ઉર્મિલાબેન, ભાવનાબેન, રેખાબેન, બીનાબેન, નીલાબેન તથા અનિલભાઈ તન્નાના પિતાનું તા.ર7ના અવસાન થયુ છે. બેસણુ તા.30ના સાંજે પથી 6.30 જાગનાથ મંદિર, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

S-400 સહિત 2.38 લાખ કરોડની રક્ષા ખરીદીને મંજૂરી રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી ડીએસી બેઠકમાં લેવાયો નિર્ણય March 28, Sat, 2026