લીલાખાના
નારાયણ કેળવણી મંડળના પ્રમુખ ચંદુભાઈ વઘાસિયાનું અવસાન
ભાદરડેમ
લીલાખા: ગોંડલ તાલુકાના લીલાખા નારાયણ કેળવણી મંડળના પ્રમુખ લીલાખાની હરીરામ જલારામ
હાઈસ્કુલના નિવૃત્ત આચાર્ય ચંદુભાઈ પોપટભાઈ વઘાશીયા (ઉં.77) તે વિજયાબેન ચંદુભાઈ વઘાશીયાના
પતિ સ્વ.કાર્તિકભાઈ વઘાશીયા, અલ્પાબેન અમૃતભાઈ દુધાત્રા (જૂનાગઢ), બીનાબેન નિતીનભાઈ
બાબરીયા (ધોરાજી)ના પિતા તથા સ્વ.રામજીભાઈ મનજીભાઈ ધામેલિયા, સ્વ.પરસોત્તમભાઈ મનજીભાઈ
ધામેલિયા, સ્વ.લાલજીભાઈ મનજીભાઈ ધામેલિયાના ભાણેજ, એલ.આઈ.સી. વિમા એજન્ટ એસ.પી.ધામેલિયા
(રાજકોટ), સચિનભાઈ લાલજીભાઈ ધામેલિયા, વિન્દુભાઈ રામજીભાઈ ધામેલિયા, અશોકભાઈ રામજીભાઈ
ધામેલિયા, લીલાખા નારાયણ કેળવણી મંડળના ટ્રસ્ટી મનિષભાઈ લાલજીભાઈ ધામેલિયાના ભાઈનું
તા.ર4નાં અવસાન થયું છે.
રાજકોટ:
વારા વિનોદભાઈ દેવજીભાઈનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન તથા 64મું દેહદાન કરાવેલ છે. તે જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન,
ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 815મું ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ:
સ્નેહલતાબેન ગજાનનરાવ ચૌગુલે (ઉ.88) તે સ્વ. ગજાનનરાવ પાંડુરંગરાવ ચૌગુલે (િનવૃત્ત
રેલવે કર્મચારી)ના પત્ની, સ્વ. અનિલભાઇ (િનવૃત્ત નાગરીક બેંક), સુરેખાબેન, નિર્મલાબેન,
રાજુભાઇ અને મનોજ ચૌગુલેના માતા, પાર્થ અને પ્રશાંતના દાદીનું તા.22ના અવસાન થયું છે.
ઉઠમણુ: પ્રાર્થના સભા તા.26ના સાંજે 5 થી 6-30 ભીડભંજન મહાદેવ મંદિર, પરસાણાનગર શેરી
નં. 7, રાજકોટ છે.
ઉપલેટા:
નવીનચંદ્ર જમનાદાસ કાછેલા (ઉ.76) તે સ્વ. પ્રભુદાસભાઇ, ડોકટર જે.જે. કાછેલા, ધીરજલાલ,
અશોકકુમાર, મુકુંદભાઇના ભાઇ, જયેશભાઇ તથા રૂપલબેન અને બિનલબેનના પિતા, તૃપ્તિબેનના
સસરાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26નાં સવારે 10 થી 11 દરમિયાન મઠા ઝાલાવાડીયા
સમાજની વાડી, કચરા ડાહ્યા ચોક, ઉપલેટા છે.
ગોંડલ:
ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ ચિત્રાબેન રશ્મિભાઇ શુકલ (ઉ.68) તે સ્વ. ડી.ડી. શુકલનાં પુત્રવધુ,
સ્વ. લાભશંકરભાઇ જોશી (કાલાવડ)ના પુત્રી, ડો. રશ્મિભાઇ શુકલનાં પત્ની, રાજીવભાઇના માતા,
ડો. જ્યોતિબેન, ઇન્દુબેનના ભાભી, ભાવિનભાઇના કાકીનું તા.23નાં અવસાન થયું છે. બેસણું
તા.26નાં સાંજે 4 થી 6 લુહારવાડી, સ્ટેશન પ્લોટ ગોંડલ છે.
જામનગર:
દેવીબેન કરશનભાઇ ડાંગર તે કરસનભાઇ જે. ડાંગરના પત્ની, ગીતાબેન, સંગીતાબેન અને આનંદભાઇના
માતા, ભાવિશાબેનના સાસુનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.26નાં સાંજે 4 થી 6 ગુલાબનગર
આહીર સમાજ, જામનગર છે.
રાજકોટ:
જનકભાઇ નરસિંહદાસ અડીએચા (ઉ.77) તે વનિતાબેનના પતિ, પિયુષભાઇ, કેતનભાઇ, નિશાબેન કેતનભાઇ
બકરાણિયાના પિતા, સ્વ. મહેન્દ્રભાઇના નાનાભાઇ, કૌશિકભાઇ, સ્વ. રમેશભાઇના મોટા ભાઇ,
સ્વ. ત્રિવેણીબેન નરસિંહભાઇ ઘોરેચાના ભાઇ, સ્વ. નાનજીભાઇ હંસરાજભાઇ પેશાવારીયાના જમાઇનું
તા.20ના અવસાન થયું છે. બેસણુ: તા.26નાં સાંજે 4 થી 5-30 વિશ્વકર્મા કેળવણી મંડળ, ભક્તિનગર
સ્ટેશન પ્લોટ, શેરી નં.7/10ના ખુણે, રાજકોટ છે.
પોરબંદર:
વિજયાબેન દાસાણી (ઉ.78) તે લક્ષ્મીદાસ ગાંડાલાલ દાસાણીના પત્ની, મિતુલભાઇ, મીનાબેન
કીર્તિભાઇ ખંડેરીયા, હીનાબેન અતુલભાઇ નથવાણી, ભારતીબેન યોગેશભાઇ જીવરાજાની, આરતીબેન
પરેશભાઇ કારીયા, નીતાબેન જયેશભાઇ કારીયાના માતા, વંદનાબેનના સાસુ, જીયાનના દાદીનું
તા.24ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પીયર પક્ષની સાદડી તા.26નાં 4-15 થી 4-45 લોહાણા
મહાજનવાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુકત છે.
જેતપુર:
બાબુભાઈ મગનભાઈ નથવાણીના પુત્ર પ્રફુલભાઈ (ઉં.61) તે સ્વ.ભરતભાઈ, મુકેશભાઈ, ભાવનાબેનના
ભાઈ, ધ્રુવભાઈ નથવાણી તથા વૃંદાબેન ઉત્તમકુમાર કોટકના પિતા, કેશવલાલ મગનલાલ નથવાણીના
ભત્રીજા, રાજેશભાઈ ઉનડકટના બનેવીનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26નાં સાંજે 4 થી 5 સામનાથ મહાદેવ મંદિર,
દેસાઇ વાડી ખાતે શ્વસુર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
વાળંદ મુકતાબેન ભીખુભાઇ શીશાંગીયા (ઉ.95) તે સ્વ. ગીરીશભાઇ, સ્વ. રાજુભાઇ તથા ભરતભાઇ
શીશાંગીયા તથા રમાબેન, રંજનબેનના માતા, કેતન, હિરેન, ચિરાગ, કેવલ, નીશાબેન, હેતલબેન,
કિંજલબેનના દાદીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4 થી 6 રાજનગર મેઇન
રોડ, રેલનગર, ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ રાજકોટ બંને પક્ષનું બેસણું સાથે છે.
રાજકોટ:
મૂળ ગામ મિયાવડલા હાલ રાજકોટ સુરેશભાઇ ગોરધનભાઇ રાવરાણી (ઉ.47) તે અરવિંદભાઇ, કાળુભાઇ,
હરસુખભાઇના ભાઇ, ઉદયભાઇના પિતાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4 થી
6 કોઠારિયા સોલવન્ટ રાધિકા રેસિડેન્સી શેરી નં.1, પંચનાથ મહાદેવ મંદિર તેમના નિવાસસ્થાને
છે.