પોરબંદર
: ગીતાબેન ચોટાઇ તે કિશોરચંદ્ર ગોકુલદાસ ચોટાઇના પત્ની તેમજ રાજેશભાઇ, સ્વ. અમરીશભાઇ,
રાકેશભાઇ, આરતીબેન સંજયભાઇ સેજપાલ (રાજકોટ)ના માતાનું તા.23ના અવસાન થયું છે.
વેરાવળ:
ચંપાબેન કાનાબાર (ઉ.95) તે સ્વ. જમનાદાસ મથુરાદાસ કાનાબારના પત્ની, હસમુખભાઇ (પરાગ
એન્ટરપ્રાઇઝ), ધનસુખભાઇ (ગાંધીધામ), રાજુભાઇ, જ્યોત્સનાબેન તથા ભારતીબેન સોઢા (ચલાલા)ના
માતા, કેતનભાઇ, અક્ષય, જીગીશ, ગૌરવ (ગાંધીધામ), આશિષના દાદીમાનું તા.23ના અવસાન થયું
છે. ઉઠમણું તા.24ને મંગળવારે સાંજે 5 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિર, રેયોન હાઉસીંગ સોસાયટી,
વેરાવળ ખાતે છે.
રાજકોટ:
ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ કોયલી અને હાલ રાજકોટ
નિવાસી મંજુલાબેન (ઉ.80)તે સ્વ. રસિકલાલ ઉમિયાશંકર પંડયાના પત્ની, સ્વ. પરેશભાઇ અને
મનોજભાઇના માતાશ્રી તેમજ વિમલભાઇ અને ઉર્મિશભાઇના કાકી તેમજ આનંદ, કિંજલ, વિશાલ અને
વિશાખાના દાદીનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.26ને ગુરૂવારે સાંજે 5 થી
6 મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, મિલપરા શેરી નં.1, રાજકોટ ખાતે છે.