ચક્ષુદાન,
સ્કીન ડોનેશન
રાજકોટ:
કુરિયાબેનનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી
ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન થયેલ છે, જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 713 તથા 36મુ સ્કીન ડોનેશન ચક્ષુદાન થયેલ
છે.
રાજકોટ:
પીપળવા (પ્રાંચી) નિવાસી નાથળીયા ઉનેવાળ કુસુમબેન કાંતિલાલ ઉપાધ્યાય (ઉ.7પ) તે કાંતિલાલ
મૂળશંકર ઉપાધ્યાયના પત્ની, સ્વ.રાહુલભાઈ, શાત્રી મેહુલભાઈ, આશાબેન રાજેશકુમાર રાવલના
માતુશ્રી, મુંબઈ નિવાસી દિનેશભાઈ હરિશંકર શ્રોત્રિય, વેરાવળ નિવાસી હરેશભાઈ ભાનુશંકર
શ્રોત્રિયના બહેનનું તા.ર9ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.3ના બપોરનાં 3 થી પ નાથળીયા
ઉનેવાળ બ્રહ્મસમાજવાડી 80 ફૂટ રોડ, ચંદ્રમૌલેશ્વર મંદિરની પાછળ, વેરાવળ છે.
જેતપુર:
લુહાર સ્વ.નરોત્તમભાઈ નાથાભાઈ પરમાર (ઉ.80) તે સ્વ.લવજીભાઈ, સ્વ.ઈશ્વરભાઈ, સ્વ.જેન્તીભાઈના
નાનાભાઈ, સ્વ.જયસુખભાઈ, ધીરૂભાઈના મોટાભાઈ, ધર્મેન્દ્રભાઈ, અજયભાઈ, કિશોરભાઈ તથા સંગીતાબેનના
પિતાનું તા.30ના અવસાન થયું છે. બેસણુ તા.3નાં સાંજે 4 થી 6 શામનાથ મહાદેવ મંદિર, દેસાઈવાડી,
જેતપુર છે.
રાજકોટ:
શાંતાબેન ભાવગર ગોસ્વામી (ઉં.89) તે ભાવગર લાલગર ગોસ્વામીના પત્ની, ભારતીબેન ગોસાઈ
(રાજકોટ), મંછાબેન ગોસ્વામી (રાજકોટ), રેખાબેન ગોસ્વામી (રાજકોટ), નીરૂબેન ગોસ્વામી
(રાજકોટ), રીટાબેન ગોસાઈ (ધ્રોલ)ના માતુશ્રીનું તા.ર9નાં અવસાન થયું છે. બેસણુ તા.3નાં
4 થી 6 રેસકોર્સ પાર્ક 0ર/10ર, સદ્ગુરૂ વાટિકા સામે, મારૂતિનગર, એરપોર્ટ ફાટક પાસે,
રાજકોટ છે.
બાબરા:
રતિલાલ નાનજીભાઈ સોલંકી તે મંજુલાબેનના પતિ, ભાવેશભાઈ, રૂપેશભાઈ, દિપ્તીબેન, કાજલબેનના
પિતા, વર્ષાબેનના સસરા, હેલીબેનના દાદા, ધાર્મિક અક્ષરના નાનાનું તા.ર9ના અવસાન થયું
છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણીક રાજકોટ નિવાસી મગનલાલ પ્રેમચંદભાઈ ધ્રુવનાં પત્ની મુક્તાબેન (ઉં.80)
તે અજય મગનલાલ ધ્રુવ, પારૂલબેન વિપુલકુમાર કોઠારીનાં માતુશ્રી, નિશિત, ઋષિતનાં દાદી,
ક્રિશયનાં મોટા દાદી, મનહરભાઈ, અનિલભાઈ, પંકજભાઈ, ભાવેશભાઈ તથા કૃષ્ણકાંતભાઈ (કે.કે.ધ્રુવ)નાં
કાકી, અશ્વિનભાઈ કાચલિયાનાં મોટા બહેનનું તા.ર9નાં અવસાન થયું છે. બેસણુ તા.3ના સાંજે
4 થી પ પ્રદ્યુમન એસ્પાયર હોલ, પ્રદ્યુમન એસ્પાયર એપાર્ટમેન્ટ (િનવાસસ્થાન), સ્પીડવેલ
પાર્ટી પ્લોટ, શ્રીનાથધામ હવેલી પાસે, રાજકોટ છે.
રાજકોટ:
ઉંબરીવાળા હાલ રાજકોટ પ્રભુદાસભાઈ હિરજીભાઈ સુચક (ઉ.80) તે ભગવાનજીભાઈ, ધીરૂભાઈના મોટાભાઈ,
નિમીત સુચક (જલારામ એગ્રી ટ્રેડ પ્રા.લી.) વિવેક સુચક (એયુ બેંક) અને ડૉ.િહમાંશુ સુચકના
મોટાબાપા તથા ડોળાસાવાળા સ્વ.વલ્લભદાસ દેવરાજ ભુપતાણીના જમાઈનું તા.30ના અવસાન થયું
છે. ઉઠમણુ, શ્વસુર પક્ષની સાદડી તા.3નાં સાંજે 4.30 થી 6 તેમના નિવાસસ્થાન એ/803 હરિકૃષ્ણ
હાઈટ્સ, એરટેલ સર્વર ઓફિસની બાજુમાં, ધ સ્પેસ બિલ્ડિંગની પાછળ, માધાપર ચોકડી, રાજકોટ
છે.
રાજકોટ:
ગિરીશભાઈ જમનાદાસભાઈ સેજપાલ (ઉં.59) તે સ્વ.જમનાદાસ કરશનજીભાઈ સેજપાલના પુત્ર, પુનીતાબેનના
પતિ, પ્રિયંકા, મંથનના પિતાશ્રી, જયેશભાઈ, રાજનભાઈ તથા દક્ષાબેન જીતેન્દ્રકુમાર કુંડલિયાના
ભાઈ, ધ્વનિલકુમાર અતુલકુમાર રૂપારેલિયાના સસરા, હરગોવિંદભાઈ કરશનજીભાઈ સેજપાલના ભત્રીજા,
રમેશભાઈ, બીપીનભાઈ, ભરતભાઈ, ઘનશ્યામભાઈ તથા પંકજભાઈના ભાઈ, સ્વ.અમૃતલાલ દેવચંદભાઈ ભોજાણી
(મોરબી)ના જમાઈનું તા.28ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.3ના
સાંજે 5થી 6, પારસ કોમ્યુનીટી હોલ, નિર્મલા સ્કૂલનની સામેની શેરી, રાજકોટ છે.