આધેડની અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
અમરેલી,
તા.6: અમરેલીમાં રહેતા એક શખસે રાજકોટનાં એક સોની કામ કરતા આધેડને ઙઘઘગઅઠઅકકઅ Bિઍંગઈઘછઙ
બેંકમાંથી ઘરેણાં છોડાવવા માટેની વાત કરી આધેડને રાજકોટથી અમરેલી બોલાવી આધેડ પાસેથી
પોતાના બેંક ખાતામાં રૂપિયા 2,30,000 ટ્રાન્સફર કરાવી તથા રૂપિયા 55,000 પોતાના ખાતામાં
જમા કરાવી બેંકે ઘરેણું છોડાવવા જવાની વાત કરી અને અમરેલીના જેશીંગપરા ખાતે આવેલી એસબીઆઇ
બેંક તથા ઙઘઘગઅઠઅકકઅ Bિઍંગઈઘછઙ બેંક પાસે આધેડને ઉતારી આરોપી પોતે પોતાનું સ્કૂટર લઇ
ભાગી જઇ રાજકોટનાં આધેડ સાથે રૂપિયા 2,85,000ની છેતરાપિંડી કર્યાની અમરેલી સીટી પોલીસમાં
ફરિયાદ નોંધાય છે.
આ બનાવમાં
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયા રોડ પર યુનિવર્સ બિલ્ડીંગમાં રૂમ
નં. 2-એ-701માં રહેતાં અને સોની કામ કરતાં પિયુષભાઇ જમનાદાસ જગડા નામના 44 વર્ષીય આધેડ
બેંકમાં મુકેલું ઘરેણું છોડાવી અને ખરીદ કરે છે. જેથી અમરેલીમાં રહેતાં હિમાંશુભાઇ
પરમાર નામના શખસે રાજકોટના આધેડનો સંપર્ક કરી અને પોતાના ઘરેણું ઙઘઘગઅઠઅકકઅ
Bિઍંગઈઘછઙ બેંકમાંથી છોડાવવા માટે વાત કરી આધેડને તા.5ના રોજ રાજકોટથી અમરેલી બોલાવી
તેમની આધેડ પાસેથી પોતાના બેંક ખાતામાં રૂ.2,30,000 ટ્રાન્સફર કરાવી તથા રૂ.55,000
પોતાના ખાતામાં જમા કરાવી બેંકે ઘરેણું છોડાવવા જવાની વાત કરી અને અમરેલીના જેશીંગપરા
ખાતે આવેલી એસબીઆઇ બેંક તથા ઙઘઘગઅઠઅકકઅ Bિઍંગઈઘછઙ
બેંક પાસે આધેડની ઉતારી આરોપી પોતે પોતાનું સ્કૂટર લઇ ભાગી જઇ રાજકોટનાં આધેડ
સાથે રૂ.2,85,000 ની છેતરાપિંડી કર્યાની અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ