ગોંડલ-જેતપુર વચ્ચે એક કિલોમીટર લાંબી વાહનોની કતારો, એક કલાક સુધી લોકો અટવાયા: ટોલ વસુલાત ચાલુ રાખતા નિયમોના પાલન સામે સવાલો
ધોરાજી,
તા.15
:
રાજકોટ-પોરબંદર
અને
જૂનાગઢને
જોડતા
નેશનલ
હાઇવે
પર
ટ્રાફિકજામની
સમસ્યા
વાહનચાલકો
માટે
માથાનો
દુખાવો
બની
છે.
દિવાળી
અને
લાભપાંચમના
તહેવારો
દરમિયાન
ટોલનાકા
પાસે
વાહનોની
લાંબી
કતારો
લાગી
હતી.
તહેવારો
પૂર્ણ
થયા
બાદ
રવિવારે
પણ
ગોંડલ-જેતપુર
વચ્ચે
ભારે
ટ્રાફિકજામ
સર્જાતાં
વાહનચાલકોને
એક
કલાક
સુધી
અટવાવાનો
વારો
આવ્યો
હતો.
ખાસ
કરીને
ટોલનાકાથી
એક
કિલોમીટર
દૂર
સુધી
વાહનોની
કતારો
જોવા
મળી
હતી.
રાજકોટ-જેતપુર
વચ્ચે
છ
લેનના
હાઇ
વેનું
કામ
છેલ્લાં
બે
વર્ષથી
ચાલી
રહ્યું
છે.
જિલ્લા
કલેક્ટર
અને
રાજ્ય
સરકાર
દ્વારા
કામ
ઝડપથી
પૂર્ણ
કરવા
સૂચનાઓ
અપાઈ
હોવા
છતાં
કામગીરી
ધીમી
હોવાની
ફરિયાદો
ઊઠી
રહી
છે.
જલારામ
જયંતીના
દર્શનાર્થે
જતા
લોકોની
અવરજવર
વચ્ચે
ટોલનાકા
પર
ટ્રાફિકનું
ભારણ
વધ્યું
હતું.
વાહનોની
લાંબી
કતારો
હોવા
છતાં
ટોલ
વસૂલાત
ચાલુ
રાખવામાં
આવતાં
ટોલના
નિયમોના
અમલ
સામે
સવાલો
ઊઠ્યા
હતા.
ટ્રાફિકજામમાં
108 જેવી
ઇમરજન્સી
સેવાઓને
પણ
મુશ્કેલી
પડતી
હોવાની
ફરિયાદો
સામે
આવી
છે.
વાહનચાલકોએ
હાઇવે
પર
પેટ્રાલિંગ
વધારવા,
ટોલ
વ્યવસ્થામાં
સુધારો
કરવા
અને
અધૂરું
કામ
ઝડપથી
પૂર્ણ
કરવાની
માગ
કરી
છે.