• બુધવાર, 25 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ગોંડલ: મૂળ ગોંડલ નિવાસી સ્વ.પ્રતાપરાય રતિલાલ જોશીના પુત્ર જનકરાય (ઉં.8ર) (નિવૃત્ત એન્જીનીયર-માર્ગ મકાન), નમ્રતાબેન અશેષભાઈ પટેલ, જોગેનભાઈના પિતાનું તા.ર4 ના ગાંધીનગર ખાતે અવસાન થયું છે. બેસણુ તા.ર6 નાં સવારે 9 થી 11 કલાકે, ગાંધીનગર, ગીફટ સીટી રોડ, શ્રી રંગ એરોમા ખાતેના નિવાસ સ્થાને છે.

પોરબંદર: જીવનભાઈ રણછોડભાઈ જુંગી (ઉ.71) (પોરબંદર માછીમાર બોટ એશો.ના પૂર્વ પ્રમુખ, સમસ્ત ખારવા સમાજના પૂર્વ પટેલ), તે પ્રેમજીભાઈ, મહેશભાઈ, નરેશભાઈના ભાઈ, મેહુલભાઈ, રોનક, કાવ્યના પિતાનું તા.રર ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર6 ના બપોરે 3 થી 4 ચોપાટી ગ્રાઉન્ડ ઉપર આવેલા રામદેવજી મહાપ્રભુના મંદિર ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

ગોંડલ: રિબ નિવાસી વ્યાસ પરિવારના રમેશચંદ્ર રવિશંકર વ્યાસ (ઉં.84) (નિવૃત્ત જી.ઈ.બી.) તે સ્વ.મુક્તાબેન (નિવૃત્ત શાળા નં.7) ના પતિ, દિવ્યેશ, દર્શનના પિતા, પુજા, જીનલના દાદા, હેતના નાનાનું તા.રર ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણુ તા.ર6 ના ગુરૂવારે રાખેલ છે. સદ્ગતની ઈચ્છા મુજબ લૌકિક કાર્ય બંધ રાખેલ છે.

વેજાગામ: ઘનશ્યામસિંહ જગતસિંહ જાડેજા તે દિગ્વિજયસિંહના પિતાનું તા.ર4ના અવસાન થયું છે.

સાવરકુંડલા: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સાવરકુંડલા નિવાસી ઋષિકુમાર મુકુન્દરાય મહેતા (રીટાયર્ડ કર્મ. નગરપાલીકા-સાવરકુંડલા) (ઉં.60) તે માધવ મહેતાના પિતા અલકાબેનના પતિ, પ્રશાંતભાઈ મહેતા (નગરપાલીકા-સાવરકુંડલા), બંસીબેન, હિતેન્દ્રભાઈ ચૌહાણના કાકા, કમલેશભાઈ રમણીકલાલ દવે (જૂનાગઢ)ના બનેવી, રસીકભાઈ છોટાલાલ મહેતા (મોટા લીલીયા હાલ રાજકોટ)ના મોટાભાઈનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.ર6ના સાંજે 3થી 6 રાજગોર બોર્ડીંગ, દેવળા ગેઈટ પાસે, સાવરકુંડલા છે.

રાજકોટ: પ્રકાશભાઈ ધીરજલાલ ભટ્ટી (ઉ.વ.56) (કસ્ટમ ઓફિસ)તે કંચનબેન ભટ્ટીના પુત્ર, દિપકભાઈ, મનિષભાઈ ભટ્ટીના મોટાભાઈનું તા.ર3 ના અવસાન થયું છે. બેસણુ તા.ર6 ના સાંજે 4:30 થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, ગીતગુર્જરી સોસાયટી મેઈન રોડ, એરપોર્ટ રોડ, રાજકોટ છે.

રાજકોટ: કલ્પનાબેન ભરતભાઈ કોટક તે રાજકોટ નિવાસી ભરતભાઈ વ્રજલાલ કોટકના પત્ની, જાગૃતિબેન દીપકુમાર મજીઠીયા, મિતલબેન ગોપાલકુમાર પંચમતિયાના માતા, લક્ષ્મીદાસ છગનલાલ અઢિયાના દીકરીનું તા.ર4 ના અવસાન થયું છે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.ર6 નાં બપોરે 4:30 થી પ:30 રામેશ્વર મહાદેવ મંદિર, પુનિત સોસાયટી, કોઠારીયા રોડ, રાજકોટ છે.

ગોંડલ: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ રવિભાઈ મનસુખભાઈ વ્યાસ (રવિભાઈ રસોયા) (ઉ.72) તે સ્વ.શૈલેષભાઈ, ભાવિનભાઈ, અનુબેન હર્ષદભાઈ પંડયા (રાજકોટ), ઉષાબેન અશોકભાઈ દવે (રાજકોટ), સ્વ.દીનાબેન તરુણભાઈ ત્રિવેદી (રાજકોટ)ના ભાઈ, સ્વ.પાર્થભાઈના પિતા, ગોપાલભાઈના મોટાબાપુજી, હેતાંશના દાદા, સ્વ.સુરેશચંદ્ર ચુનીલાલ પંડયા (લાલપુર)ના જમાઈનું તા.ર3 ના અવસાન થયું છે. બેસણુ તા.ર6 ના બપોરે 3:30 થી પ:30 “શ્રી રાંદલ કૃપા’’, 8/19 સ્ટેશન પ્લોટ, ગેંડલ છે.

ગોંડલ: જયંતિલાલ ભગવાનજીભાઈ પટેલના પુત્ર રજનીકાંતભાઈ (ઉ.58) તે જલ્પાબેનના પતિ, નમનભાઈ, કિંજલબેન પિયુષભાઈ ગાંગાણીના પિતાનુ તા.ર3 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર6 ના બપોરે 3 થી પ, પટેલવાડી, જેલ ચોક, ગોંડલ છે.

ગોંડલ: ધીરજલાલ પોપટલાલ ચોલેરાના પત્ની લતાબેન (ઉ.60) તે પ્રમોદભાઈ, વિશાલભાઈના માતા, સ્વ.રસિકભાઈ, જયંતીભાઈ, સ્વ. હરગોવિંદભાઈ, કિરીટભાઈના નાનાભાઈના પત્ની, કમલેશભાઈ, નીતેશભાઈ, પ્રફુલભાઈ, વિજયભાઈ, કેતનભાઈ, વિવેકભાઈના કાકી, લક્ષ્મીદાસ (ભીખાભાઈ) મગનલાલ કાનાબારના પુત્રીનું તા.ર4 ના અવસાન થયું છે. બેસણુ, સાદડી તા.ર6 નાં સાંજે 4 થી પ લોહાણા મહાજનવાડી, વિભાગ નંબર-ર, મહાદેવવાડી, ગોંડલ છે.

જૂનાગઢ: કનૈયાલાલ પોપટલાલ ઠાકર (ઉં.84) તે હેમાબેન (સૂરશિંગાર સંગીત) ના પતિ, અમી, ખ્યાતિ, બિહાગના પિતાનું તા.ર4 ના અવસાન થયેલ છે. બેસણુ તા.ર7 ના સાંજે 4:30 થી પ:30 અનંત ધર્માલય, માંગનાથ રોડ, જૂનાગઢ છે.

અમરેલી: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ ચિતલ હાલ અમરેલી હર્ષિદાબેન ગુણવંતરાય દવે (ઉ.84) તે ઠાકોરલાલ ઓધવજી દવે (મુંબઈ) ના દિકરી, સ્વ.ગુણવંતરાય વ્રજલાલ દવે (નિવૃત ઓડિટર)ના પત્ની, સ્વ.રાજેશભાઈ (કેનેડા), કમલેશભાઈ (કેનેડા), અવિનાશભાઈ (જામનગર), ભરતભાઈ (અમરેલી), નીતિનભાઈ (પુના) ના માતા, દિનેશભાઈ (અમદાવાદ), હસમુખભાઈ (મુબઈ) ના ભાભી, સરોજબેન, સ્વાતિબેનના સાસુ, જાન્હવીના દાદીનું તા.ર4 ના અવસાન થયું છે. બેસણુ તા.ર6 ના સાંજે 4 થી 6 ખેડાવાળ બ્રાહ્મણ બોર્ડિંગવાડી, મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ સામે, અમરેલી છે.

ગઢડા (સ્વામિના): રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) મૂળ વતન ભડલી હાલ ગઢડા સ્વામિના, ભરતભાઈ કાંતિભાઈ તેરૈયા (ઉ.59) તે સ્વ.કાંતિભાઈ ભીમભાઈ તેરૈયાના પુત્ર, રમણીકભાઈ (બકુભાઈ) (બાબરા), રસિકભાઈ (ગઢડા), કાનાભાઈ (ભડલી), હંસાબેન મહેશભાઈ મંડિર (જસદણ), રમાબેન મુકેશભાઈ બોરીસાગર (બિલખા), જ્યોત્સનાબેન પ્રવીણભાઈ મંડિર (કુંભારા)ના ભાઈ, ઘનશ્યામભાઈ ગોર, હાર્દિકભાઈ ગોર (ગઢડા ગૌશાળા) તથા વંદનાબેન તેરૈયા (સાયલા) ના પિતાનું તા.ર3 ના અવસાન થયું છે. બેસણુ તા.ર6 ના બપોરે 3:30 થી પ:30 ના મોગલ ગૌશાળા, બાબરપરા, જી.ઈ.બી. પાછળ ગઢડા (સ્વામિના) છે.

રાજકોટ: ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ.અનંતરાય છગનભાઈ વ્યાસ (મેશિયા) તે કમલેશભાઈ, દિવ્યકાંતભાઈના પિતા, રેવંત, ડો.કવનના દાદા, ચંદુભાઈના નાનાભાઈનું તા.ર3 ના અવસાન થયું છે. બેસણુ તા.ર6 ના 4 થી પ:30, રૂડાનગર-1 માં શનિ મંદિરે છે.

જૂનાગઢ: ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ શાન્તાબેન જોષી (ઉં.76) તે સ્વ.હરિલાલ વલ્લભજી જોષીના પત્ની, ગૌરાંગભાઈના માતા, શીતલબેનના સાસુ, હેમાંગીબેન હર્ષભાઈ ભટ્ટ, જહાન્વીબેન અને જીયાબેનના દાદીમા, સ્વ.મુકુન્દભાઈ, સ્વ.ભીખુભાઈ (અશોકભાઈ), ડો.આશિષભાઈ, દિનેશભાઈના કાકીનું તા.ર3 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર6 ના સાંજે 4 થી 6, રામેશ્વર મંદિર, ગીરીરાજ સોસાયટી, જૂનાગઢ છે.

રાજકોટ: જૂનાગઢ નિવાસી હાલ રાજકોટ સ્વ.પ્રાણલાલ હિરાચંદભાઈ ચરાડવા (ઉ.88) તે સોની સ્વ.ભોવાનભાઈ બાવાભાઈ કડેચાના જમાઈ, સ્વ.મગનભાઈ, શાંતિભાઈ, મોહનભાઈ, દલસુખભાઈના બનેવી, ભીખાભાઈ, પરેશભાઈ, વિજયભાઈના ફૂવાનું તા.ર3 ના અવસાન થયુ છે. ટેલીફોનિક સાદડી તા.ર6 ગુરૂવારે સાંજે 4 થી પ રાખેલ છે. મો.નં.92650 93211, 63526 69150, 99797 93612.

ઇ-પેપરના નવા શુલ્ક