ચક્ષુદાન
રાજકોટ:
નાનજીભાઇ હંસરાજભાઇ ગઢીયાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 915મું ચક્ષુદાન થયું છે.
ચક્ષુદાન
પોરબંદર:
જયંતિલાલ ગોવિંદજી રાજાણી (ઉ.91) તે ઠા. ગોવિંદજી રામજીના પુત્ર, ઉપીનકુમાર, વિજયકુમાર,
કિર્તીબેન તન્નાના પિતા, ધ્રુવ, મિત, યુતી, કૃષ્ણના દાદાનું તા.22ના અવસાન થયું છે.
પ્રાર્થના સભા તા.23નાં સાંજે 5 થી 5-30 લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે
ભાઇ-બહેનોની સંયુકત છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું ચક્ષુદાન કરાયું છે.
રાજકોટ:
સુનીલ જગદીશચંદ્ર પારેખ તે જગદીશચંદ્ર કે. પારેખ (ટંકારાવાળા) ના પુત્ર, અશ્વિનભાઇ
ભુવાના જમાઇ, વર્ષા, દેવિન્દ્રા, રાજેશ્રીના નાનાભાઇનું અવસાન થયું છે. બંને પક્ષનું
બેસણું તા.23નાં બપોરે 3-30 થી 5 વાઘેશ્વરી વાડી નં.4, રામનાથપરા, રાજકોટ છે. લૌક્કિ
વહેવાર બંધ છે.
જામનગર:
સ્વ. રતિલાલ રાઠોડના પત્ની રેખાબેન (નિવૃત શિક્ષક) તે સુધીર (મહાનગરપાલિકા), ચંદ્રેશ
રતિલાલ રાઠોડ (ન.પ્રા. શિ. સમિતિ), બિંદુબેનના માતા, ભગવાનજીભાઇ વારા, જયમીની રાઠોડ
તથા દીક્ષિતકુમાર મહેતાના સાસુ, વિરલ રાઠોડ, જીત રાઠોડ, વૈભવી રાઠોડ, પ્રાપ્તિ મહેતાના
દાદીનું તા.21ના અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું
તા.23ના સાંજે 5 થી 5-30 ભોળેશ્વર મહાદેવ મંદિર, ભોઇ જ્ઞાતિની વાડી, ભૂલેશ્વર,
સુભાષ શાકમાર્કેટ પાછળ છે.
પોરબંદર:
બ્રહ્મક્ષત્રિય ત્રિવેણીબેન પ્રમોદભાઇ કાટબામણા (ઉ.76) તે પ્રમોદભાઇ કાટબામણા (ધોરાજી)ના પત્ની, મિહિરભાઇ, ભાવનાબેન, સ્વ. દર્શનાબેન, પ્રજ્ઞાબેનના
માતા, મોહનલાલ જેઠાલાલ છાંટબાર (રાજકોટ)ના પુત્રીનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થના
સભા તા.23નાં 4 થી 4-30 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ભવન, ર- ખાખચોકમાં ભાઇઓ-બહેનોનું સંયુકત
છે.
કાલાવડ:
સોની નવીનચંદ્ર અમૃતલાલ ઝિંઝુવાડીયા (ઉ.80) તે જયેશભાઇ, મેહુલભાઇ, ધ્રુવાબેન હરેશકુમાર
માંડલિયા (ધોરાજી)ના પિતા, સ્વ. ઠાકોરભાઇ, રમેશભાઇ, કૌશિકભાઇના મોટા ભાઇ, ડો. જય, કિંજલબેન
નિરેનકુમાર, ગુંજા, ધ્યાની, દેવિક, શિવાંશના દાદાનું તા.22નાં અવસાન થયું છે. બેસણું
તા.23નાં બપોરે 4 થી 6 પરમેશ્વરી ભુવન, સોની શેરી, કાલાવડ છે.
રાજકોટ:
ચા.મ. મોઢ બ્રાહ્મણ સ્વ. હર્ષદરાય ક્રિષ્નાલાલ ત્રિવેદીના પત્ની રંજનબેન તે જતિનભાઇ,
જનકભાઇ, હરેશભાઇના માતા, નિધિ, દિવ્યા, મેઘાના સાસુ, માનસી, હેતાના દાદી, જયાબેન પંડયા,
પુષ્પાબેન દવે, બિપીનભાઇ, નરેન્દ્રભાઇના ભાભી, સિક્કા નિવાસી કૃપાશંકર મણીશંકર ત્રિપાઠીની
પુત્રી, સુરેશભાઇ, સ્વ. રાજુભાઇ, સ્વ. જીતેશભાઇ, સ્વ. અમરીશભાઇનાં બેનનું તા.20નાં
અવસાન થયું છે. ઉઠમણું- બેસણું બન્ને પક્ષનું સાથે તા.23નાં સાંજે 4 થી 5 મોઢ બ્રાહ્મણ
બોર્ડીગ, મીલપરા, રાજકોટ છે.
રાજકોટ:
જામનગર નિવાસી હાલ રાજકોટ દિનેશભાઇ ત્રિભોવનદાસ પુનાતરના પત્ની જાગૃતિબેન (ઉ.68)નું
તા.22ના અવસાન થયું છે. ઉઠમણું તા.23નાં સવારે 10-30 કલાકે વિરાણી પૌષધશાળા, કોઠારીયા
નાકા, રાજકોટ છે.
જામનગર:
સ્વ. હરિલાલ ચંદુભાઇ કારીયાના પુત્ર દિનેશભાઇ (ઉ.58) તે વૈશાલીબેનના પતિ, મૌલિક, રાહુલના
પિતા, સ્વ. કાંતિભાઇ, શાંતિભાઇના ભત્રીજા, જીગ્નેશભાઇ, નિલેશભાઇ, કવિતાબેન (નાગપુર)ના
મોટા ભાઇનું તા.22ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.23ના બપોરે ચાર વાગે વિક્રમ સોપ
નાગનાથ ગેટ, જામનગરથી નિકળશે.
ધ્રોલ:
કિશોરચંદ્ર મગનલાલ શેઠ (ઉ.83) તે સ્વ. ચંદુલાલ કાલિદાસ દોશી (ટંકારા) ના જમાઇનું તા.18ના
રાજકોટમાં અવસાન થયું છે. બેસણું તા.23ના રાજકોટ મુકામે સદર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય
15 પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે સવારે 10 થી 10-30 છે.
રાજકોટ:
સોરઠીયા રાજપુત મનીષભાઇ નરેન્દ્રભાઇ પરમાર (ઉ.32)નું તા.20નાં અવસાન થયું છે. બેસણું
તા.23નાં 4 થી 6 ગંગેશ્વર મહાદેવ શાકમાર્કેટની બાજુમાં ગાંધીગ્રામ, રાજકોટ છે.
ચલાલા:
ચલાલાના જાણીતા કોન્ટ્રાકટર ગૌતમભાઇ ચૌહાણ અને ચલાલા શહેર ભાજપ મહામંત્રી અશોકભાઇ ચૌહાણના
પિતાશ્રી, ભારત, ભવ્યના દાદા, કાનજીભાઇ મેઘજીભાઇ ચૌહાણનું તા.21 નાં અવસાન થયું છે.
બેસણું તા.23ના સવારે 9 થી સાંજના 5 સુધી તેઓના નિવાસસ્થાન, મારૂતિ સોસાયટી વિભાગ-2,
અમરેલી રોડ, ચલાલા છે.
જૂનાગઢ:
નંદિનીબેન હિરેનભાઇ પોપટ (ઉ.20) તે હિરેનભાઇની પુત્રી, શાંતિલાલની પૌત્રી, પુષ્ટિના
મોટા બહેન, સ્વ. કલ્પેશભાઇ શાંતિલાલ પોપટ, બિન્દુબેન સંજયભાઇ અમલાણી, કિશોરભાઇ, અશ્વિનભાઇ,
કિરીટભાઇ, મયુરભાઇના ભત્રીજીનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.23ના 4 થી
5 જાગનાથ મહાદેવ મંદિર, જલારામ સોસાયટી, તળાવ
દરવાજા, જૂનાગઢ છે.
ભુજ:
નાગર વનદેવીબેન ચંદ્રવદનભાઈ પટ્ટણી (ઉં.75)નું તા.22ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા
તા.23ના સવારે 8-30 વાગ્યે, પ્લોટ નંબર 6, શિવકૃપાનગર, બ્રહ્મ સમાજ વાડી રોડ, કાર્ગો
શોરૂમની પાછળ, કોલેજ રોડથી સ્વર્ગ પ્રયાણધામ જશે.