• સોમવાર, 23 નવેમ્બર, 2026

અવસાન નોંધ

રાજકોટ: હીનાબેન ચિતરંજનભાઈ મહેતા તે સ્વ.મનસુખલાલ લવજીભાઈ નથવાણીના દિકરી, ઉર્વીશ, ઇશિતાબેનના માતાનું તા.19 ના અવસાન થયું છે. બેસણુ તા.23 ના બપોરે 4 થી પ, પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

વિસાવદર: રાજગોર બ્રાહ્મણ જ્યોત્સનાબેન (જીતુબેન) વિઠ્ઠલભાઈ વરડાંગર (ઉં.66) તે વિઠ્ઠલભાઈના મોટી દિકરી, શૈલેષભાઈ (ભાણો) ફ્રુટવાળા, હીનાબેન બાબરાવાળાના માતા, ભીખુભાઈ, મુકેશભાઈ ફ્રુટવાળા (િવસાવદર), દિલીપભાઈ (રાણપુર)ના મોટાબેનનું તા.ર1 ના અવસાન થયુ છે. બેસણુ તા.23 નાં સાંજે 3 થી 6 હનુમાનપરા, મારૂતિનગર, સત્તાધાર રોડ, વિસાવદર તેમના નિવાસ

સ્થાને છે.

રાજકોટ: ઔદીચ્ય ખરેડી બ્રાહ્મણ અરવિંદભાઈ વ્યાસ તે સ્વ.નવલશંકર ચત્રભુજ વ્યાસના પુત્ર, હંસાબેનના પતિ, ગૌરાંગભાઈ, વંદનાબેન (ચકુબેન) ના પિતા, પરેશકુમાર વિરાણીના સસરા, કમલેશભાઈ, સ્વ.પ્રફુલ્લભાઈના વડિલબંધુ, સ્વ.મનસુખભાઈ પંડયાના જમાઈનું તા.ર1 ના અવસાન થયું છે. બેસણુ તા.ર3 નાં સાંજે 3:30 થી પ:30 નટેશ્વર મહાદેવ મંદિર, શેઠ હાઈસ્કૂલ નજીક, 80 ફૂટ રોડ,

રાજકોટ છે.

વેરાવળ: મહેન્દ્રભાઈ મનસુખલાલ વિઠલાણી (બાબા શેઠ) (ઉ.6ર) (અમરદીપ શરાફી સહકારી મંડળીના એમડી) તે પુજાબેનના પતિ, નિધિબેનના પિતા, કેતનભાઈ, વિનુભાઈ, મહેશભાઈ, હીનાબેન રાજેન્દ્રકુમાર લાખાણી (પોરબંદર), ઈલાબેન સંજયકુમાર ભગદેવ (મોરબી), કૃપાબેન વિપુલકુમાર ગણાત્રા (રાજકોટ) ના ભાઈ, સ્વ.જયંતિલાલ હાફાલાલ ખંધેડીયા (મહુવાવાળા)ના જમાઈનું તા.ર0 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.ર3 નાં સાંજે 4:30 કલાકે બિલેશ્વર મહાદેવ મંદિર, શિક્ષક કોલોની,

વેરાવળ છે.

ચલાલા: ચલાલા સમસ્ત તળપદા કોળી સમાજના અગ્રણી, કોન્ટ્રાક્ટર ગૌતમભાઈ ચૌહાણ, ચલાલા શહેર ભાજપના મહામંત્રી અશોકભાઈ ચૌહાણના પિતા કાનજીભાઈ મેઘજીભાઈ ચૌહાણનું તા.ર1 ના અવસાન થયું હતું. સ્વ.કાનજીભાઈની અંતિમયાત્રા સાંજે પાંચ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. જેમાં શહેર ભાજપના આગેવાનો હિંમતભાઈ દોંગા, પ્રવીણભાઈ માલવિયા, જીતુભાઈ કાથરોટિયા, ભઈલુભાઈ વાળા વગેરે જોડાઈને ચૌહાણ પરિવારના દુ:ખમાં સહભાગી બન્યા હતા. શ્રદ્ધાંજલિ અર્પી હતી.

રાજકોટ: ગુજ. શ્રી ગોડ માળવીય બ્રાહ્મણ, ચક્કરગઢ નિવાસી  હાલ રાજકોટ સંઘાણીયા જોષી પરિવાર હસમુખરાય શિવલાલ જોષીના પુત્ર, જયેશભાઇ (ઉ.52) તે કિંજલબેન દિપકભાઇ વેગડ, રાજભાઇ, વૈભવીબેનના પિતા, દિપકભાઇ લલીતભાઇ વેગડાના સસરા, પન્નાબેન નિલેશભાઇ ભટ્ટ, વર્ષાબેન સંજયભાઇ ભટ્ટ તથા જયોતિબેન અજયભાઇ પંડયાના ભાઇ, અનંતરાય કેશવલાલ ભટ્ટના જમાઇ, યજ્ઞેશભાઇ, અશ્વિનીબેન કમલભાઇ જોષી, જયભાઇના બનેવીનું તા.20ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.23નાં સાંજે 4 થી 6 શરણેશ્વર મહાદેવ મંદિર, શિવનગર શેરી નં.8, દોશી હોસ્પિટલ પાસે, રાજકોટ છે.

રાજકોટ: રમેશભાઇ વસંતભાઇ ગોહેલ (ઉ.72) તે ધર્મેશભાઇના પિતા, સ્વ. સતીષભાઇ, સ્વ. રાજુભાઇ, જીતેન્દ્રભાઇના મોટાભાઇ, ઉર્મિલાબેન, સ્વ. ગીતાબેન, બીનાબેનના ભાઇ, તનિશા અને મહેકના દાદાનું અવસાન થયું છે. બેસણું-ઉઠમણું તા.23ના સાંજે 4 થી 6 દરજી સમાજની વાડી, બ્રહ્મસમાજ ચોક પાસે, રૈયા રોડ,

રાજકોટ છે.

પોરબંદર: દિનેશભાઇ કોટેચા (ઉ.65) તે સ્વ. મોહનલાલ રામજીભાઇ કોટેચાના  પુત્ર, સ્વ. જેન્તીભાઇ, દિલીપભાઇના નાનાભાઇ, સંગીતાબેનના પતિ, તુષારના કાકાનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23નાં 4-15 થી 4-45 લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલમાં છે.

રાજકોટ: નલિની લવકુમાર દવે (ઉ.78) તે જયના માતા, સનત હિંમતલાલ દવે (માન્ચેસ્ટર, યુ.કે.)ના ભાભી, સ્વ. વલ્લભજી મૂળશંકર જાની (ઝાંઝીબાર)ની પુત્રી, સ્વ. મનોરમા ચંદ્રકાંત વ્યાસ, હર્ષદા હેમેન્દ્ર વ્યાસ (રાજકોટ), સ્વ. સુશીલા ગજેન્દ્ર રાવલ (મુંબઇ), સ્વ. ભાનુરાય, સ્વ. ગજેન્દ્રભાઇ (યુએસએ), યશવંતભાઇ (મુંબઇ), ભાર્ગવભાઇ (યુએસએ), અનિલભાઇ (યુકે)ના બહેનનું તા.20 (શુક્રવાર)ના માન્ચેસ્ટર (યુકે) મુકામે અવસાન થયું છે.

પોરબંદર: રમાબેન મગનલાલ કાનાબાર (ઉ.100)તે સ્વ. મગનલાલ કાબાલાલ કાનાબારના  પત્ની, મણીભાઇ, બાબુભાઇ, જલાભાઇ, રસિલાબેન વસંતલાલ ઝાંખરીયા (દ્વારકા), ઉર્મિલાબેન  કિશોરકુમાર ખોડા (રાજકોટ)ના માતા, કાનાભાઇ, વિમલભાઇ, મિતેશભાઇ, નયનાબેન અને  નિશાબેનના દાદીનું તા.21ના અવસાન થયું છે.

રાજકોટ: સોરઠિયા રાજપૂત નરેન્દ્રભાઇ મોહનભાઇ પરમારના પુત્ર મનીષભાઇ (ઉ.32) તે સુરેશભાઇના ભત્રીજાનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23નાં સાંજે 4 થી 6 ગંગેશ્વર મહાદેવ મંદિર, શાક માર્કટની બાજુમાં, ગાંધીગ્રામ, રાજકોટ છે.

જૂનાગઢ: નિલેશ ઘનશ્યામભાઇ ધોળકિયાના પત્ની, ડિમ્પલબેન તે સ્વ. ઘનશ્યામભાઇ વી. ધોળકિયાના પુત્રવધુ, જયના માતા, પલ્લવભાઇ, છાયાબેન વલ્લભદાસ ધીનોજાના ભાભી, સ્વ. હસમુખભાઇ લાઠીગરા (રાજકોટ)ના પુત્રી, રૂપેશભાઇ, જીતુભાઇના બહેનનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.23નાં સાંજે 4 થી 6 બિલનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ છે.

રાજકોટ: અરૂણકુમાર લાખાણી તે સ્વ. દામોદરભાઇ લાખાણીના પુત્ર, નીતાબેનના પતિ,  સ્વ. કાંતિલાલ જેસંગભાઇ મહેતા (મુંબઇ)ના જમાઇ, સુનીલભાઇ, સોનલ સૌનીલ માલવાણીયાના પિતા, સંગીતાબેન સુનીલ લાખાણીના સસરા, અશેષ, ત્રિશલાના દાદા, સ્વ. વિપીનચંદ્ર દામોદર લાખાણીના મોટાભાઇનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ના સવારે 9-30 થી 11-30 શ્રી મહાવીર ભવન, માલવીયા ચોક, રાજકોટ છે.

રાજકોટ: મુળ મોટી મેગણી હાલ રાજકોટ કમલેશભાઇ કેસરીયા (ઉ.73) તે સ્વ. જમનાદાસ વાલજીભાઇ કેસરીયાના પુત્ર, મિલનભાઇ, નિશાબેન મેહુલનગર સોમૈયા, રીનાબેન વિમલકુમાર ઠકરારના પિતા, તે અપેક્ષાબેનના સસરા, જિયાંશના દાદા, સુરેશભાઇ, દલસુખભાઇના નાનાભાઇ, દિનેશભાઇના મોટાભાઇ, સ્વ.વનમાળીદાસ ઓધવજીભાઇ ભીમજીયાણીના (જેતપુર)ના જમાઇનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, સસરા પક્ષની સાદડી, તા.23નાં 4 થી 5-30 વ્રજધામ એપાર્ટમેન્ટ, બી-302 આરએમસી પાણીના ટાંકાની સામે, શાંતિનગર ગેટની અંદર, રૈયાધાર, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક