• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

avshan nodh

રાજકોટ: મિનાક્ષીબેન વસંત (ઉં.65) તે વૃંદાવનભાઈ વસંતના પત્ની, સિદ્ધાર્થ વસંત (સ્વપ્નિલ), અંકીતાબેન હાર્દિકકુમારના માતા, નિશાબેનના સાસુ, સ્વ.મોરારજીભાઈ ધનજીભાઈ બગડાઈની પુત્રી, સ્વ.લીલાવંતીબેન, સ્વ.વસંતબેન, અરૂણાબેનના બેનનું તા.29ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તેઓના નિવાસ સ્થાને, રેલનગર, અંબે પ્રાઈડ, યુકો બેંકવાળી શેરી, પી.એન્ડ બી.સ્કૂલ રોડ, પેટ્રોલ પંપ પાસે, રાજકોટ (પિયર પક્ષની સાદડી) સાથે છે.

રાજકોટ: વિનોદભાઈ નાનજીભાઈ ચૌહાણ (ઉં.70) તે પુષ્પાબેનના પતિ, શનિભાઈ, શ્વેતાબેન વોરાના પિતા, પૂજાબેન ચૌહાણ તથા સ્વ.નયનભાઈ વોરાના સસરા, હિરના દાદા, દેવ તથા શ્રિયાના નાનાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજે 4 થી 6, નીલકંઠ મહાદેવ મંદિર, જલારામ-2, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

માળિયાહાટીના: માળિયાહાટીના તાલુકાના હાટી ક્ષત્રિય સમાજના પીઢ આગેવાન, નિવૃત્ત પ્રોહિબિશન એસપી વિક્રમસિંહજી નાજાબાપુ સિસોદિયા (ઉં.76) તે સ્વ.પ્રતાપસિંહ, વનરાજસિંહ, વિરેન્દ્રસિંહના પિતા, સ્વ.રામસિંહભાઈ, હઠીસિંહભાઈના ભાઈનું તા.29ના અવસાન થયું છે. તેમનું બેસણું તેમના નિવાસ સ્થાન માધવનગર માળિયાહાટીના ખાતે છે.

સાવરકુંડલા: બ્રહ્મ ક્ષત્રિય મનસુખભાઈ મોહનભાઈ છાટબાર (ઉં.76) તે દુર્લભદાસ, સ્વ.હિંમતલાલ, સ્વ.રોહિતભાઈ, અશોકભાઈ, રાજેન્દ્રભાઈના ભાઈનું તા.28ના મુંબઈ મુકામે અવસાન થયું છે. સાદડી તા.31ના સાંજે 5થી 7, બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિપંચની વાડી પાછળના ભાગનો રસ્તો, સાવરકુંડલા છે.

અમરેલી: કાંતાબેન બાબુલાલ વડેરા (ઉં.90) તે સ્વ.ગોવિંદજીભાઈ કલ્યાણજીભાઈ માધવાણીની દીકરી, સ્વ.પરમાનંદભાઈ, સ્વ. હરજીવનદાસ, સ્વ. જગજીવનદાસ, સ્વ. ઓધવજીભાઈ,  સ્વ. પરસોત્તમદાસ, સ્વ. જયંતીલાલનાં બહેનનું તા.29ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી અમરેલી મુકામે પ્રાર્થનાસભા સાથે તા.31ના સાંજે 4થી 7, મહાજન પાર્ટી પ્લોટ, ગોપી ટોકીઝ પાસે, અમરેલી છે.

રાજકોટ: હેમંતભાઈ બંસીધરભાઈ પરમાર તે નરેન્દ્રભાઈ તથા રાજુભાઈ તથા સ્વ.મહેન્દ્રભાઈના મોટાભાઈ, ઉદયભાઈ, યોગેશ્વરીબેન, આરતીબેનના પિતાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ના સવારે 10થી 11, મંગલેશ્વર મહાદેવ મંદિર, સદ્ગુરુનગર, શેરી નં.4, રૂડા-2ની સામે, કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: મુકેશભાઈ બાબુલાલ પોપટ તેઓ ચંદ્રિકાબેનના પતિ, ધર્મેશભાઈ, પૂજાબેન તથા વૈશાલીબેનના પિતા, ક્રિષ્નાબેન, મેહુલકુમાર, હિતેશકુમારના સસરા, કિશોરભાઈ, અશ્વિનભાઈના ભાઈ, જીત તથા દેવર્ષના દાદાનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.31ના સાંજે 4થી 6, સહકારેશ્વર મહાદેવ મંદિર, સહકાર નગર મેઇન રોડ, શેરી નં.7, પિયર પક્ષની સાદડી રમેશભાઈ ફૂલચંદભાઈ ચંડીભમર અને નરેશભાઈ ફૂલચંદભાઈ ચંડીભમરના બનેવીની પણ સાથે છે.

શાપર-વેરાવળ: જગદીશગિરિ નરેન્દ્રગિરિ ગોસ્વામી મૂળ મીઠાપુર નિવાસી રમેશગિરિ, નરેન્દ્રગિરિના નાનાભાઈ તથા વિનીતગિરિ તથા સચીનગિરિના પિતાનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજે 4થી 6, કર્મભૂમિ એપાર્ટમેન્ટ, ખેતલાબાપા ટી સ્ટોલ પાછળ, રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ પાછળ, શાપર ચોકડી ખાતે છે.

રાજકોટ: રવિભાઈ દયાળજી તન્ના (ઉં.52) તે ભાવિનભાઈના મોટાભાઈ, જ્યોતિબેનના પતિ, વિશ્વાબેન, હાર્દિકભાઈ, વિવેકભાઈના પિતાનું તા.30ના અવસાન થયું છે. બેસણું પિયર પક્ષની સાદડી સાથે તા.31ના બપોરે 4થી 5 કલ્યાણજીભાઈ નરસિંહભાઈ જાની કોમ્યુનિટી હોલ, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ચંદન પાર્ક મેઇન રોડ, 150 ફૂટ રિંગ રોડ પાસે, રાજકોટ છે.

રાજકોટ: વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સ્વ.રતિલાલ મણિલાલ વોરાના પુત્ર નવનીતરાય તે સ્વ.રમેશચંદ્ર (યુકો બેંક) સ્વ.રાજેશ રતિલાલ વોરા (બકુલભાઈ દાણાવાળા), દિલીપભાઈ વોરાના મોટાભાઈ, ભાવિન, જતીનના પિતાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજે 4થી 6, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5-રજપૂતપરા, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક