સ્વીડનનો ટયૂનિશિયા સામે 5-1થી જોરદાર વિજય
અમાદ
ડિયાલોના 90મી મિનિટના ગોલથી આઇવરી કોસ્ટનો ઇક્વાડોર વિરુદ્ધ 1-0 ગોલથી વિજય થયો હતો
જ્યારે અન્ય એક મેચમાં સ્વીડને ટયૂનીશિયાને પ-1 ગોલથી સજ્જડ હાર આપી હતી. હાફ ટાઇમ
સુઘી સ્કોર 2-1 હતો. બીજા હાફમાં સ્વીડન ટીમે આક્રમક રમતનું પ્રદર્શન કરી ટયૂનીશિયાની
રક્ષાહરોળ છિન્નભિન્ન કરી વધુ 3 ગોલ કરી અંતમાં પ-1થી જોરદાર જીત નોંધાવી હતી.