• શનિવાર, 27 જુલાઈ, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: જયસુખલાલભાઈ જેસંગલાલ વોરાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 515મું ચક્ષુદાન થયેલું છે. એપ્રીલ-2024માં પંદરમું ચક્ષુદાન

થયેલું છે.

ચક્ષુદાન

ધોરાજી, ગોંડલ: ગોંડલના સેવાભાવી અને દર્શન હોટલવાળા મનસુખભાઈ (ભાદાભાઈ) જાદવભાઈ વઘાસીયાનું અવસાન થતા પરિવારજનોએ ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને ચક્ષુદાન કરવા અંગે જાણ કરી હતી. હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો.જયેશ વેસેટીયન, મેડિકલ ટીમના રોહિત સોંદરવા અને નીતિન ચુડાસમા સહિતનાએ ગોંડલ ખાતે ચક્ષુદાન પ્રક્રિયા કરી હતી.

રાજકોટ : મંગળાબેન ડોડિયા (ઉં.83) તે સ્વ.પિતાંબરભાઈ રામજીભાઈ ડોડિયાનાં પત્ની, તે મિતેશભાઈનાં માતુશ્રીનું તા.12ને રવિવારે અવસાન

થયું છે.

રાજકોટ: દિનેશભાઈ તન્ના (ઉં.61) તે સ્વ.મોહનલાલ હંસરાજભાઈ તન્નાના પુત્ર, તે જીતુભાઈ, સ્વ.પંકજભાઈ, રાજેશભાઈ, બિપીનભાઈ, મહેશભાઈ, વિમલભાઈ, કેતનભાઈના ભાઈ તેમજ સ્વ.ભારતીબેન ધીરજલાલ ભીંડોરા (રાજકોટ), રેખાબેન જીતેન્દ્રકુમાર રાજા (અમરેલી), ગીતાબેન અશોકકુમાર જોબનપુત્રા (વાંકાનેર)ના ભાઈનું તા.12ના અવસાન

થયું છે.

પોરબંદર: શશીકાંત છગનલાલ તન્ના (ઉં.80) તે પીયૂષભાઈ તથા સ્વ.હિતેશભાઈના પિતાશ્રીનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ને ગુરુવારે 4-15થી 4-45 પોરબંદરના લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

ગોંડલ: મૂળ ગામ શેમળા હાલ ગોંડલ રામાનંદી સાધુ ઘનશ્યામદાસ હરજીવનદાસ અગ્રાવત (ઉં.66) તે ધવલભાઈ, કમલભાઈના પિતાશ્રી, તે બિહારીબાપુ (પોસ્ટવાળા), મનસુખભાઈ, બંસીદાસ, સ્વ.રમેશભાઈ, નટુભાઈના ભાઈનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ને ગુરુવારે સાંજે 5થી 7, અમરનાથ મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન પાસે, ગોંડલ મુકામે છે.

ખાંભા: ખાંભાના વરિષ્ઠ પત્રકાર તથા લાયન નેચર ક્લબના સ્થાપક પ્રમુખ તથા પર્યાવરણ પ્રેમી નીડર અને સ્પષ્ટવક્તા ચકલીના માળાનું વિતરણ કરનાર ભીખુભાઈ જેઠવા (બાટાવાળા)(ઉં.69) તે જીજ્ઞેશભાઈ, ભાવિનભાઈ તથા પાયલબેનના પિતાશ્રી તેમજ અર્જુન તથા આરોહીના દાદાનું અવસાન થયું છે.

પોરબંદર: સરલાબેન (ઉં.47) તે મહેશભાઈ ગણાત્રા (ફ્રૂટવાળા)ના પત્ની, તે સચિન અને પ્રશાંતના માતુશ્રી, તે સુધરાઈસભ્ય સરોજબેન કક્કડના ભાભીનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ને ગુરુવારે 5થી 5-30, લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.

જૂનાગઢ: ચેતનાબેન (ઉં.51) તે ઉપેનભાઈ મનસુખલાલ ત્રિવેદીના પત્ની, તે મનીષભાઈ, અતુલભાઈ, યશવંતભાઈ, વિજયભાઈ, ભાવિનભાઈ, મહેશભાઈ (રાજકોટ), ઘનશ્યામભાઈ (ગોંડલ) અને રાજેશભાઈ ગુંદાળા (ગુંદાળા)ના લઘુબંધુના પત્ની તથા કૌશિકના ભાભી, તે જય, સમીર, ધનુષ, મનાલ, સુમિત અને પ્રકાશ (ભાલછેલ)ના કાકી તથા અશ્વિનભાઈ ઠાકર (પોરબંદર) અને કૌશિકના બહેનનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 5થી 7, તેમના નિવાસ સ્થાન, મયુરનગર શેરી નં.3, ગૌકુલેશ ગૌશાળા રોડ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે છે.

રાજકોટ: ઈન્દુબેન મોતીલાલ નિઘાટે (ઉં.82) તે પ્રવીણભાઈ (ધુલિયા), નરેન્દ્રભાઈ (બી.એસ.એન.એલ. રાજકોટ), હિતેશભાઈના માતુશ્રી, તે પૂજા, કૃણાલ, મિત, વિદ્યા, મનના દાદીનું તા.12ના અવસાન થયું છે. બેસણું ગુરુવાર તા.16ના તેમના નિવાસ સ્થાન “પૂજા’’, બ્લોક બીબી 4, શાત્રીનગર (અજમેરા), નાનામવા મેઈન રોડ, રાજકોટ ખાતે સાંજે 5થી 7 છે.

ઇ-પેપરના નવા શુલ્ક