• બુધવાર, 03 જૂન, 2026

avshan nodh

રાજકોટ: મૂળ ગામ : વિરપર વેરતિયા હાલ રાજકોટ અનસોયાબેન અમૃતલાલ આમરણયા (ઉં.પ8)નું તા.1 ના અવસાન થયું છે. તા.પના સાંજે 4થી 6 પ્રગતિ મંડળ, ગોંડલ રોડ, રાજકોટ પિયર પક્ષનું બેસણું સાથે છે.

તાલાલા ગીર: સ્વ.ગોકળદાસ નારણદાસ તન્નાના પુત્ર જમનાદાસ (ઉ.વ.66) તે સુરેન્દ્રભાઈ, કુમનદાસ, બાબુભાઈ તથા માધવીબેન ભદ્રેશકુમાર દાવડા (વેરાવળ)ના ભાઈ તથા ચાંદનીબેન ઉર્વીશકુમાર નથવાણી (નાસિક)ના પિતા તથા મયુરભાઈ, ઉદયભાઈ, કેયુરભાઈ તથા કરણભાઈના કાકા તથા સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ લુક્કા (માળિયાવાળા)ના જમાઈનું તા.31 ના રોજ અવસાન

થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક